Amazon પર Valentine day offer, આ સ્માર્ટફોન મળવાના છે એકદમ સસ્તા

By Gizbot Bureau
|

Amazon પર વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને જુદી જુદી ઓફર્સ મળી રહી છે. એક્ચ્યુઅલી એમેઝોને એક વેલેન્ટાઈન સ્ટોર નામનું સેક્શન ઓપન કર્યું છે, જેમાં તમને Xiaomiથી લઈને OnePlus સુધીના સ્માર્ટફોન મળશે. આ ડિવાઈસ પર ઓફર અંતર્ગત મોટું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આ આર્ટિકલમાં અમે તમને એ બધા જ ફોન્સનું લિસ્ટ આપીશું, જેના પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, સાથે જ ડિસ્કાઉન્ટ પણ જણાવીશું.

Amazon પર Valentine day offer, આ સ્માર્ટફોન મળવાના છે એકદમ સસ્તા

Lava Agni 2 5G

Lava Agni 2 5G સ્માર્ટફોનમાં .6.78 ઈંચની FHD પ્લસ કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે છે. જેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7050 ચિપસેટ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 50 MPનો ક્વોડ રિયર કેમેરા સેટઅપ અને 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળે છે. આ ફોનમાં 66 Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 4700 mAh બેટરી મળે છે. આ ફોનની કિંમત 19,999 રૂપિયા છે. એમેઝોન પર મળનારી ઓફર્સ જોઈએ તો આ ફોન જો તમે વનકાર્ડ ક્રેડિટ કાર્ડથી ખરીદશો તો 1200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત તમે 970 રૂપિયાના ઈએમઆઈ અથવા તો 18,999 રૂપિયાના એક્સચેન્જ બોનસનો પણ લાભ લઈ શકો છો.

iPhone 13

આ ફોનમાં 6.1 ઈંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત તેમાં A15 Bionic ચિપ પણ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યુઅલર રિયર કેમેરા સેટઅપ છે, જેનો મુખ્ય કેમેરા 12 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત ફ્રંટમાં પણ 12 મેગાપિક્સલનો કેમેરા મળે છે. આ ફોનની બેટરી ફુલ ચાર્જમાં 20 કલાક કરતા વધુ ચાલે છે. આ ફોનની કિંમત 52,999 રૂપિયાથી શરૂ થાય છે. જો તમે વન કાર્ડના ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદશો તો 2250 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ આ ડિવાઈસ પર 2,569 રૂપિયાના ઈએમઆઈની ઓફર અને 27 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળે છે.

OnePlus 12

OnePlus 12 લેટેસ્ટ સ્માર્ટપોન છે, જેમાં તમને 120 હર્ટ્ઝની LTPO ડિસ્પ્લે મળે છે. સ્મૂથ ફંક્શનિંગ માટે આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર અને 256 જીબી સુધીની ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ પોનમાં 64 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે, જ્યારે સેલ્ફી માટે ફ્રંટમાં 32 મેગાપિક્સલનો કેમેરા મળે છે. આ ફોનની બેટરી 5,400 mAhની કેપેસિટી ધરાવે છે. જે 100 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનની કિંમત 64,999 રૂપિયા છે. જેમાં 2 હજારનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 37 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળે છે.

Best Mobiles in India

English summary
Amazon offers discount on smartphone as valentine day offer

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X