Amazon prime day sale 2019 ની જાહેરાત કરવામાં આવી

By Gizbot Bureau
|

એમેઝોન દ્વારા તેમના એન્યુઅલ પ્રાઇમરી સેલ ની તારીખો જાહેર કરવામાં આવી છે. Prime day ને સૌથી પહેલા વર્ષ 2016 ની અંદર ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે તે આ તેનું ત્રીજું વર્ષ છે. અને ગ્લોબલી prime 2 સેલનું આ પાંચમું વર્ષ છે. તો એમેઝોન prime day sale 2019 વિષે તમારે જેટલી જાણવાની જરૂર છે તેના વિશે અહીં નીચે જણાવવામાં આવ્યું છે જેની અંદર તેની તારીખ ક્રેડિટ-ડેબિટ કાર્ડ ડિટેલ ડીસ ઓફર્સ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Amazon prime day sale 2019 ની જાહેરાત કરવામાં આવી

Amazon prime day sale ની તારીખો 15 જુલાઈ અને 16 જુલાઈ છે.

આ શીલ સોમવારે અડધી રાત્રે શરૂ થશે અને તે ૧૬ મી જુલાઇ સુધી ચાલુ રહેશે.

આ છેલ્લા ૪૮ કલાક લાંબો ચાલશે કે જે ખૂબ જ વધારે છે કેમ કે ગયા વર્ષે એમેઝોન prime બેસેલ ૩૬ કલાક લાંબો ચાલ્યો હતો.

વન પ્લસ સેમસંગ અને દ્વારા નવા લોન્ચ કરવામાં આવશે.

એમેઝોન એ વાયદો કર્યો છે કે એક હજાર નવી પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવશે અને તેની અંદર વન પ્લસ સેમસંગ whirlpool શિષ્ય ઇન્ટેલ મધરકેર વગેરે જેવી બ્રાન્ડનો સમાવેશ આ શહેરની અંદર થશે.

હા ફ્રેન્ડ એસે ની અંદર નવું શું છે.

Amazon prime day sale ની અંદર પ્રથમ વખત એવું બનશે કે જ્યારે લોકલ એન્ટરપ્રેન્યોર માટે એક અલગથી પેજ આપવામાં આવશે.

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર કઈ ઓફર આપવામાં આવશે.

Hdfc બેન્કના ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અને 10% instant ડિસ્કાઉન્ટ અને એમની સુવિધા આપવામાં આવશે.

એમેઝોન પે અને આઈસીઆઈસીઆઈ બેન્કના ક્રેડિટ કાર્ડ પર પોઇન્ટ આપવામાં આવશે.

આ સેલ એકસાથે 18 દેશોની અંદર રજૂ કરવામાં આવશે જેની અંદર ભારતનો પણ સમાવેશ થાય છે.

Amazon prime ની મેમ્બરશીપ 129 પર મંત્ર ની કિંમત પર ઉપલબ્ધ છે.

પ્રેમ મેમ્બરશિપ ના કયા કયા લાભો થાય છે.

પ્રાઈમ નાવ છે હવે બેંગ્લોર મુંબઈ નવી દિલ્હી અને હૈદરાબાદ જેવા શહેરોની અંદર ઉપલબ્ધ છે કે જ્યાં તેઓ વાયદો કરે છે કે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એમેઝોન ડિવાઇસ અને ની ડિલિવરી માત્ર બે કલાકની અંદર આપવામાં આવશે.

એમેઝોન દ્વારા દરેક દેશનું અલગ અલગ લીસ્ટ બહાર પાડવામાં નથી આવી પરંતુ તેઓના ગ્લોબલી સો મિલિયન સબસ્ક્રાઈબર્સ amazon prime ના ધરાવે છે.

અને એમેઝોન prime videos ની અંદર જુલાઈ ૧ થી ૧૪ નવા વિડિયો ટાઈટલ્સ ઉપલબ્ધ થશે કે જે ઈંગ્લીશ હિન્દી અને બીજી સાત regional ભાષાની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે.

Best Mobiles in India

English summary
Amazon Prime Day Sale Announced: Offers, Discounts, Product Launches, Sale Dates And More

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X