એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની અંદર સેમસંગ સ્માર્ટફોન્સ પર ની બેસ્ટ ડિલ્સ વિષે જાણો

By Gizbot Bureau
|

એમેઝોન પર તેમનો સૌથી મોટો એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યો છે જેની અંદર ઘણી બધી વસ્તુઓ પર ખુબ જ મોટું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. જેની અંદર સ્માર્ટફોન્સ અને બીજા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ને સમાવેશ પણ કરવા માં આવે છે. અને રેડમી અને એમઆઈ ના સ્માર્ટફોન્સ પર ડિલ્સ ને રીવીલ કર્યા પછી હવે કંપની દ્વારા સેમસંગ ના સ્માર્ટફોન્સ પર ઓફર આપવા માં આવી રહી છે. અને કંપની દ્વારા સેમસંગ ના પ્રીમિયમ ડીવાઈસ ને ડિસ્કાઉન્ટ ની સાથે ઓફર કરવા માં આવી રહ્યા છે.

સેમસંગ

સેમસંગ ગેલેક્સી એસ20 અલ્ટ્રા, ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા, ગેલેક્સી એસ21 અલ્ટ્રા, વગેરે જેવા સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવી રહી છે. અને તેની સાથે સાથે તાજેતર માં લોન્ચ કરવા માં આવેલ ગેલેક્સી ઝેડ ફલોડ 3 અને ગેલેક્સી ફ્લિપ 3 સ્માર્ટફોન્સ ને પણ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની અંદર સમાવેશ કરવા માં આવેલ છે.

અને આ સેલ દરમ્યાન સેમસંગ ના અફોર્ડેબલ સ્માર્ટફોન્સ જેવા કે ગેલેક્સી એમ32, એમ 32 5જી, ગેલેક્સી એમ12, અને ગેલેક્સી એમ21 2021 એડિશન નો પણ સમાવેશ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની અંદર કરવા માં આવેલ છે. તો આ સેલ ની અંદર ક્યાં સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ આપવા માં આવે છે તેના વિષે ના લિસ્ટ વિષે જાણવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

સેમસંગ ગેલેક્સી ઝેડ ફલોડ 3 5જી

સેમસંગ ગેલેક્સી ઝેડ ફલોડ 3 5જી

મૂળ કિંમત રૂ. 1,79,999

ઓફર કિંમત રૂ. 1,57,999

બચત રૂ. 22,000

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 3 5જી સ્માર્ટફોન ને 12% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 1,57,999 ની કિંમત પર ખરીદી શકો છો.

સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5જી

સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5જી

મૂળ કિંમત રૂ. 95,999

ઓફર કિંમત રૂ. 84,999

બચત રૂ. 11,000

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 5જી સ્માર્ટફોન ને 11% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 84,999 ની કિંમત પર ખરીદી શકો છો.

સેમસંગ ગેલેક્સી એસ20 એફઈ 5જી

સેમસંગ ગેલેક્સી એસ20 એફઈ 5જી

મૂળ કિંમત રૂ. 74,999

ઓફર કિંમત રૂ. 36,990

બચત રૂ. 38,009

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર સેમસંગ ગેલેક્સી એસ2 એફઈ 5જી સ્માર્ટફોન ને 51% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 36,990 ની કિંમત પર ખરીદી શકો છો.

સેમસંગ ગેલેક્સી એમ32 5જી

સેમસંગ ગેલેક્સી એમ32 5જી

મૂળ કિંમત રૂ. 25,999

ઓફર કિંમત રૂ. 18,999

બચત રૂ. 7000

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર સેમસંગ ગેલેક્સી એમ 32 5જી સ્માર્ટફોન ને 27% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 18,999 ની કિંમત પર ખરીદી શકો છો.

સેમસંગ ગેલેક્સી એમ12

સેમસંગ ગેલેક્સી એમ12

મૂળ કિંમત રૂ. 14,499

ઓફર કિંમત રૂ. 11,499

બચત રૂ. 3000

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર સેમસંગ ગેલેક્સી એમ 12 સ્માર્ટફોન ને 21% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 11,499 ની કિંમત પર ખરીદી શકો છો.

સેમસંગ ગેલેક્સી નોટ 20

સેમસંગ ગેલેક્સી નોટ 20

મૂળ કિંમત રૂ. 86,000

ઓફર કિંમત રૂ. 44,990

બચત રૂ. 41,010

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર સેમસંગ ગેલેક્સી નોટ 20 સ્માર્ટફોન ને 48% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 44,990 ની કિંમત પર ખરીદી શકો છો.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival Sale 2021: We made a list Great Deals and discounts On List Of Samsung smartphones/mobiles/handsets.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X