Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Great Indian Sale: જાણો ક્યારથી થશે શરૂ, મળશે કેટલું ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ પર ફેસ્ટિવ સેલની માઈક્રોસાઈટ લાઈવ થયા બાદ હવે એમેઝોનના સેલની જાહેરાત પણ ટૂંક સમયમાં જ થવાની શક્યતા છે. એમેઝોનની વેબસાઈટ પર પણ ગ્રેટ ઈન્ડિયન સેલની માઈક્રોસાઈટ લાઈવ થઈ ચૂકી છે. જો કે હજી સુધી એમેઝોને Great Indian Sale 2023ની તારીખની જાહેરાત નથી કરી. પરંતુ આ તારીખ પણ ટૂંક સમયમાં જાહર થઈ શકે છે.

એમેઝોનનું આ વાર્ષિક સેલ જે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ તરીકે પણ ઓળખાય છે, તે યુઝર્સ માટે જબરજસ્ત ડીલ્સ અને આકર્ષક ડિસ્કાઉન્ટ લઈને આવ્યું છે. આ સેલ દરમિયાન તમને ઘરવપરાશથી લઈને આધુનિક ગેજેટ્સ પર શાનદાર ડિસ્કાઉન્ટ મળવાના છે.
Amazon Great Indian Sale 2023ની તારીખ
એમેઝોને તો સત્તાવાર રીતે વર્ષના આ સૌથી મોટા સેલની તારીખ હજી સુધી જાહેર નથી કરી. પરંતુ માર્કેટમાં ચાલતી ચર્ચા મુજબ એમેઝોનનું આ સેલ 11 ઓક્ટોબરથી શરૂ થઈને 18 ઓક્ટોબર સુધી ચાલી શખે છે. પરંતુ એકદમ પાકી તારીખો માટે તો આપણે કંપનીની સત્તાવાર જાહેરાતની રાહ જોવી જ રહી.
જો આ તારીખ મુજબ જ એમેઝોનનું ગ્રેટ ઈન્ડિયન સેલ શરૂ થશે, તો એનો અર્થ એ છે કે પ્રાઈમ યુઝર્સને એક દિવસ પહેલા એટલે કે 10 ઓક્ટોબરથી આ સેલ અને આકર્ષક ડિસ્કાઉન્ટ્સ તેમજ સારી ડીલ્સનો લાભ મળશે.
Amazon Great Indian Sale 2023માં કેવી હશે ડીલ્સ અને ડિસ્કાઉન્ટ
Amazon Great Indian Festival Sale ટેક પ્રોડક્ટ્સ, ગેજેટ્સથી લઈને ઘર વપરાશની વસ્તુઓ પર મસમોટું ડિસ્કાઉન્ટ આપવા માટે જાણીતું છે. આ વર્ષે પણ Amazon Great Indian Sale 2023 દરમિયાન કંપની હેવી ડિસ્કાઉન્ટની સાથે સાથે આકર્ષક ઓફર્સ પણ આપી શકે છે.
જો તમે પણ ગેજેટ્સ અને ટેક્નોલોજીના શોખીન છો, અને ખાસ તો આઈફોન 15 લોન્ચ થયા બાદ તમારા સ્માર્ટફોનને અપગ્રેડ કરવા ઈચ્છો છો કે પછી તમારે નવો 5જી સ્માર્ટફોન ખરીદવો છે, તો એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ તમારા માટે ઉત્તમ મોકો સાબિત થઈ શકે છે.
Product Categories and Deals
આ સેલ દરમિયાન ઈ કોમર્સ જાયન્ટ કંપની ઈલેક્ટ્રોનિક્સથી લઈને ફેશન સુધી અને ઘર વપરાશની ચીજવસ્તુઓ સુધીમાં જુદા જુદા ડિસ્કાઉન્ટ જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. જે લોકોને ગેજેટ્સમાં રસ છે, તેમના માટે એપલ આઈફોન, સેમસંગ ગેલેક્સી ડિવાઈસ, વનપ્લસ જેવી લોકપ્રિય બ્રાન્ડ્ઝના મોબાઈલ્સ પણ આ સેલ દરમિયાન સસ્તા મળી શકે છે.
આ ઉપરાંત સ્માર્ટ વૉચ, સ્માર્ટ ટીવી, ઈયરબડ્ઝ જેવા ગેજેટ્સ પર પણ એમેઝોન આકર્ષક ડીલ્સ આપવાની છે. જેમ જેમ એમેઝોન ગ્રેટ ઈન્ડિયન સેલ 2023ની તારીખો નજીક આવી રહી છે, તેમ તેમ યુઝર્સમાં પણ ખરીદીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો તમે ગેજેટ્સ અપગ્રેડ કરવા ઈચ્છો છો કે અન્ય કોઈ શોપિંગ કરવા ઈચ્છો છો, તો થોડાક દિવસ આ સેલની રાહ જોઈ લો, તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications