Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon જુદા જુદા સ્માર્ટફોન પર આપી રહ્યું છે ડિસ્કાઉન્ટ, આ રહ્યું લિસ્ટ
જો તમે એક નવો બજેટ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સ્માર્ટફોન ખરીદવા માટે આ બેસ્ટ સમય હોઈ શકે છે. એમેઝોન ઓપ્પો, વીવો, સેમસંગ સહિતના સ્માર્ટફોન પર 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

Oppo A31 પર છે 22 ટકા ડિસ્કાઉન્ટ
Oppo A31માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે, જેમાં મુખ્ય કેમેરા 12 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત ફોનમાં 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા છે. પોટ્રેટ, બુકેહ, મેક્રો લેન્સ, ડેઝલ કલર મોડ, AI બ્યુટિફીકેશન ધરાવતો આ સ્માર્ટફોન 22 ટકા ડિસ્કાઉન્ટ બાદ માત્ર 12,490 રૂપિયામાં એમેઝોન પરથી ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો કેમેરા મળે છે.
Vivo Y16
Vivo Y16માં 6.51 ઈંચની HD+ LCD પેનલ મળે છે. સ્માર્ટફોનમાં એક ડ્યુઅલર રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા મળે છે. ફ્રંટ સાઈડ 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. આ ડિવાઈસ મીડિયાટેક ચિપસેટથી લેસ છે અને એન્ડ્રોઈડ 12 પર આધારિત ફનટચ ઓએસ 12 પર ચાલે છે. આ સ્માર્ટફોન 29 ટકા ડિસ્કાઉન્ટ બાદ એમેઝોન પરથી 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Nokia G21
Nokia G21 આ સ્માર્ટફોનમાં 90Hz રિફ્રેશ રેટની સાથે 6.5 ઈંચની ડિસ્પ્લે છે. આ સ્માર્ટ ફોન 6 જીબી રેમની સાથે 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે. કંપનીનો દાવો છે કે Nokia G21ની 5050 mAhની બેટરી 3 દિવસની બેટરી લાઈફ આપે છે. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેન્સર છે, જેમાં 50 મેગાપિક્સલનો AI કેમેરા છે. 21 % ડિસ્કાઉન્ટ બાદ આ સ્માર્ટફોન 13,499 રૂપિયામાં ખરીદી શકાય છે.
Redmi Note 11
Redmi Note 11માં 1080*2400 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.43 ઈંચની FHD+ પેનલ ધરાવે છે. આ સ્માર્ટફોનમાં ક્વોડ કેમેરા સેટઅપ છે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો અને પોટ્રેટ લેન્સ છે. જ્યારે સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. આ સ્માર્ટફોન પર એમેઝોન 28 ટકાનું ડિસ્કાઉન્ટ આપે છે, જે બાદ તેની કિંમત 14,499 રૂપિયા છે.
Samsung Galaxy M13
Samsung Galaxy M13 ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ધરાવે છે, જેમાં મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો છે, જ્યારે સાથે 5 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર કેમેરા મળે છે. ફ્રંટ સાઈડ 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 12 બેઝ્ડ OneUI Core 4 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. એમેઝોન આ સ્માર્ટ ફોન પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે, જે બાદ Samsung Galaxy M13ની કિંમત 11,999 રૂપિયા થઈ જાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications