Amazon prime day sale 2019 ની અંદર ઝીયામી, oppo, samsung, જેબીએલ, દ્વારા ચાર નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી.

By Gizbot Bureau
|

Amazon prime day sale ને ભારત ની સાથે બીજા 17 દેશો ની અંદર લાઈવ કરી દેવામાં આવ્યું છે. અને આ તેલની અંદર ઘણા બધા સ્માર્ટફોન અને એક્સેસરીઝ પર ઘણી બધી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અને માત્ર એટલું જ નહીં પરંતુ આ સેલ દરમ્યાન ઘણી બધી કંપનીઓ દ્વારા ઘણી બધી નવી પ્રોડક્ટને પણ લોન્ચ કરવામાં આવી છે. અને જ્યારે અમે પહેલાથી જ lg w 30 અરોરા ગ્રીન અને oneplus 7 મિલન બ્લુ વર્ઝન વિશે વાત કરી ચૂક્યા છીએ ત્યારે અમુક એવા દિવસ વિશે વાત કરીએ કે જેને આ પ્રાઇમ ડે સેલ ની અંદર લોન્ચ કરવામાં આવ્યા છે.

Amazon prime day sale 2019 ની અંદર ઝીયામી, oppo, samsung, જેબીએલ

Oppo f11 pro waterfall ગ્રે કલર વેરિએન્ટ

Oppo f11 pro અને કંપની દ્વારા પહેલાથી જ ભારતીય માર્કેટની અંદર ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે પરંતુ એમેઝોન prime day sale ની અંદર કંપની દ્વારા આ સ્માર્ટફોનના નવા કલર વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે કે જેને કંપની દ્વારા oppo f11pro વોટર ફોલ ગ્રે કહેવામાં આવે છે. આ સ્માર્ટફોન અત્યારે રૂપિયા ૩૦,૯૦૦ ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને આ ઉપરાંત આ સ્માર્ટફોન પર બેંક ઓફર અને એમાય ના વિકલ્પો આપવામાં આવ્યા છે.

આ સ્માર્ટફોનમાં આગળની તરફ જ્યારે આખી સ્ક્રીન છે ત્યારે પાછળની તરફ સિલ્વર કલર નું gradian ફિનિશ આપવામાં આવે છે કે જે નીચેની તરફ જતા પર્પલ કલર માં ફેરવાઈ જાય છે. આના સિવાય આ સ્માર્ટફોનની અંદર બીજા કોઈ look ની અંદર બદલાવ કરવામાં આવ્યા નથી.

આ સ્માર્ટફોનના બીજા અગત્યના ફિચર્સની વાત કરીએ તો સ્માર્ટ ફોનની 6.5 ઇંચ ની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે અને mediatek helio p70 પ્રોસેસર આપવામાં આવે છે. અને તેની સાથે આ સ્માર્ટફોન ની અંદર છ જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે. જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર પાછળની તરફ 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો રિયર કેમેરા સેટ આપવામાં આવ્યા છે. અને 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને 4,000 એમએએચ ની બેટરી આપવામાં આવી છે.

Samsung galaxy m40 cocktail ઓરેન્જ

એમેઝોન prime day sale ની અંદર samsung દ્વારા પણ પોતાના નવા સ્માર્ટફોન ગેલેક્સી m40 ના નવા કોકટેલ ઓરેંજ કલર વેરિએન્ટ ને લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 19990 રાખવામાં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર આ ત્રીજો કલર વેરિએન્ટ છે કે જે સી વોટર બ્લુ અને midnight blue પછી આપવામાં આવે છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોન પર ગ્રાહકો એક્સચેન્જ ઓફર અને એમાઈ ઓફર વગેરે ઓફર્સ ના લાભો મેળવી શકે છે.

આ સ્માર્ટફોનમાં સ્પેસિફિકેશન ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર 6.3 inch ની એપ એચડી પ્લસ રિઝોલ્યુશન વાળી ડિસ્પ્લે આપવામાં આવે છે. અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવે છે જેની સાથે 6 gb રેમ અને 128gb expandable સ્ટોરેજ આપવામાં આવે છે. પાછળની તરફ 20 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ ના કેમેરા આપવામાં આવે છે અને આગળની તરફ સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવેલ છે. અને આ સ્માર્ટફોનની 3500 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

ઝિયામી mi સુપર બાઝ વાયરલેસ હેડ ફોન

કંપનીએ પોતાના પ્રોમિસ અનુસાર ભારતની અંદર પોતાના સુપર બાદ વાયરલેસ હેડ ફોન ને લોન્ચ કર્યા છે. આહિર ફોનની કિંમત રૂપિયા 1799 રાખવામાં આવેલ છે કે જે બે કલર વેરિએન્ટ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેની અંદર બ્લેક અને રેડ અને બ્લેક અને ગોલ્ડ કલર વેરિએન્ટ ના વિકલ્પ આપવામાં આવ્યા છે. અને આસ ફોનની અંદર 20 કલાક ની બેટરી લાઇફ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે અને તેની સાથે લેટેસ્ટ bluetooth 5.0 અને 40 એમએમ ની ડાયનેમિક ડ્રાઈવ આપવામાં આવેલ છે. અને આ એરપોર્ટની અંદર પ્રેશર લેસ ઓફ આપવામાં આવે છે કે જે સાઉન્ડપ્રૂફ પીયુ મટિરિયલનો ઉપયોગ કરે છે.

જેબીએલ સાઉન્ડબાર એસ્બી155

જેબીએલ નો ખુદનું સાઉન્ડ બાર કે જેનું નામ એસબી 155 છે તે આ સેલ દરમ્યાન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. આ સાઉન્ડ 12 ની કિંમત રૂપિયા 11990 છે પરંતુ તેના પર ઘણી બધી બેન્કો પર કેશબેક વગેરે જેવા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. હા સાઉન્ડ 12 ની અંદર 6.5 ઇંચનું સબ વુફર આપવામાં આવે છે જે બ્લુટુથ, 3 equalizer સેટિંગ, ડોલ્બી ડિજિટલ સપોર્ટ, અને તેની સાથે સાથે ઓન ડિવાઇસ પ્લે બેક બટન પણ આપવામાં આવ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Prime Day Sale 2019: Oppo, Xiaomi, Samsung and JBL launch new products

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X