Just In
- 6 hrs ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
- 1 day ago
જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં મળશે
- 2 days ago
વેબસાઇટ્સ માટે ગુગલ ક્રોમ ની મદદ થી ક્યુઆર કોડ કઈ રીતે કાઢવો
- 3 days ago
એલપીજી સબસિડી સ્ટેટસને ઓનલાઇન ચેક કરો
Don't Miss
એમેઝોન પ્રાઈમ ડે સેલ 2020 પર ટ્રેન્ડિંગ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર ઓફર્સ
એમેઝોન પ્રાઈમ ડે સેલ 2020 એમેઝોન દ્વારા પોતાના પ્રાઈમ મેમ્બર્સ માટે યોજવામાં આવી રહ્યો છે. આ સેલ ૬ અને ૭ ઓગસ્ટના રોજ યોજવામાં આવશે પરંતુ એમેઝોન દ્વારા આ શહેરની અંદર કઈ કઈ વસ્તુ પર કેટલી ઓફર્સ આપવામાં આવશે તેના વિશે પહેલાં થી જણાવી દેવામાં આવ્યું છે. જેની અંદર ઘણી બધી પ્રોડક્ટ નો સમાવેશ કરવામાં આવ્યો છે જેની અંદર સ્માર્ટફોન લેપટોપ કૅમેરા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અને આ બે દિવસ ચાલવા જઈ રહેલા સેલ ની અંદર ઘણી બધી વસ્તુઓ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે કે જેના વિશે એમણે દ્વારા અત્યારે જણાવવામાં આવ્યું નથી. સાથે સાથે એમેઝોન દ્વારા નો કોસ્ટ ઇએમઆઇ અને એચડીએફસી બેંકના કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 10% વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આ સમય દરમિયાન તમે કઈ ઓફર્સ ધ્યાનમાં રાખી શકો છો તેના વિશે જાણો.

હેડફોન પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
શું તમે એક નવા હેડફોન ખરીદવા માટે વિચારી રહ્યા છો. અને તમે વાયરલેસ અથવા બાયડ ઈયરફોન વચ્ચે વિચારી રહ્યા છો તો એમેઝોન ઈન્ડિયા દ્વારા તેમના પ્રાઈમ ડે સેલ ની અંદર એડ ફોનની બધી જ પ્રોડક્ટ પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.

સ્માર્ટ વોચીસ પર ૬૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
આજના સમયની અંદર સ્માર્ટ વોચ એક લેટેસ્ટ ટ્રેન્ડ બની ચૂક્યું છે અને એમેઝોન ઈન્ડિયા દ્વારા પોતાના સેલ દરમ્યાન સ્માર્ટ વોચ પર ૬૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. તેથી જો તમે સ્માર્ટ વોચ ખરીદવા માટે વિચારી રહ્યા હો તો તમારે આ સેલ સુધી રાહ જોવી જોઈએ.

કૅમેરા પર નો કોસ્ટ ઇએમઆઇ
દર વર્ષે એમેઝોન પ્રાઈમ ડે સેલ ની અંદર કૅમેરા પર ખૂબ જ સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે અને તેવી જ રીતે આ વર્ષે પણ કેમેરા પર ઘણી બધી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે જેની અંદર એમેઝોન દ્વારા ૯ કુસ્તી એમ આઈ નો વિકલ્પ પણ આપવામાં આવશે તેથી તમારા કૅમેરા ને અપડેટ કરવા માટેનો આ એક ખૂબ જ સારો સમય સાબિત થઈ શકે છે.

પ્રિન્ટર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
આજના સમયની અંદર ઓનલાઇન સ્કૂલમાં ઘણી બધી વખત પ્રિન્ટર ની જરૂર પડતી હોય છે જેથી જો તમે પ્રિન્ટર ખરીદવા માટે વિચારી રહ્યા હો તો આ સેલ દરમ્યાન એમેઝોન દ્વારા પ્રિન્ટર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.

સ્પીકર પર ૬૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
આસન દરમિયાન એમેઝોન દ્વારા સ્પીકર પર ૬૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે જેથી એક વાયરલેસ અથવા વાયર વાળા સ્પીકર ખરીદવા માટે આ એક ખૂબ જ સારો સમય સાબિત થઇ શકે છે જેનો ઉપયોગ તમે બધી રીતે કરી શકો છો.

હાર્ડ ડ્રાઇવ પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
આ સમય દરમ્યાન એમેઝોન દ્વારા હાર્ડ ડિસ્ક પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે જેથી તમે એક ખૂબ જ સારી હાર્ડ ડ્રાઈવ ખૂબ જ ઓછી કિંમત પર ખરીદી શકશો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190