Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Great Republic Day saleમાં મળશે આટલું બધું ડિસ્કાઉન્ટ
ઈ કોમર્સ દિગ્ગજ કંપની એમેઝોન પોતાની વેબસાઈટ પર એક ટીઝર દ્વારા સત્તાવાર રીતે પોતાના લેટેસ્ટ ગ્રેટ રિપબ્લિક ડે સેલની શરૂઆત 13 જાન્યુઆરીથી થવાનું જાહેર કરી ચૂકી છે. આ સેલ 17 જાન્યુઆરી સુધી ચાલશે. એમેઝોને અત્યાર સુધી જાહેર કરેલી માહિતી મુજબ ગ્રેટ રિપબ્લિક ડે સેલ પ્રાઈમ મેમ્બર્સ માટે 12 કલાક પહેલા ચાલુ થશે. એટલે કે પ્રાઈમ મેમ્બર્સ આ સેલનો લાભ 13 જાન્યુઆરીથી લઈ સક્શે. આ ઉપરાંત પ્રાઈમ મેમ્બર્સ એક દિવસ, બે દિવસની અંદર ફાસ્ટ ડિલીવરી જેવા લાભ પણ મેળવી શક્શે.

ટેક પ્રોડક્ટ્સ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ ઈ કોમર્સ દિગ્ગજ વેબસાઈટ એમેઝોન સ્માર્ટફોન અને તેને લગતી એક્સેસરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. જ્યારે ટેબ્લેટ, લેપટોપ અને સ્માર્ટ ડિવાઈસ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. આ ઉપરાંત અન્ય ગેજેટ્સ પર 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. તો ટીવી, હોમ અપ્લાયન્સિસ અને રેફ્રિજરેટર તેમજ વોશિંગ મશીન પર પણ મહત્તમ ડિસ્કાઉન્ટ મળવાની શક્યતા છે.
બેન્ક ઓફર્સનો પણ મળશે લાભ
એમેઝોન ગ્રેટ રિપબ્લિક સેલ દરમિયાન યુઝર્સ જુદા જુદા બેન્ક કાર્ડ પર ચાલતી ઓફર્સનો પણ લાભ લઈ સક્શે. જો તમે SBIના ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરો છો, અથવા SBIના કાર્ડ દ્વારા EMI પર ખરીદી કરો છો, તો 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે. આ ઉપરાંત યુઝર્સ એક્સચેન્જ ઓફરનો પણ લાભ લઈ શકે છે. જેની સાથે નો કોસ્ટ ઈએમઆઈનો પણ ઓપ્શન મોજૂદ છે.
ફ્લિપકાર્ટ પર 80 ટકા ધીનું ડિસ્કાઉન્ટ
બીજી તરફ એમેઝોનની કોમ્પિટિટિર વેબસાઈટ ફ્લિપકાર્ટ પર પણ રિપબ્લિક ડે સેલની જાહેરાત થઈ ચૂકી છે. આ સેલ પણ 14 જાન્યુઆરીથી શરૂ થવાનું છે. જેમાં મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટ વૉચ, ઈયરબડ્ઝ, સ્માર્ટ ટીવી સહિતની જુદી જુદી પ્રોડક્ટ્સ પર મોટું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે ફેશન એક્સેસરીઝ, ટીવી, ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચર અને મેટ્રેસિસ પર 80 ટકાનું જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળવાનું છે.
આ ફોન્સ મળશે સસ્તા
આ સેલ દરમિયાન Vivo X 100 સિરીઝ, Oppo Reno 11 સિરીઝ, ઈન્ફિનિક્સ સ્માર્ટ 8, Redmi Note 13 Pro Series, Poco X6 સિરીઝ સહિત તાજેતરમાં જ લોન્ચ થયેલા સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ મળવાની શક્યતા છે. આ ઉપરાંત ગ્રાહકો કૅશબેક, એક્સચેન્જ ડીલ્સ, નો કોસ્ટ ઈએમઆઈ સહિતની ઓફર્સનો લાભ મેળવી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
