વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ દ્વારા ભારતની અંદર ઈ રીક્ષા ચલાવવામાં આવી

By Gizbot Bureau
|

એમેઝોન ના સીઈઓ જેફ બેઝોસ કે જે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો મુક્યો હતો જેની અંદર તેઓ એક ઈલેક્ટ્રીક રીક્ષા ની અંદર જાય છે તેને ચાલુ કરે છે અને પસાર થઇ જાય છે. અને તે ઈલેક્ટ્રીક રીક્ષા ની નંબર પ્લેટ ની જગ્યાએ તેમણે પોતાનું નામ પણ લખ્યું હતું અને તેઓ ક્લાઇમેટ ને રક્ષણ આપવા માટે આ સપોર્ટ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અમે ભારતની અંદર નવી ઈલેક્ટ્રીક ડિલિવરી રીક્ષા બહાર પાડી રહ્યા છીએ કે જે સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રીક છે અને તે જરા પણ કાર્બન બહાર આવતું નથી.

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ દ્વારા ભારતની અંદર ઈ રીક્ષા ચલાવવામાં આવી

એમેઝોન ઇન્ડિયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ વર્ષ ૨૦૨૫ સુધીમાં 10,000 ઇલેક્ટ્રિક વ્હિકલ ને સામેલ કરશે. ત્યારબાદ એમેઝોને જણાવ્યું હતું કે તેઓ આખા વિશ્વની અંદર વર્ષ ૨૦૩૦ સુધીમાં એક લાખ ઇલેક્ટ્રિક વ્હિકલ નો સમાવેશ કરશે જેની અંદર આ ભાગરૂપે નક્કી કરવામાં આવ્યું હતું.

ભારતની અંદર છે 10000 ઇલેક્ટ્રિક વ્હિકલ આપવામાં આવશે તેની અંદર ત્રણ વ્હીલર અને 4 વહીલર વ્હીકલ નો સમાવેશ કરવામાં આવશે જેને ભારતની અંદર જ ડિઝાઇન કરવામાં આવ્યા છે અને ભારતની અંદર જ તેને મેન્યુફેક્ચર પણ કરવામાં આવ્યા છે વર્ષ 2020 ની અંદર આવે કાલ ભારતના અલગ-અલગ 20 શહેરોની અંદર કામ કરશે જેની અંદર દિલ્હી-એનસીઆર બેંગલોર હૈદરાબાદ અમદાવાદ પુને નાગપુર અને કોઇમ્બતુર નો સમાવેશ થાય છે અને ધીમે ધીમે સમય જતા આની અંદર વધુ ને વધુ શહેરો જોડવામાં આવશે.

એમેઝોન ઈન્ડિયા દ્વારા ભારતની અંદર ઘણા બધા અલગ અલગ ભારતીય ઈ એમ સાથે કામ કરવામાં આવી રહ્યું છે જેથી તેઓ ગ્રાહકો ના ઓર્ડર ને સુરક્ષિત રીતે પહોંચાડી શકે. ભારતની અંદર ઈ મોબિલિટી ઈન્ડસ્ટ્રીમાં છેલ્લાં અમુક વર્ષોથી ઘણો બધો સુધારો અને પ્રોગ્રેસ જોવા મળ્યો છે જેને કારણે ભારતની અંદર વધુ સારી મોટર અને બેટરી કમ્પોનન્ટ્સ પણ ઉપલબ્ધ છે.

અને વધુ એડવાન્સ ટેકનોલોજી પણ ઉપલબ્ધ થઇ શકે છે. તે ઉપરાંત ભારત સરકાર દ્વારા આજના સમયમાં ઇલેક્ટ્રિક વ્હિકલ ના એડોપ્શન માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેનો ફાયદો એમેઝોન ને પોતાના પગલાંની અંદર જોવામાં આવ્યો હતો તેવું કંપની દ્વારા તેમની ઓફિશિયલ બ્લોગ પોસ્ટની અંદર જણાવ્યું હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon's Jeff Bezos, world's richest man drives an e-rickshaw in India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X