Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Prime Day Saleની તારીખો જાહેર, જાણો ક્યારથી મળશે બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Prime Day Sale જેની ગ્રાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, ફાઈનલી તેની તારીખો જાહેર થઈ ચૂકી છે. ઈ કોમર્સ જાયન્ટ કંપનીએ ફાઈનલી Amazon Prime Day Saleની તારીખો જાહેર કરી દીધી છે. આ સેલ 20 જુલાઈથી શરૂ થશે. અને 21 જુલાઈ સુધી ચાલશે. આ બે દિવસના સેલ દરમિયાન યુઝર્સને જુદી જુદી બ્રાન્ડ્ઝની પ્રોડક્ટ્સ પર બમ્પર ડીલ અને ડિસ્કાઉન્ટ ઓફર્સ મળશે. આ સેલ દરમિયાન ઘણી નવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ થશે. સાથે જ તમે સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ જેવા ડિવાઈસ સસ્તામાં ખરીદી શક્શો. ચાલો જાણીએ આ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિશે
એમેઝોને પોતાની પ્રાઈમ ડેયઝ સેલની ડેટ્સ જાહેર કરી દીધી છે. આ સેલ 20 જુલાઈએ 12 વાગે શરૂ થશે અને 21 જુલાઈએ રાતે 11.59 પીએમ સુધી ચાલશે. આ બે દિવસના સેલમાં પ્રાઈમ ગ્રાહકોને બમ્પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં પ્રોડક્ટ ડિસ્કાઉન્ટની સાથે સાથે બેન્ક કાર્ડ ઓફર્સ પણ મળશે. પ્રાઈમ ડે સેલ દરમિયાન ICICI બેન્ક અને SBIના ડેબિટ – ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે.Amazon pay ICICI Bankની વાત કરીએ તો તેના પર 5 ટકાનું કેશબેક મળશે.

Amazon prime video પર આવશે નવા શોઝ
Amazon પ્રાઈમ વીડિયોઝ પર એક તરફ શોપિંગ માટે આ જબરજસ્ત સેલ શરૂ થવાનું છે, ત્યારે તેની સાથે સાથે શાનદાર શોઝ પણ એમેઝોનના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર શરૂ થઈ રહ્યા છે. Amazone Prime video hપર સેલ દરમિયાન 14 નવા શોઝ અને ફિલ્મો સ્ટ્રીમ કરવામાં આવશે, જેમાં Mirzapur Season 3, Federer: Twelve Final Days (English), Civil War (English), PT Sir (Tamil), Naach Ga Ghuma (Marathi), Gam Gam Ganesha (Telugu), My Lady Jane (English), Sharmajee Ki Beti (Hindi), Inga Naan Thaan Kingu (Tamil) અને Satyabhama (Telugu) જેવા શોઝ સામેલ છે.
હાલ તો ઈ કોમર્સ કંપનીએ આ સેલ દરમિયાન મળનારી ડીલ્સ અંગે હજી ખુલાસો નથી કર્યો. પરંતુ આગામી દિવસમાં કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે, તે પણ જાહેર થઈ જશે. આ સેલ દરમિયાન તમે સ્માર્ટપોન, લેપટોપ, ટીવી જેવી પ્રોડક્ટ્સ સસ્તામાં ખરીદી શક્શો.
જેમ કે નામ પરથી જ ખ્યાલ આવે છે તે રીતે આ Amazon Prime Day Sale માત્ર પ્રાઈમ મેમ્બર્સ માટે જ લાઈવ કરવામાં આવશે. જો તમે આ સેલમાં પાર્ટ લવા ઈચ્છો છો, તો તમારે એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ લેવી પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications