Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon પર સસ્તા મળી રહ્યા છે iPhone, આટલું બધું છે ડિસ્કાઉન્ટ
જો તમે પણ આ દિવાળી પર તમારા માટે સ્માર્ટફોન, ટેબ્લેટ કે લેપટોપ સહિતના ગેજેટ્સ ખરીદવા ઈચ્છો છો, તો હાલ તેના માટેનો બેસ્ટ ટાઈમ ચાલી રહ્યો છે. ફેસ્ટિવ સિઝન દરમાયન ઘણા મુખ્ય ઈ રિટેઈલર્સ તમને સારું એવું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. ખાસ કરીને એમેઝોન પર એપલની ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોન પર iPhone 13, iPhone 14, iPhone 15 અને iPhone 16 પર જુદી જુદી ઓફર્સ મળી રહી છે. જેમાં ફોન સસ્તા મળી રહ્યા છે.

જબરજસ્ત બચત
Amazon Great Indian Festival 2024 સેલ દિવાળી સુધી લાઈવ રહેવાનું છે. જેમાં એમેઝોન એપલના આઈફોન્સ પર સારું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. એટલું જ નહીં, અહીં બેન્ક અને બીજી ઓફર્સનો પણ લાભ મળી શકે છે. જે બાદ આઈફોનની કિંમત હજી ઘટી જશે. આ ડિસ્કાઉન્ટ લિમિટેડ ટાઈમ માટે જ અવેલેબલ છે.
iPhone 13
iPhone 13ના 128 જીબી વેરિયંટની ઓરિજિનલ કિંમત 59,600 રૂપિયા છે, પરંતુ એમેઝોન પર હાલ તે 43,999 રૂપિયાની ડીલ પર મળી રહ્યો છે. એમાંય જો તમારી પાસે HDFC બેન્કનું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ છે, તો આ ડીલ હજી પણ સસ્તી થઈ શકે છે. કારણ કે આ કાર્ડથી ખરીદી કરવા પર તમને 4000 રૂપિયાનું બીજું ડિસ્કાઉન્ટ મળશે. આ ફોનમાં 6.1 ઈંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે અને 6 કલર ઓપ્શન અવેલેબલ છે.
iPhone 14
iPhone 14ની માર્કેટ પ્રાઈસ પણ 69,000 રૂપિયા છે, જે હાલ એમેઝોન પર ડીલમાં 59,000 રૂપિયામાં ખરીદી શકાય છે. જો તમે HDFC, બેન્ક ઓફ બરોડા કે પછી HSB ક્રેડિટ કાર્ડ કે અન્ય બેન્ક ડિસ્કાઉન્ટનો લાભ લેશો, તો હજી વધુ ફાયદો થશે. iPhone 14 બ્લૂ, મિડનાઈટ બ્લેક, પર્પલ, રેડ, સ્ટારલાઈટ અને યલો કલરમાં અવેલેબલ છે. આ ફોન 128 જીબી, 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિયંટમાં અવેલેબલ છે. સાથે જ તેમાં પર્ફોમન્સ માટે A15 બાયોનિક ચીપ મળે છે.
iPhone 15
એપલ iPhone 15 69,990 રૂપિયામાં એમેઝોન પર લિસ્ટ થયો છે, જ્યારે તેની ઓરિજિનલ કિંમત 79,990 રૂપિયા છે. આ ઉપરાંત કેટલાક સિલેક્ટેડ બેન્ક કાર્ડથી ખરીદી કરવા પર ડિસ્કાઉન્ટ મળશે મળશે. iPhone 16 સિરીઝ લોન્ચ થયા બાદ તેની કિંમત 10 હજાર સુધી ઘટી ગઈ છે. ડાયનેમિક આઈલેન્ડ વાળી 6.1 ઈંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે સાથેનો આ ફોન ગયા વર્ષે લોન્ચ થયો હતો.
iPhone 16
આ લેટેસ્ટ આઈફોન પર કોઈ ડિસ્કાઉન્ટ નથી મળી રહ્યું, પરંતુ તેના પર એક્સચેન્જ ઓફરનો ફાયદો જરૂર મળે છે. બેન્ક ડિસ્કાઉન્ટ સિવાય તેના પર અન્ય કોઈ ઓફર નથી. આ ઓફર પણ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલે ખરીદી કરતા પહેલા ઓફર ખાસ ચેક કરજો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications