Amazon prime day 2019 iphone એક્સ આર oneplus 7 pro અને બીજા 7 સ્માર્ટફોન પર મોટું ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

Amazon prime day sale ભારતની અંદર ૧૫મી જુલાઈથી શરૂ કરવામાં આવશે. અને આ સેલ બે દિવસ ચાલશે કે જે 15 મી જુલાઈ ના રોજ 12:00 રાત્રે શરૂ થશે અને તે ૧૬મી જુલાઇએ પૂરો થશે. અને આ ઇવેન્ટની અંદર એમેઝોન ઈન્ડિયા દ્વારા તેની ઘણી બધી પ્રોડક્ટ પર તેમના ક્રાઈમ યૂઝર્સને ખુબ જ મોટું ડિસ્કાઉન્ટ અને ઓફર્સ પણ આપવામાં આવશે.

Amazon prime day 2019 iphone એક્સ આર oneplus 7 pro

અને આ prime day sale 2019 દરમ્યાન prime યૂઝર્સને કઈ કઈ ઓફર્સ આપશે તેમાંથી અમુક ઓફર્સ વિશે અને અત્યારથી જણાવી દીધું છે. અને હવે કંપની દ્વારા દસ એવા સ્માર્ટફોન ના નામ જાહેર કરવામાં આવ્યા છે કે જેના પર ખુબ જ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

જોકે હજુ એમેઝોન ઈન્ડિયા દ્વારા તે જણાવવામાં આવ્યું નથી કે આ સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો તેની અંદર કેટલી કિંમતમાં ઘટાડો થશે તેના વિશે જાણવા માટે આપણે 15મી જુલાઇ સુધી રાહ જોવી પડશે. તો જો તમે સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હો તો આ prime day sale દરમિયાન તમે આ 10 સ્માર્ટફોન વિશે વિચારી શકો છો.

આઇ ફોન એક્સ આર

આ prime day sale 2019 દરમ્યાન છે સૌથી રસપ્રદ સ્માર્ટફોન કે ડિસ્કાઉન્ટેડ કિંમત પર ઉપલબ્ધ રહેશે તે એપલનો આઇફોન એક્સ આર છે. અત્યારે આ સ્માર્ટફોનના 64 gb વેરિએન્ટની કિંમત રૂપિયા 58206 છે. અને તે કિંમત સેલ દરમ્યાન વધુ ઓછી થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Iphone x

Iphone x

તે સ્માર્ટફોન કે જેણે સ્માર્ટફોનની દુનિયાની અંદર નો ડિસ્પ્લે ની શરૂઆત કરી હતી તે આ prime day sale ની અંદર ડિસ્કાઉન્ટેડ કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે અત્યારે આ સ્માર્ટફોનના 64gb સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂપિયા 68999 છે.

Iphone 6s plus

Iphone 6s plus

આ સેલ દરમ્યાન બીજો આઇફોન કે જેની અંદર કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે તે iphone 6s પ્લસ હસે. આ સ્માર્ટફોનનું બેઝમેન્ટ 32gb ઇન્ટરનલ મેમરી સાથે આવે છે જેની કિંમત રૂપિયા 34900 છે.

Oneplus 7 pro

Oneplus 7 pro

વન પ્લસ દ્વારા પોતાના આ નવા ફ્લેગશિપ સ્માર્ટફોનને આ વર્ષે મે મહિનાની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેના લોન્ચ ના માત્ર બે મહિના બાદ એમેઝોન ઈન્ડિયા પર તે તેલની અંદર ઉપલબ્ધ પણ કરવામાં આવશે આ સ્માર્ટફોન ત્રણ સ્ટોરી ના વિકલ્પ ની અંદર આવે છે જેની શરૂઆત ની કિંમત રૂપિયા 48999 છે.

Vivo nex

Vivo nex

Vivo નો આ સ્માર્ટફોન જ્યારે ગયા વર્ષે લોન્ચ થયો હતો ત્યારે તેઓ એ બધા જ લોકો ની નજર તેની ઉપર પોતાના નવા પોપ કેમેરા પર ખેંચી હતી આ સ્માર્ટફોનને ઇન્ડિયા ની અંદર રૂમમાં 1990 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેની અંદર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું ત્યાર બાદ તેની કિંમત ઇન્ડિયામાં 39999 રાખવામાં આવી હતી અને prime day sale દરમ્યાન આ સ્માર્ટફોનની કિંમતમાં હજુ વધુ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

Oppo f11 pro

Oppo f11 pro

આ સ્માર્ટફોનને ઇન્ડિયન ઇન્દર રૂપિયા 24000 990 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યું હતું તે એ i વાળા 48 મેગાપિક્સલ plus 5 મેગાપિક્સલ રિયર કેમેરા અને 4000 એમએએચ ની બેટરી સાથે આવે છે અને એમેઝોન પર આવનારા સેલ ની અંદર આ સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ કિંમત પર મળશે.

હુંવેઈ પી થર્ટી લાઈટ

હુંવેઈ પી થર્ટી લાઈટ

જો તમે એક બજેટ સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હો તો તમારે mp3 લાઈટ વિષે જરૂરથી વિચારવું જોઈએ આ સ્માર્ટફોનને ઇન્ડિયા ની અંદર 19999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એમેઝોન આ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપ્યું હતું અને 12050 રૂપિયા એક્સચેન્જ પર પણ ઓફર કરી રહ્યા હતા અને ફરી એક વખત આ સ્માર્ટફોન આ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળવા જઈ રહ્યું છે.

Samsung galaxy a50

Samsung galaxy a50

આ સૂચિની અંદર છેલ્લો સ્માર્ટફોન samsung galaxy a50 છે કે જે ત્રિપલ કેમેરા સેટઅપ ની સાથે આવે છે આ સ્માર્ટફોન ની શરૂઆતની કિંમત ઇન્ડિયામાં 19990 રાખવામાં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Prime Day 2019 Offers On Smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X