Amazon Mega Electronics Day sale, આ પ્રોડ્ક્ટસ મળી રહી છે સસ્તી

By Gizbot Bureau
|
Amazon Mega Electronics Day sale, આ પ્રોડ્ક્ટસ મળી રહી છે સસ્તી

Amazon ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ માટેના વધુ એક સેલની શરૂઆત કરી રહ્યું છે. ઈ કોમર્સ પ્લેટફોર્મે લેપટોપ, હેડફોન્સ અને સ્માર્ટવૉચ સહિતની સંખ્યાબંધ પ્રોડક્ટ્સ પર આ સેલમાં મસમોટું ડિસ્કાઉન્ટ આપ્યું છે. ઈ કોમર્સ કંપનીએ Amazon Mega Electronics Day saleની જાહેરાત કરી છે. આ સેલ દરમિયાન એમેઝોન સેમસંગ, એપલ, બોટ, ફાયર બોલ્ટ, લીનોવો, કેનન, સોની જેવી જાણીતી બ્રાન્ડની પ્રોડક્ટ્સ જેમ કે લેપટોપ, હેડફોન્સ, ટેબ્લેટ, કમ્પ્યુટર એક્સેસરીઝ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર આકર્ષક ડીલ્સ અને ઓફર્સ આપશે.

Amazon Mega Electronics Day saleની શરૂઆત 10મી માર્ચથી થઈ ચૂકી છે. ગ્રાહકો આ સેલ દરમિયાન HDFC બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને 10% સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઉપરાંત યુઝર્સ 14મી માર્ચ સુધીમાં HDFC, HSBC અને યસ બેન્કના કાર્ડનો ઉપયોગ કરીને 10 ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

એમોઝોન પર મળતી પોપ્યુલર પ્રોડક્ટ્સ અને સેલર્સ ઓફર્સ સહિત ઈ કોમર્સ પ્લેટફોર્મ બીજી અનેક સ્કીમ લઈને આવ્યું છે. જો તમે લેપટોપ, ટેબલેટ કે પછી સ્માર્ટ વોચ ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો Amazon Mega Electronics Day sale બેસ્ટ છે. એમેઝોન લેટેસ્ટ ASUS Vivobook 14, Fire Bolt ફીનિક્સ રાઉન્ડ ડાયલ, boat Airdopes, Atom 81, Samsung Tab A8, Lenovo IdeaPad સ્લિમ 3 પર આકર્ષક ઓફર્સ મળી રહી છે.

આ પ્રોડ્ક્ટસ મળી રહી છે ખૂબ જ સસ્તી

1. Amazon Mega Electronics Day sale દરમિયાન ASUS વીવોબૂક 14 લેપટોપ 3 મહિનાના નો કોસ્ટ EMI સાથે 35,990 રૂપિયામાં મળી રહ્યું છે.

2. લીનોવોનું આઈડિયા પેડ સ્લિમ 3 લેપટોપ 3 મહિનાની NO Cost EMI સાથે માત્ર 33,490 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે.

3. તો ફાયર બોલ્ટ ફીનિક્સ સ્માર્ટ વૉચ 1,699 રૂપિયામાં ખરીદી શકાય છે.

4. એપલ વૉચ એસઈ, જે 34,990 રૂપિયામાં ખરીદી શકાય છે. જો કે આ સેલ દરમિયાન બેન્ક કાર્ડનો ઉપયોગ કરીને 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

5. ફાયર બોલ્ટ નિન્જા કોલ પ્રોની માર્કેટ પ્રાઈઝ 1,599 રૂપિયા છે. પરંતુ આ નોઈઝ કલરફિટ પલ્સ ગ્રેન્ડ સ્માર્ટવોચ સેલ દરમિયાન માત્ર 1,199 રૂપિયામાં મળી રહી છે.

6. તો બોટ એરડોપ્સ એટમ 81 માત્ર 999 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે boat Aavante Bar Orian 7,499 રૂપિયામાં મળી રહ્યા છે. આ ઉપરાંત Zebronics Zuk BAR 9500WS Pro 14,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

7. જો તમે ફોટોગ્રાફીના શોખીન છો તો સોની ડિજિટલ બ્લોગ કેમેરા ZV 1,69,490 રૂપિયામાં આ સેલ દરમિયાન ખરીદી શકાય છે. Logitech B170 વાયરલેસ માઉસ 12 મહિનાની બેટરી લાઈફ અને આધુનિક ડિઝાઈન સાથે વ્યાજબી કિંમતે મળી રહ્યું છે.

Amazon Mega Electronics Day saleમાં યુઝર્સ પોતાની ગમતી ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ ખૂબ જ સસ્તી કિંમતે મેળવવાનો બેસ્ટ સમય છે. જો તમારે પણ આ બેસ્ટ ડીલ્સનો લાભ લેવો હોય તો થોડી ઝડપ કરવી પડશે, 14 માર્ચ આ સેલનો છેલ્લો દિવસ છે.

Best Mobiles in India

English summary
Amazon Mega Electronics Day sale know discounts on electronics

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X