Just In
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફાસ્ટીવલ સેલ 2019 જાહેર કરવામાં આવ્યું
તહેવારોની સિઝન શરૂ થઇ ચૂકી છે અને ત્યારે એમેઝોન દ્વારા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફાસ્ટીવલ સેલ વિશે જાહેરાત કરી દેવામાં આવી છે. એમેઝોન ઈન્ડિયા દ્વારા આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફાસ્ટીવલ સેલ 2019 માટે એક અલગથી લેન્ડિંગ પેજ બનાવવામાં આવ્યું છે પરંતુ આ શેર કઈ તારીખે યોજાશે તેના વિશે કોઇ માહિતી આપી નથી.

અને એમેઝોન દ્વારા આ વર્ષે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફાસ્ટીવલ સેલ ની અંદર કઈ મોટી દિલ હશે તેના વિશે પીસ કરવાનું શરૂ કરી દીધું છે આ ચેનલ ને પ્રાઈમ મેમ્બર્સ માટે જલદી શરૂ કરી દેવામાં આવશે. અને આ વર્ષે એમેઝોન દ્વારા અમુક ઇલેક્ટ્રોનિક્સ આઇટમ અને સ્માર્ટ ફોન પર ખૂબ જ ઓછી કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે.
અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ યુઝર્સને આ તેલની અંદર ખરીદીમાં વધારાના ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે અને અમુક પોપ્યુલર સ્માર્ટફોન પર એમેઝોન દ્વારા ખૂબ જ સારી અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
અને માત્ર તેટલું જ નહીં પરંતુ પ્રોટેક્શન પ્લાન અને મોબાઇલ એક્સેસરીઝ પર પણ એમેઝોન દ્વારા સારી ઓફર આપવામાં આવશે અને મોબાઇલ ફોન યુઝર્સ અને લોકોથી એમાઈ અને એક્સચેન્જ ઓફર ની સાથે આપવામાં આવશે. અને આ સેલ દરમ્યાન અમુક ઇલેક્ટ્રોનિક્સની કેટેગરીમાં એક્સટેન્ડેડ વોરન્ટી અને એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવશે.
એમેઝોનના લેન્ડીંગ પેજ પર તેઓ એવું જણાવ્યું છે કે બુક્સ અને ગેમિંગ કોન્સોલ પર પણ ખૂબ જ સારી ઓફર્સ આપવામાં આવશે અને તેની સૌથી ઓછી કિંમત આશરે દરમિયાન હશે. અને એમેઝોનની પોતાની પ્રોડક્ટ જેવી કે ઇકો સ્માર્ટ સ્પીકર ફાયર ટીવી સ્ટીક અને પણ આ સેલ દરમ્યાન ઓછી કિંમત પર અને બીજી ઓફર્સ ની સાથે ઉપલબ્ધ કરવામાં આવશે.
અને માત્ર એટલું જ નહીં પરંતુ આ સેલ દરમ્યાન મોટી ખરીદી પણ લોકો સરળતાથી કરી શકે તેના માટે એમેઝોન દ્વારા ઈએમઆઈ ના વિકલ્પો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે આપવામાં આવશે અને બજાજ ફિનસર્વ ની સુવિધા પણ આપવામાં આવશે. અને એમેઝોન પે આઇ સી આઇ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સને પાંચ ટકા રિવોર્ડ પોઇન્ટ પણ આપવામાં આવશે.
આવનારા દિવસોની અંદર એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફાસ્ટીવલ સેલ આ વર્ષે કઈ તારીખે યોજાશે તેની તારીખો જાહેર કરશે. અને એવું પણ બની શકે કે આવનારા દિવસોની અંદર એમેઝોન દ્વારા આ તેલની અંદર બીજી કઈ દિલ આપવામાં આવશે તેના વિશે પણ જાહેરાત કરી શકવામાં આવે છે. અને આ સમયગાળા દરમિયાન એમેઝોન સિવાયના બીજા પણ ઓનલાઈન માર્કેટ પ્લેસ ગયા વર્ષની જેમ જ પોતાનો ફેસ્ટિવ સિઝન સેલ શરૂ કરી શકે છે.
તો આ સીલ ક્યારે થશે અને તેની અંદર કઈ ઓફર્સ આપવામાં આવશે વગેરે જેવી માહિતી વિશે જાણતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470