Amazon prime day sale 2019 માં આ વર્ષે શું હશે

By Gizbot Bureau
|

ભારતની અંદર amazon prime day sale ૧૫મી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. અને આ વર્ષે એમેઝોન નો સૌથી મોટો સેલ ૪૮ કલાક ચાલશે જેની અંદર ઘણી બધી સારી ડીલ આપવામાં આવશે અને ઘણી નવી પ્રોડક્ટને પણ લોન્ચ કરવામાં આવશે અને બીજું ઘણું બધું હશે. Amazon prime day sale એ એક ખૂબ જ મોટી સેલની ઈવેન્ટ છે કે જે દરેક ક્રાઈમ સબસ્ક્રાઈબર માટે રાખવામાં આવે છે. અને હવે આપણે prime day sale ને માત્ર બે અઠવાડિયાની રાહ છે ત્યારે એમેઝોન દ્વારા તેના વિશે પહેલાંથી જ એમેઝોન prime video ઇન્ડિયા ની અંદર તેના વિશે જાહેરાત કરી દેવામાં આવી છે.

Amazon prime day sale 2019 માં આ વર્ષે શું હશે

તો તમે આ વર્ષે એમેઝોન prime day sale ની અંદર શું અપેક્ષા રાખી શકો છો!

Prime day sale દરમ્યાન અલગ-અલગ દિશા અને ઓફર

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ એમેઝોન દ્વારા કરવામાં આવ્યું છે કે એ ખુબ જ મોટી સેલની ઈવેન્ટ રાખવામાં આવશે જેની અંદર એક હજાર કરતાં પણ વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે ઘણી બધી સારી રીતે આપવામાં આવશે અને બધી જ પ્રોડક્ટ પર બધી જ કેટેગરી ની અંદર ઓફર પણ આપવામાં આવશે અને બીજું ઘણું બધું. આ વર્ષે prime day sale ૧૫મી જુલાઈથી શરૂ થશે અને તે ૧૬ મી જુલાઇ સુધી ચાલુ રાખવામાં આવશે.

અને જો disane વર્ષની વાત કરવામાં આવે તો prime day 2019 જેલની અંદર ઘણી બધી ડીલ્સ ડિસ્કાઉન્ટ ઓફર અમુક લિમિટેડ સમય માટે અમુક સ્ટોક પર આપવામાં આવશે. અને આ તેલની અંદર ઘણી બધી પ્રોડક્ટ પર સામાન્ય ડિસ્કાઉન્ટ અને સામાન્ય પણ આપવામાં આવશે કે જે લાંબા સમય સુધી ચાલુ રહેશે.

અને એમેઝોન દ્વારા prime day sale 2019 ની ઓફર્સ વિશે સ્માર્ટફોન પર અત્યારથી ટીસ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અને તેના પરથી એવું લાગી રહ્યું છે કે તમને બજેટ સ્માર્ટફોન અને સ્માર્ટફોન એક્સેસરીઝ પર સારું ડિસ્કાઉન્ટ મળી શકે છે. અને એમેઝોન દ્વારા અમુક પસંદ કરેલા પ્રીમિયમ સ્માર્ટફોન પર પણ ખૂબ જ ઘણી મોટી ઓફર આપવામાં આવી શકે છે. તો જો તમે નવો સ્માર્ટફોન ખરીદવા માટે રાહ જોઈ રહ્યા હોવ અથવા તમારા જૂના સ્માર્ટફોનને ખરીદવા માટે અથવા great કરવા માટે રાહ જોઈ રહ્યા હોત તો હજુ બે અઠવાડિયા રાહ જોવી વધુ હિતાવહ રહેશે.

અને માત્ર સ્માર્ટ ફોન જ નહીં પરંતુ એમેઝોન દ્વારા આ prime day sale ની અંદર પાંચ હજાર કરતાં પણ વધુ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે કે જે ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં હશે. લેપટોપ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને એમેઝોન ના દાવા અનુસાર ગ્રાહકોને samsung gear s3 સ્માર્ટવોચ પર ખૂબ જ સારી કિંમત પર ઓફર આપવામાં આવશે. અને જો તમે ડીએસએલઆર કેમેરા લેવા માટે વિચારી રહ્યા હો તો એમેઝોન prime day sale ની અંદર તમને no cost emi નો વિકલ્પ મળી જશે કેનન અને સોની ના કેમેરા પર.

