Just In
Amazon Republic Day Saleમાં સ્માર્ટ ટીવી મળશે એકદમ સસ્તા, જાણો ઓફર્સ
Amazon Republic Day Saleની શરૂઆત થઈ ચૂકી છે, જે 20 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ સેલ દરમિયાન એમેઝોન ઈલેક્ટ્રોનિક્સ અને હોમ અપ્લાયન્સિસ પર 75 ટકાથી લઈને 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ બેન્ક ઓફર્સની સાથે મળીને જુદી જુદી પ્રોડક્ટ્સ ખૂબ જ સસ્તામાં ખરીદી શકાય છે. દાખલા તરીકે SBIના ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો બીજી કેટલીક બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર 1000 રૂપિયા સુધીનું કેશબેક અને નો કોસ્ટ ઈએમઆઈની ઓફર પણ મળી રહી છે.

આજે અમે તમને કેટલાક એવા સ્માર્ટ ટીવી વિશે વાત કરીશું, જે તમે Amazon Republic Day Saleમાં ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શક્શો.
Redmi 80 cm (32 Inches) Android 11 Series Smart LED TV
Redmiના આ સ્માર્ટ ટીવી પર એમેઝોન 58 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ટીવી 32 ઈંચની સાઈઝમાં અવેલેબલ છે, અને એન્ડ્રોઈડ 11 પર પર કામ કરતું LED ટીવી છે. સેલ દરમિયાન ગ્રાહકો આ ટીવી 10,499 રૂપિયામાં ખરીદી શકે છે. આ સ્માર્ટ ટીવીમાં નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો, યુટ્યુબ, ડિઝની પ્લસ હોટસ્ટાર જેવી એપ્સનો સપોર્ટ મળે છે. આ સ્માર્ટ ટીવીમાં કનેક્ટિવિટી માટે Wi-Fi, USB, Ethernet અને HDMI સપોર્ટ મળે છે. આ ટીવીમાં ઈનબિલ્ટ ક્રોમ કાસ્ટ પણ આપવામાં આવ્યું છે. આ ટીવીમાં 1 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજની પણ સુવિધા છે.
Acer 32 Inches I series HD ready AR32AR2841HDFL Smart LED TV
Acerનું આ સ્માર્ટ ટીવી એમેઝોન પર 47 ટકાના ડિસ્કાઉન્ટ બાદ 10,499 રૂપિયામાં મળી રહ્યું છે. આ ટીવીની MRP 19,990 રૂપિયા છે. જો તમે SBIના ક્રેડિટ કાર્ડ દ્વરા હપતેથી ખરીદશો તો તમને 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ એટલે કે 1,050 રૂપિયાની છૂટ મળસે. આ સ્માર્ટ ટીવી 340 રૂપિયાના શરૂઆતી EMI પર ખરીદી શકાય છે.
Samsung 32 Inches Wondertainment Series HD Ready LED Smart TV
Samsungનું આ 32 ઈંચ એલઈડી સ્માર્ટ ટીવી એમેઝોન સેલ દરમિયાન 45 ટકાની છૂટ બાદ 12,490 રૂપિયામાં મળી રહ્યું છે. આ સ્માર્ટ ટીવીની માર્કેટ પ્રાઈઝ 22,900 રૂપિયા છે. જો તમે SBI ક્રેડિટ કાર્ડ EMI દ્વારા ખરીદશો તો ટ્રાન્ઝેક્શન પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ એટલે કે 1,250 રૂપિયાનુંડિસ્કાઉન્ટ મળશે. આ સ્માર્ટ ટીવી 597 રૂપિયાના શરૂઆતી EMI પર પણ ખરીદી શકાય છે. આ સ્માર્ટ ટીવી 60Hzના રિફ્રેશ રેટ પર કામ કરે છે, સાથે જ તેમાં ડોબ્લી ડિજિટલ પ્લસનો સપોર્ટ પણ છે, જે સારો સાઉન્ડ એક્સપીરિયન્સ આપે છે.
MI 32 Inches 5A Series HD ready Smart Android LED TV
MIના આ સ્માર્ટ ટીવીની માર્કેટ પ્રાઈઝ 24,999 રૂપિયા છે, જ્યારે એમેઝોનના સેલ દરમિયાન આ ટીવી માત્ર 12,499 રૂપિયામાં મળી રહ્યું છે. આ સ્માર્ટ ટીવી પણ તમે SBI ક્રેડિટ કાર્ડ દ્વારા EMI ટ્રાન્ઝેક્શન દ્વારા વધારાના 10 ટકા ડિસ્કાઉન્ટ સાથે એટલે કે 1,250 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ સ્માર્ટ ટીવીમાં પણ 60Hzનો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે, સાથે જ 720 પિક્સલનું રિઝોલ્યુશન પણ છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટ ટીવી Wi-Fi, USB, Ethernet, HDMI સપોર્ટ ધરાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470