Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 દરમ્યાન સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ
આ ફેસ્ટિવ સીઝન દરમ્યાન એમેઝોન દ્વારા તેમના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 ની જાહેરાત કરવા માં આવી છે. જે ટૂંક સમય માં ચાલુ થવા જય રહ્યો છે આ સેલ દરમયાન કંપની દ્વારા ઘણી બધી પ્રોડક્ટ્સ પર ઘણું બધું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે. મોટા ભાગ ના સ્માર્ટફોન એમેઝોન જેવી ઈ કોમર્સ વેબસાઈટ પર પહેલા થી જ અફોર્ડેબલ હોઈ છે પરંતુ આ પ્રકાર ના સેલ તેમને વધુ અફોર્ડેબલ બનાવે છે.

અહીં અમે ઘણા બધા સ્માર્ટફોન ની સૂચિ તૈયાર કરી છે જેની અંદર બધી જ રેન્જ ના સ્માર્ટફોન નો સમાવેશ કરવા માં આવેલ છે. અને તમે આ બધા જ સ્માર્ટફોન ને એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની અંદર ડિસ્કાઉન્ટ ની સાથે ખરીદી શકો છો.
અમુક મહિનાઓ પહેલા જો કોઈ વ્યક્તિ 5જી સ્માર્ટફોન ખરીદવા માંગતા હોઈ તો તેમને રૂ. 50000 ખરીદવા પડતા હતા પરંતુ હવે તેની કિંમત સૌ ઘટી ચુકી છે અને આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 દરમ્યાન તમે 5જી સ્માર્ટફોન ને રૂ. 27999 ની કિંમત પર ખરીદી શકો છો.

6000 એમએએચ અને તેના કરતા મોટી બેટરી વાળા સ્માર્ટફોન રૂ. 8490 થી શરૂ
શું તમે એવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો કે જે તમને એક અથવા બે દિવસ સુધી જેની બેટરી ચાલી શકે. તો એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 તમને મદદરૂપ થઇ શકે છે. કેમ કે તમે આ સેલ દરમ્યાન 6000 એમએએચ ની બેટરી વાળા સ્માર્ટફોન ને રૂ. 8490 ની શરૂઆત ની કિંમત ની સાથે ખરીદી શકો છો.

એમોલેડ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન રૂ. 13999 થી શરૂ
શું તમને તમારા સ્માર્ટફોન પર મુવીઝ જોવા નું ખુબ જ પસન્દ છે? તો તમે જરૂર થી એવો સ્માર્ટફોન શોધી રહ્યા હશો કે જેની અંદર એમોલેડ ડિસ્પ્લે આપવા માં આવતું હોઈ. તો તમે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 ની અંદર એમોલેડ ડિસ્પ્લે ની સાથે સ્માર્ટફોન ને રૂ. 13999 ની શરૂઆત ની કિંમત પર મેળવો શકો છો.

ક્વાડ કેમેરા સ્માર્ટફોન રૂ. 9999 થી શરૂ
જો તમને ફોટોઝ ક્લિક કરવા નો શોખ હશે તો તમે એવું ઇચ્છશો કે તમારા સ્માર્ટફોન ની અંદર ઘણા એક કરતા વધુ લેન્સ આપવા માં આવતા હોઈ. તો તમે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 ની અંદર ક્વાડ કેમેરા વાળા સ્માર્ટફોન ને રૂ. 9999 ની કિંમત પર ખરીદી શકો છો.

લેટેસ્ટ પ્રોસેસર સ્નેપડ્રેગન 720જી સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ
સ્નેપડ્રેગન 720જી એ કંપની દ્વારા ઓફર કરવા માં આવતું ખુબ જ સારું પ્રોસેસર છે. અને એમેઝોન દ્વારા પોતાના એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 ની અંદર સ્નેપડ્રેગન 720જી ચિપસેટ પર આધારિત સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે.

ક્વાલ્કોમ સ્નેપડ્રેગન સ્માર્ટફોન રૂ. 7499 થી શરૂ
ક્વાલ્કોમ ચિપસેટ પર આધારિત સ્માર્ટફોન ની કિંમત ક્યારેય પણ આટલી ઓછી જોવા માં આવી નથી. તમે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 દરમ્યન ક્વાલ્કોમ સ્નેપડ્રેગન આધારિત ચિપસેટ વાળા સ્માર્ટફોન ને રૂ. 7499 ની શરૂઆત ની કિંમત પર મેળવી શકો છો.

એલેક્સા બીલ્ટ ઈન સ્માર્ટફોન રૂ. 13999 ની કિંમત થી શરૂ
આજ ના સમય ની અંદર એલેક્સા બધી જ જગ્યાઓ પર પહોંચી ચૂક્યું છે ત્યારે જો તમે પણ એવો સ્માર્ટફોન શોધી રહ્યા હોવ કે જેની અંદર એમેઝોન એલેક્સા બિલ્ટ ઈન આપવા માં આવતું હોઈ તો તમે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 ની અંદર આ પ્રકાર ના સ્માર્ટફોન ને રૂ. 13999 ની શરૂઆત ની કિંમત ની સાથે ખરીદી શકો છો.

ફ્લેગશિપ કર્વ્ડ સ્માર્ટફોન રૂ. 41999 ની કિંમત થી શરૂ
જો તમને ફેન્સી સ્માર્ટફોન પસન્દ હશે તો તમે જાણતા હશો કે વર્ષ 2020 ની અંદર ફ્લેગશિપ સ્માર્ટફોન ની અંદર કર્વ્ડ ગ્લાસ લોકો દ્વારા ખુબ જ પસન્દ કરવા માં આવી રહ્યા છે. અને તમે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 ની અંદર આ પ્રકાર ના કર્વ્ડ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન ને રૂ. 41999 ની શરૂઆત ની કિંમત પર ખરીદી શકશો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications