Just In
એમેઝોન નવરાત્રી ફેસ્ટિવલ સેલ 2020 માં ગેજેટ્સ પર ડિસ્કાઉન્ટ
ફેસ્ટિવ સીઝન ટૂંક સમય માં આવી રહી છે અને ત્યારે બધી જ ઈ કોમર્સ કંપનીઓ દ્વારા તેના માટે તૈયારી કરવા માં આવી રહી છે અને તેના માટે ઘણા બધા સેલ પણ આપવા માં આવી રહ્યા છે. અને આ ફેસ્ટિવ સીઝન ની અંદર કંપનીઓ દ્વારા યુઝર્સ ને ઘણા બધા મોટા મોટા ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યા છે. અને જો તમે કોઈ પણ નવું ઇલેક્ટ્રોનિક ની વસ્તુ ખરડીવા માંગો છો તો તમારા માટે આ સૌથી સારો સમય સાબિત થઇ શકે છે.

અને દરેક ફેસ્ટિવ સીઝન માટે અને સેલિબ્રેશન માટે એમેઝોન દ્વારા બધી જ કેટેગરી ની અંદર ઘણી બધી સારી સારી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યા છે. અને એમેઝોન ઇન્ડિયા પર તેમનો નવરાત્રી ફેસ્ટિવલ સેલ 2020 ટૂંક સમય માં આવવા જય રહ્યો છે ત્યારે આ સેલ દરમ્યાન કઈ કઈ કેટેગરી ની અંદર કેટલું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

સ્માર્ટફોન પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ
એમેઝોન નવરાત્રી સેલ 2020 દરમ્યન સ્માર્ટફોન પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી શકે છે તો જો તમે નવો સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સારો સમય સાબિત થઇ શકે છે.

લેપટોપ અને ટેબ્લેટ પર રૂ. 40,000 સુધી ઓફ
શું તમે નવું લેપટોપ અથવા ટેબ્લેટ ખરીદવા માટે વિચારી રહ્યા છો? તો તમારા માટે એમેઝોન ફેસ્ટિવ સીઝન સેલ સારો સાબિત થઇ શકે છે કેમ કે આ સેલ ની અંદર યુઝર્સ ને લેપટોપ અને ટેબ્લેટ પર રૂ. 40,000 સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી શકે છે. અને તમે આ સેલ નો ઉપીયોગ કરી અને ખુબ જ આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

કેમેરા અને એક્સેસરીઝ પર 50% સુધી ડિસ્કાઉન્ટ
આ સેલ દરમ્યન કેમેરા અને એક્સેસરીઝ પર પણ ખુબ જ સારું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે. અને તમે તમારા મન ગમતા કેમેરા અને તેની એક્સેસરીઝ ને 50% ડિસ્કાઉન્ટ ની સાથે મેળવી શકો છો.

સ્માર્ટ વેરીઅબ્લ્સ પર 40% સુધી ડિસ્કાઉન્ટ
આજ ના સમય ની અંદર સ્માર્ટ વેરીઅબ્લ્સ ખુબ જ પ્રખ્યાત છે અને એમેઝોન નવરાત્રી સેલ 2020 એ તામર આ પ્રકાર ના ડીવાઈસ ને અપગ્રેડ કરવા માટે ખુબ જ સારો સમય સાબિત થઇ શકે છે. કેમ કે આ સેલ દરમ્યન તમને સ્માર્ટ વેરીઅબ્લ્સ પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ અને ખુબ જ આકર્ષક ઓફર્સ આપવા માં આવશે.

હેડફોન્સ અને સ્પીકર પર 60% સુધી નું ડિસ્કાઉન્ટ
શું તમે નવા હેડફોન્સ અથવા સ્પીકર્સ ખરીદવા માટે વિચારી રહ્યા છો? તો એમેઝોન નવરાત્રી સેલ 2020 તમારા માટે સૌથી સારો સમય સમય સાબિત થઇ શકે છે કેમ કે આ સેલ દરમ્યન તેના પર 60% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પર 50% સુધી નું ડિસ્કાઉન્ટ
જો તમે એનવી ઇલેક્ટ્રોનિક અને એક્સેસરીઝ ખરીદવા માટે વિચારી રહ્યા છો, તો એમેઝોન નવરાત્રી સેલ 2020 તમારા માટે ખુબ જ સારો સાબિત થઇ શકે છે કેમ કે, આ સેલ દરમ્યન ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પર કંપની દ્વારા 50% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે.

સ્માર્ટ ટીવી અને પ્રોજેક્ટર્સ પર 30% સુધી નું ડિસ્કાઉન્ટ
શું તમે નવું સ્માર્ટ ટીવી અને પ્રોજેક્ટર શોધી રહ્યા છો? તો તમારે એમેઝોન નવરાત્રી સેલ 2020 ની મુલાકાત જરૂર થી લેવી જોઈએ. આ સેલ ની અંદર તમને સ્માર્ટ ટીવી અને પ્રોજેક્ટર પર ઘણી બધી સારી ઓફર્સ જોવા મળી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470