Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ પહેલો દિવસ: સ્માર્ટફોન ટીવી, વગેરે પર 35,910 સુધી નું ડિસ્કાઉન્ટ
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ પાછો આવી ગયો છે, આ ઓનલાઇન જાયન્ટ ઇકોમર્સ સ્ટોર પોતાના દિવાળી સેલ નો બીજો તબકો આજ થી શરૂ કરી રહ્યું છે. અને આ સેલ 28 ઓક્ટોબર સુધી ચાલશે. અને કંપની ઘણી અબ્ધી પ્રોડક્ટસ પર ખુબ જ મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે તેની અંદર ગેજેટ્સ, અને બીજી ઘણી બધી વસ્તુ નો સમાવેશ થાય છે. તેથી આજે અમે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ ના પહેલા દિવસ ની બેસ્ટ ડિલ્સ ની સુચી બનાવી છે.

વનપ્લસ 6 રૂ. 5000 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 29,999 માં ઉપલબ્ધ છે
વનપ્લસ 6ના બધા જ મોડેલ્સ રૂ. 5000 ના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે, જે બેઝ વેરિયન્ટ છે 64જીબી નું તેની કિંમત રૂ. 29,999 છે 128જીબી ની કિંમત 34,999 અને 256જીબી ની કિંમત 38,999.
ગેલેક્સિ નોટ 8 રૂ. 43,990 ની કિંમત પર 30,700 ના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે
નોટ 8 નું એક જ મોડેલ કે જે 64જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ સાથે આવે છે તે, 30,700 ના ડિસ્કાઉન્ટ સાથે વેચવા માં આવી રહ્યું છે, જેની મૂળ કિંમત 74,690 છે તે તમને માત્ર 43,990 માં મળી શકે છે.
સેમસંગ ગેલેક્સિ એ8 પ્લસ રૂ. 14,510 ના ડિસ્કાઉન્ટ બાદ 38,500 પર ઉપલબ્ધ છે
સેમસંગ નો બીજો સંર્ટફોન કે જે ખુબ જ મોટા ડિસ્કાઉન્ટ સાથે વેચવા માં આવી રહ્યો છે તે છે ગેલેક્સી એ8 પ્લસ, આ સ્માર્ટફોન પર 14,510 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. આ સ્માર્ટફોન ને 38,500 માં લોન્ચ કરવા માં આવ્યો હતો, તે અત્યારે 23,990 માં ઉપલબ્ધ છે.
હ્યુવેઇ નોવા 3 10,000 ના ડિસ્કાઉન્ટ બાદ 29,999 માં ઉપલબ્ધ છે
હ્યુવેઇ નોવા 3 કે જેની મૂળ કિંમત રૂ. 39,999 છે તે રૂ. 10,000 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 29,999 માં ઉપલબ્ધ છે.
નોકિયા 6.1 રૂ. 5,096 ના ડિસ્કાઉન્ટ બાદ 14,999 માં ઉપલબ્ધ છે
નોકિયા 6.1 રૂ. 14,999 ની કિંમત પર ઉપલબ્ધ છે, આ સંર્ટફોન 20,095 ની કિંમત પર લોન્ચ કરવા માં આવ્યો હતો, અને અત્યારે તેને રૂ. 5,096 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવ્યું છે.
10.ઓર જી, રૂ. 6,999 માં ઉપલબ્ધ છે, રૂ. 7,000 ના ડિસ્કાઉન્ટ બાદ
સોની 24 ઇંચ બ્રવીયા એલઈડી ટીવી: 13,590 ની કિંમત પર ઉપલબ્ધ છે, રૂ. 3,310 ના ડિસ્કાઉન્ટ બાદ
રૂ. 3,310 ના ડિસ્કાઉન્ટ બાદ સોની નું એલઈડી ટીવી રૂ. 13,590 ની કિંમત પર એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ માં ઉપલબ્ધ છે
ઓનર 8એક્સ રૂ. 14,999 માં ઉપલબ્ધ છે, રૂ. 3000 ના ડિસ્કાઉન્ટ બાદ
ઓનર નો એકદમ લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ઓનર 8એક્સ રૂ. 3000 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 14,999 માં ઉપલબ્ધ છે.
આઈફોન એક્સ રૂ. 16,901 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 74,999 ની કિંમત પર ઉપલબ્ધ છે
એપલ દ્વારા આઈફોન ની 10 મી વર્ષગાંઠ પર લોન્ચ કરવા માં આવેલ આઈફોન એક્સ 64જીબી વેરિયન્ટ રૂ. 16,901 ના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 74,999 માં ઉપલબ્ધ છે.
સીગેટ 1.5TB યુએસબી 3.0 પોર્ટેબલ હાર્ડ ડિસ્ક 4,199 ના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે
સીગેટ 1.5TB યુએસબી 3.0 પોર્ટેબલ હાર્ડ ડિસ્ક એ એમેઝોન ગ્રેટ ફેસ્ટિવલ સેલ ની અંદર રૂ. 4,199 ના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.
એમેઝોન ઇકો ડોટ રૂ. 1500 ના ડિસ્કાઉન્ટ બાદ, રૂ. 2,999 માં ઉપલબ્ધ છે
એમેઝોન ઇકો ડોટ (3જી જનરેશન) જે રૂ .4,499 માં લોન્ચ કરવા માં આવ્યું હતું તે રૂ. 1500 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 2999 માં ઉપલબ્ધ છે.
માઇક્રોમેક્સ યુ યુફોરિયા ફુલ એચડી એલઇડી સ્માર્ટ ટીવી રૂ. 12,000 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 27990 માં ઉપલબ્ધ છે
માઇક્રોમેક્સ યુ યુફોરિયા ફુલ એચડી એલઇડી સ્માર્ટ ટીવી કે જે 50 ઇંચ ના ફૂલ એચડી સ્ક્રીન સાથે આવે છે, તે રૂ. 12,000 ના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, આ ટીવી ને 39,990 માં લોન્ચ કરવા માં આવ્યું હતું અને અત્યારે તે માત્ર રૂ. 27,990 ની કિંમત પર ઉપલબ્ધ છે.
સેમસંગ 43ઇંચ એફએચડી રૂ. 29,990 માં રૂ. 14,910 ના ડિસ્કાઉન્ટ બાદ ઉપલબ્ધ છે
સેમસંગ ના 43ઇંચ ના ફૂલ એચડી ટીવી ની અંદર રૂ. 14,910 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે, અને તેના દ્વારા આ ટીવી તમે માત્ર રૂ. 29,990 માં ખરીદી શકો છો.
ટીસીએલ 55 ઇંચ 4K યુએચડી એલઇડી સ્માર્ટ ટીવી, 43,990 માં ઉપલબ્ધ છે
રૂ. 35,000 ના ડિસ્કાઉન્ટ બાદ આ સ્માર્ટ ટીવી રૂ. 43,990 માં ખરીદવા માટે ઉપલબ્ધ છે.
બોશ ડીશવોશર રૂ. 10,475 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 30,999 માં ઉપલબ્ધ છે
ડીશવોશર કે જેની કિંમત રૂ. 41,749 રાખવા માં આવી છે તે રૂ. 10,475 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 30,999 માં ખરીદવા માટે ઉપલબ્ધ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications