એમેઝોન નો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ પાછો આવી ગયો છે, 2nd નવેમ્બર થી શરૂ થશે

|

દિવાળી લગભગ આવી જ ગઈ છે ત્યારે ઇકોમર્સ વેબસાઈટ ફરી એક વખત પોતાના મોટા સેલ સાથે તૈયાર છે, થોડા દિવસોપ પહેલા ફ્લિપકાર્ટે પોતાના દિવાળી સેલ ની તારીખો જાહેર કરી હતી, અને હવે તેના હરીફ એમેઝોને પણ પોતાના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની તારીખો જાહેર કરી છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ને ફરી એક વખત 2nd નવેમ્બર થી 5th નેવેમ્બર સુધી ચાલુ રાખશે.

એમેઝોન નો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ પાછો આવી ગયો છે, 2nd નવેમ્બર થી

ઇન્સ્ટન્ટ કેશબેક અને ડિસ્કાઉન્ટ

આ સેલ દરમ્યાન HDFC બેંક ના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ની ખરીદી પર કોઈ પણ ખરીદી પર 10%ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને તેની સાથે સાથે દરેક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર નો કોસ્ટ ઇએમઆઇ અને સરસ એક્સચેન્જ ઓફર્સ આપવા માં આવશે. અને સેલ દરમ્યાન પોતાના એમેઝોન પે ના બેલેન્સ માંથી જો પેમેન્ટ કરવા માં આવશે તો વધુ 2000 નું કેશબેક આપવા માં આવશે.

ઓફર્સ માત્ર એપ માટે

આ સેલ માં એવી ઓફર્સ પણ આપવા માં આવશે કે જે માત્ર એપ માટે જ હોઈ. એમેઝોન ની એપ માત્ર પર જ એક વોચ ડીલ આપવા માં આવશે જેની અંદર રસપ્રદ ડિસ્કાઉન્ટ, ગોલ્ડન અવર્સ દર રોજ રાત્રે 8 વાગ્યા થી મીડનાઈટ સુધી આપવા માં આવશે. અને આ ઉપરાંત તેના પર એક એમેઝોન એપ જેકપોટ પણ રાખવા માં આવશે. જેના દ્વારા યુઝર્સ રૂ. 5 લાખ સુધી ની પ્રાઈઝ જીતી શકે છે.

મોબાઈલ એક્સેસરીઝ

જે ગ્રાહકો નવો સ્માર્ટફોન લેવા માટે વિચારી રહ્યા હોઈ તે લોકો ને પોતાના જુના ફોન પર રૂ. 6000 સુધી નું એક્સચેન્જ ઓફર માં મળી શકે છે. અને ત્યાં ઇએમઆઇ ઓફર્સ પણ આપવા માં આવી છે જેની અંદર રૂ. 999 થી શરૂ થાય છે. અને ભવિષ્ય માં તેની કિંમત અત્યાર ની કિંમત ની 70% તો મળશે જ તેવા એશ્યોરન્સ સાથે, અને આ સેલ દરમ્યાન તેલોકો મોબાઈલ એક્સેસરીઝ રૂ. 89 થી વહેંચશે.

ઇલેક્ટ્રોનિક્સ

આ સેલ દરમ્યાન યુઝર્સ 150 થી વધુ બ્રાન્ડ્સ ની 5000 કરતા વધુ પ્રોડક્ટ્સ ને ખરીદી શકે છે, એમેઝોન લેપટોપ્સ પર રૂ. 25,000 સુધી નું ડિસ્કાઉન્ટ અને નો કોસ્ટ ઇએમઆઇ કે જે દર મહિને રૂ. 666 થી શરૂ થાય છે તે પણ ઓફર કરે છે, અને કેમેરાઝ અને ઓડીઓ ડિવાઇસીસ પર અપટુ 70% ઓફ આપવા માં આવશે. અને ખરીદાર ને 700 કરતા વધુ પ્રોડડકર્સ માંથી પસન્દ કરવા ની તક મળશે. અને ત્યાર બાદ હેડફોન્સ કે જે રૂ. 249 થી શરૂ થશે અને હાર્ડ ડ્રાઈવ્સ કે જે રૂ. 3299 થી શરૂ થશે.

ટીવી અને એપ્લાયન્સિસ

આ સેલ દરમ્યાન ગ્રાહકો 100 કરતા પણ વધુ બ્રાન્ડ્સ ની ટીવી અને એપ્લાયન્સિસ ખરીદી શકે છે. આ સેલ દરમ્યાન જે ગ્રાહકો ટીવી ની ખરીદી કરે છે તેમને રૂ. 22,000 વધુ એક્સચેંગ ઓફર માં આપવા માં આવશે અને 48 કલ્લાક માં ફ્રી ડિલિવરી અને ઈન્સ્ટોલેશન પણ આપવા માં આવશે. અને આ એપ્લાયન્સિસ ગ્રાહકો રૂ. 299 દર મહિના ની કિંમત પર પણ ખરીદી શકે છે. અને એમેઝોન દરરોજ 11એએમ પર એમઆઈ ટીવી અને બીપીએલ રેફ્રિજીરેટર પર ફ્લેશસેલ પણ યોજશે.

એમેઝોન ડિવાઇસીસ

એમેઝોન ના સ્માર્ટ ડિવાઇસીસ સ્માર્ટસ્પીકર્સ, કિન્ડલ, ફાયર ટીવી સ્ટિક, વગેરે સેલ દરમ્યાન 45% ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Amazon Great Indian Festival sale is back, starts November 2

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X