એમેઝોન પ્રાઈમ ડે સેલ 2020 ની તારીખ જાહેર કરવામાં આવી

By Gizbot Bureau
|

એમેઝોન ઈન્ડિયા દ્વારા તેમના વર્ષના સૌથી મોટા સેલ એન્યુઅલ પ્રાઈમ ડે સેલ ની ભારત ની તારીખ જાહેર કરવામાં આવી હતી કે જે ૬ અને ૭ ઓગસ્ટ રાખવામાં આવી છે. આ શીલા 48 કલાક સુધી ચાલશે હાસિલ દરમિયાન કંપની દ્વારા ઘણી બધી પ્રોડક્ટ પર અલગ-અલગ ડિસ્કાઉન્ટ અને ઓફિસ આપવામાં આવશે.

એમેઝોન પ્રાઈમ ડે સેલ 2020 ની તારીખ જાહેર કરવામાં આવી

આ વર્ષે પ્રાઈમ ડે સેલ ની અંદર એમેઝોન દ્વારા ગ્રાહકોને સ્મોલ અને મીડીયમ બિઝનેસની પ્રોડક્ટ ખાસ રીતે ઓફર કરવામાં આવશે. આ પ્રોડક્ટને અલગ રીતે અલગ કેટેગરી ની અંદર શો કેસ કરવામાં આવશે જેની અંદર લોકલ શોપ્સ એમેઝોન લોન્ચ પેડ એમેઝોન સહેલી એમેઝોન કારીગર વગેરે જેવી અલગ અલગ કેટેગરી ની અંદર શો કેસ કરવામાં આવશે.

આ સેલ દરમ્યાન એમેઝોન ઈન્ડિયા દ્વારા ઘણી બધી પ્રોડક્ટ પર અને ઘણી બધી કેટેગરીની અંદર ડિસ્કાઉન્ટ અને ઓફિસ આપવામાં આવશે જેની અંદર સ્માર્ટફોન્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ ટીવી કિચન વગેરે જેવી ઘણી બધી કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને માત્ર ડિસ્કાઉન્ટ અને ઓફિસ જ નહીં પરંતુ ઘણી બધી કંપનીઓ દ્વારા ઘણા બધા નવા પ્રોજેક્ટ પણ આ સેલ દરમ્યાન લોન્ચ કરવામાં આવશે જેની અંદર સેમસંગ ઇન્ટેલ જાબરા જેબીએલ માઈક્રોસોફ્ટ એક્સબોક્સ વગેરે જેવી ઘણી બધી કંપનીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

અને આર સેલના લોન્ચની પહેલા એમેઝોન દ્વારા પોતાના પ્રાઈમ મેમ્બર્સ ને વીસ ટકા કેશબેક રૂપિયા 200 સુધીનું દ્વારા ઓફર કરવામાં આવેલ પ્રોડક્ટ પર આપવામાં આવી રહ્યું છે. અને તેને તેઓ પોતાના પ્રાઈમ ડે સેલ દરમિયાન ખરીદી કરવા પર વાપરી શકશે.

પ્રાઈમ મેમ્બર કોણ છે

જે લોકો જાણતા નથી તેમને જણાવી દઈએ કે એમેઝોન ઈન્ડિયા પર યોજાવા જઇ રહેલા એ માત્ર કંપનીના માટે યોજવામાં આવે છે અને તે આખા વિશ્વની અંદર બધા જ દેશોમાં એક સાથે યોજવામાં આવે છે. અને આ ચેલેન્જ નહીં પરંતુ પ્રાઈમ મેમ્બર્સ ને બીજા પણ ઘણા બધા લાભો આપવામાં આવે છે જેવા કે ફ્રી અને ફાસ્ટ ડિલિવરી એમેઝોન પ્રાઈમ વિડીયો સપોર્ટ અમે તેઓની કોઈપણ ડિલ્સ નું અરલી એક્સેસ પણ આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Prime Day Sale 2020 Starts From August 6; Offers And Discounts.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X