અને માત્ર એટલું જ નહીં પરંતુ amazon prime day sale 2019 ની અંદર ઍલીડી ટીવી પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને સાથે સાથે બીજા બધા હોમ એપ્લાયન્સીસ પર પણ ઓફર અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને એમેઝોન prime day sale ની અંદર ગ્રાહકોને બુક્સ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને ગેમિંગ કોન્સોલ પર રૂપિયા 12000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી શકે છે.

અને આ સેલ દરમ્યાન તમારે સૌથી સારી પ્રોડક્ટ ખરીદવા માટે એ જ રહેશે કે જે કંપનીની ખુદની છે. એમેઝોન દ્વારા તમને તેમની પ્રોડક્ટ જેવી કે કેટલીક લીડર ઇકો સ્માર્ટ સ્પીકર ફાયર ટીવી સ્ટીક વગેરે પર ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવશે. એમેઝોન અત્યારથી જ ફાયર ટીવી સ્ટીક પર ખૂબ જ ઓછી કિંમત મળશે તેવું ટીઝ કરીને જણાવી રહ્યું છે.

અને આ પ્રકારના ડિસ્કાઉન્ટ અને ઓફર દરમ્યાન આપવામાં આવશે પરંતુ બીજી પણ ઘણી બધી offers આપવામાં આવશે જેવી કે no cost emi option એમેઝોન પે દ્વારા કેશબેક એક્સચેન્જ ઓફર વગેરે. આ પ્રકારની ઓફર દ્વારા તમે જે પ્રોડક્ટ ખરીદવા માટે વિચારી રહ્યા છો તેની કીંમત ની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળી શકે છે.

પ્રેમ ડે સેલ દરમ્યાન નવી પ્રોડક્ટ પણ લોન્ચ કરવામાં આવશે

એમેઝોન એ જણાવ્યું હતું કે તેઓ ભારતની અંદર એમેઝોન prime day sale દરમિયાન 1000 નવી પ્રોડક્ટને લોન્ચ કરશે. જેની અંદર oneplus amazonbasics samsung પટેલ વગેરે જેવી ગ્રાન્ટમાંથી નવી પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવશે. અને એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ આ પ્રોડક્ટ અને બીજા બધા લોકો કરતાં પહેલા ખરીદી શકે છે.

અને અત્યારે એમેઝોન દ્વારા જે પ્રકારે કિસ કરવામાં આવી રહ્યું છે તે પરથી એવું લાગી રહ્યું છે કે નવી પ્રોડક્ટ ની અંદર આ સેલ દરમ્યાન સેમસંગ ગેલેક્સી એમ ફોર નવા લેપટોપ amazon દ્વારા મોટી સરપ્રાઈઝ અને એમેઝોન ફિઝિક્સનું વોશિંગ મશીન વગેરે જેવી વસ્તુઓ લોન્ચ કરવામાં આવી શકે છે.

પ્રાઈમ વિડીયો અને પ્રાઈમ મ્યુઝિક

Amazon prime day sale 2019 અઠવાડિયા બાદ શરૂ કરવામાં આવશે પરંતુ એમેઝોન દ્વારા પહેલાથી જ અલગ અલગ વસ્તુ અને એમેઝોન પ્રાઈમ વિડીયો પર શરૂ કરી દેવામાં આવી છે. 1 july 2019 થી 14 july 2019 સુધી એમેઝોન પ્રાઈમ વિડીયો પર દરરોજ એક નવી મુવી રિલીઝ કરવામાં આવશે. પ્રાઈમ વિડીયો એ amazon prime ના subscribers માટે free online streaming સર્વિસ છે.

Prime day sale 2019 સુધી એમેઝોન દ્વારા સેલિબ્રિટી પણ આપવામાં આવશે. અને એમેઝોન દ્વારા પોતાના પ્રાઇમ ડે ના કોન્સર્ટની 11મી જુલાઈના રોજ પ્રાઈમ વિડીયો પર બતાવવામાં પણ આવશે.

અને એક વખત જ્યારે આ સીલ લાઈવ થઈ જશે ત્યારબાદ તેની અંદર કઈ કઈ ડીલ છે જે ખૂબ જ સારી છે અને તમારે તેને ખરીદી શકાય તેવી છે તેના વિશે અમે જરૂરથી જણાવશો તેથી ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો.

Best Mobiles in India

English summary
Amazon Prime Day 2019 Sale - Offers And Discounts

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X