Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Party Sale થયું શરૂ, યુઝર્સને મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
ઈ કોમર્સ જાયન્ટ એમેઝોન પર Prime Phones Party Sale ચાલી રહ્યું છે. કંપનીએ કરેલી જાહેરાત પ્રમાણે આ સેલ 8 જાન્યુઆરી સુધી ચાલશે. આ સેલ દરમિયાન ગ્રાહકોને HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ દરમિયાન શાઓમી, સેમસંગ, iQOO, ટેક્નો, રિયલમી, ઓપ્પો સહિતની ઘણી જાણીતી બ્રાન્ડ્ઝના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળશે, અને જુદી જુદી ઓફરનો લાભ મળશે.

Amazon Prime Phone Party Sale દરમિયાન આ સ્માર્ટફોન મળશે સસ્તા
એમેઝોનના પ્રાઈમ ફોન પાર્ટી સેલ દરમિયાન Xiaomi 12 Pro એમેઝોન કુપનના 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે માત્ર 54,999 રૂપિયામાં મળશે, જેની માર્કેટ પ્રાઈઝ 62,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8 જેન 1 ચીપસેટ ધરાવે છે. આ ઉપરાંત શાઓમીના Redmi 11 Prime 5G, Redmi K50i સહિતના સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Samsungના ફોન પર પણ છે ડિસ્કાઉન્ટ
જ્યારે Samsungની S સિરીઝ અને M સિરીઝના ફોન પર પણ તમે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. Samsung Galaxy S22 સ્માર્ટફોન પણ 52,999 રૂપિયાની શરૂઆતી કિંમતે મળશે. Galaxy M13 1000 રૂપિયાના બેન્ક ડિસ્કાઉન્ટ સાથે સેલ દરમિયાન 9,999 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે Galaxy M33, Galaxy M32 આ સ્માર્ટફોન અનુક્રમે 16,499 રૂપિયામાં અને 12,499 રૂપિયામાં ખરીદી શકાશે. આ કિંમતો એમેઝોન કુપન ડિસ્કાઉન્ટ અપ્લાય કર્યા બાદની છે.
ટેક્નો, ઓપ્પોના સ્માર્ટફોન મળશે સસ્તા
એમેઝોનના આ પાર્ટી સેલ દરમિયાન Oppo A77 15,499 રૂપિયામાં ખરીદી શકાશે. સાથે જ પ્રાઈમ મેમ્બરશિપ ધરાવતા ગ્રાહકોને 6 મહિનાના નો કોસ્ટ EMIનો પણ લાભ મળે છે. જો તમે ટેક્નો સ્પાર્ક 9 ખરીદવા ઈચ્છો છો, તો સેલ દરમિયાન તમારે 7,559 રૂપિયા ચૂકવવા પડશે. તાજેતરમાં જ લોન્ચ થયેલા Tecno Phantom X2 39,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ સ્માર્ટફોન ખરીદવા પર 12 મહિનાની પ્રાઈમ મેમ્બરશિપ પણ ગ્રાહકોને ગિફ્ટમાં મળશે. ટેક્નોનો આ સ્માર્ટ ફોન Helio G37 Gaming Processor અને 7GB of expandable RAMથી સજ્જ છે.
રિયલમીના ફોન પર ડિસ્કાઉન્ટ
એમેઝોનના સેલ દરમિયાન રિયલમીના ગ્રાહકો પણ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે. Realme Narzo 50 અને Realme Narzo 50 Pro અનુક્રમે 10,999 રૂપિયા અને 19,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાશે. આ ડિસ્કાઉન્ટેડ કિંતમાં 2000 રૂપિયાનું એમેઝન કૂપન ડિસ્કાઉન્ટ અને બેન્ક ઓફર પણ સામેલ છે. Realme Narzo સ્માર્ટફોન Helio G96 chipset અને 5000 mAh battery ઉપરાંત 128 GB સ્ટોરેજ, 6 GB RAM જેવા આકર્ષક ફીચર્સ ધરાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications