એમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલ ૧૯મી જાન્યુઆરીએ ભારતમાં શરુ થશે

By Gizbot Bureau
|

એમેઝોન દ્વારા તેમનો એમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલ ફરી એક વખત ૧૯મી જાન્યુઆરીએ શરૂ થવા જઇ રહ્યો છે અને આ સેલ 22 મી જાન્યુઆરીએ પૂરો થશે હા સેલ પ્રાઈમ યુઝર્સ માટે એક દિવસ અગાઉથી એટલે કે ૧૮ મી જાન્યુઆરી થી બપોરે ૧૨ વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે. અને આ શેર ના ભાગરૂપે એમેઝોન દ્વારા અલગ-અલગ ખૂબ જ પ્રખ્યાત સ્માર્ટફોન પર ૪૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે અને સાથે સાથે બીજી પણ ઘણી બધી ઓફર જેવી કે નો કોસ્ટ ઇએમઆઇ એક્સચેન્જ ઓફર રૂપિયા ૧૬,૦૦૦ સુધી વગેરે જેવી ઓફર્સ પણ આપવામાં આવશે અને માત્ર એટલું જ.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલ ૧૯મી જાન્યુઆરીએ ભારતમાં શરુ થશે

નહીં પરંતુ બેંક દ્વારા પણ તમને ઑફર આપવામાં આવશે જેની અંદર એસબીઆઇ ક્રેડિટ કાર્ડ હોલ્ડરને 10% વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આસન દરમિયાન એમેઝોન દ્વારા ઘણા બધા પ્રખ્યાત સ્માર્ટફોન જેવા કે વનપ્લસ 7ટી રેડમી નોટ 8 પ્રો, સેમસંગ ગેલેક્સી એમ30એસ અને આઈફોન સિક્સ ની કિંમતમાં ઘટાડો જોવા મળશે આ સ્માર્ટફોન કઈ કિંમત પર વહેંચવામાં આવશે તે સેલ ના દિવસે જાણવા મળશે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલ દરમિયાન નોકિયા રીયલમી એલજી ઓપ્પો વિવો વાવ વગેરે જેવી સ્માર્ટફોન કંપની ના સ્માર્ટફોન અને તેમની મોબાઇલ એક્સેસરીઝ 1970 થી શરૂ કરવામાં આવશે હા સેલ દરમ્યાન હેડફોન રૂપિયા 299 ની કિંમત થી શરૂ કરવામાં આવશે અને લેપટોપ અને ટેબલેટ એક્સેસરીઝ રૂપિયા 99 થી ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

સાથે સાથે આ સેલ દરમ્યાન પેન ડ્રાઈવ મેમરી કાર્ડ વગેરે જેવી વસ્તુઓની કિંમત ની શરૂઆત રૂપિયા 199 થી કરવામાં આવશે અને માત્ર એટલું જ નહીં પરંતુ એમેઝોન દ્વારા તેમની ફાયર ટીવી સ્ટીક પર 1200 નું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ટેકો અને એલેક્સા ડિવાઇસ પર ૪૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જ્યારે એલેક્સા સ્માર્ટ ડિવાઈસ પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સેલ દરમ્યાન કઈ પ્રોડક્ટ ચોક્કસ કઈ કિંમત પર વહેંચવામાં આવશે અને તેના પર ચોક્કસ કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેના વિશે કંપની દ્વારા હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

અને માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ દરમિયાન એમેઝોન દ્વારા બીજા પણ ઘણી બધી કેટેગરી જેવી કે હોમ એપ્લાયન્સિસ ફેશન બુક વગેરેની અંદર પણ ઘણી બધી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તેની અંદર પણ બધી જ પ્રોડક્ટ માં ઘટાડો જોવા મળશે. વર્ષ 2020 નો એમેઝોન દ્વારા આ સૌથી પ્રથમ મોટો સેલ આવી રહ્યો છે જેથી તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ વર્ષે એ કોમર્સ દ્વારા ગ્રાહકોને કઈ ઓફર આપવામાં આવી રહી છે.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Sale Begins On January 19: Massive Discounts On Smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X