Amazon Sale: ઉત્તરાયણ સેલમાં જુદી જુદી પ્રોડક્ટ્સ પર મળી રહ્યું છે જબરજસ્ત ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

દર વર્ષની જેમ આ વર્ષે પણ એમેઝોને પોતાના ગ્રાહકો માટે ખાસ ઉત્તરાયણ અને પોંગલ નિમિત્તે આકર્ષક ઓફર્સ લોન્ચ કરી છે. આ ઓફર્સ એટલી શાનદાર છે કે તેને જાણીને તમે ખુશ થઈ જશો. એમેઝોને પોતાની વેબસાઈટ પર ઉત્તરાયણ અને પોંગલ શોપિંગ સ્ટોરની જાહેરાત કરી છે. આ ઓનલાઈન સેલ દરમિયાન તમે 18 જાન્યુઆરી સુધી ઘણી જાણીતી બ્રાન્ડ્ઝની પ્રોડક્ટ્સ મોટા ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર્સ પર ખરીદી શકો છો.

ઉત્તરાયણ સેલમાં જુદી જુદી પ્રોડક્ટ્સ પર મળી રહ્યું છે જબરજસ્ત ડિસ્કાઉન

તમને જણાવી દઈએ કે આ સેલમાં જુદી જુદી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેમાં એથનિક વૅર, ઈલેક્ટ્રોનિક્સ, હોમ અપ્લાયન્સિસ, ડેકોર, કિચન અપ્લાયન્સિસ, ફેશન અને બ્યુટી એસેન્શિયલ્સ, સ્માર્ટફોન એક્સેસરિઝ જેવી પ્રોડ્ક્ટ્સને ખૂબ જ સસ્તામાં ખરીદી શકો છો.

OnePlus Nord CE 2 Lite 5G માત્ર 18,999 રૂપિયામાં

OnePlus Nord CE 2 Lite 5G સ્માર્ટફોન સ્નેડ્રેગન 695 SoCથી સજ્જ છે. સાથે જ હાલ વન પ્લસનો આ અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન જુદા જુદા વેરિયંટ અને કલર્સમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી રિયર કેમેરા છે, જે જુદી જુદી લાઈટમાં ફોટો અને વીડિયો લઈ શકે છે. આ સ્માર્ટફોન 5,000 mAhની બેટરીથી સજ્જ છે.

Redmi 32 Inches HD ready Smart LED TV માત્ર 13,999માં

Redmiનું આ સ્માર્ટ ટીવી ક્વાડકોર પ્રોસેસરથી સજ્જ છે, જે Android TV 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ટીવી ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈ સપોર્ટ ધરાવે છે, જેમાં તમને 75થી વધુ ફ્રી લાઈવ ચેનલ્સ મળે છે. તમને જણાવી દઈએ કે આ સ્માર્ટ ટીવી Prime Video, Netflix, Disney+Hotstar, Youtube, Apple TV અને ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ 50000 કરતા વધારે એપ્સને સપોર્ટ કરે છે.

Boult Dive+ Bluetooth Calling Smartwatch 1,999 રૂપિયામાં

બોલ્ટની આ બ્લૂટુથ કોલિંગ સ્માર્ટવોચ 1.85 ઈંચના ડિસ્પ્લે સાથે આવે છે. આ ડિવાઈસ 150થી વધુ વોચ ફેસ ધરાવે છે, સાથે જ તેમાં 100થી વધુ સ્પોર્ટ્સ મોડ છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટ વોચ સિંગલ ચાર્દમાં 7 દિવસ સુધીની બેટરી લાઈફ ધરાવે છે.

Sony Bravia (55 Inches) 4K Ultra HD Smart LED Google TV

જો તમે ટીવી ખરીદવા જઈ રહ્યા છો તો એક શાનદાર વિકલ્પ Sony Bravia (55 Inches) 4K Ultra HD Smart LED Google TV છે, જે બધા જ અત્યાધુનિક ફીચર્સ અને સ્પેસિફિકેશનથી સજ્જ છે. એમેઝોનની ઉત્તરાયણ સ્પેશિયલ ઓફર દરમિયાન આ ટીવી 78,990 રૂપિયામાં મળી રહ્યું છે.

HP 15 Laptop માત્ર 38,490માં ખરીદો

HP 15 લેપટોપ પણ એમેઝોનના સ્પેશિયલ સેલ દરમિયાન ડિસ્કાઉન્ટેડ કિંમતે મળે છે. આ લેપટોપ AMD Ryzen 3 325OU પ્રોસેસરથી સજ્જ છે, જે 8 GB DDR4-2400 SDRAM અને પ્રિ લોડેડ Windows 10 Home ધરાવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon launches Sankranti shopping store with offers and discounts

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X