Just In
Amazon ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 પર સ્માર્ટફોન્સ, લપટોપ્સ, વગેરે પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ને હવે માત્ર અમુક દિવસો જ બાકી છે. અને આ સેલ દરમ્યાન તમને ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવશે. અને આ આર્ટિકલ ની અંદર અમે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર ઉપલબ્ધ અમુક બેસ્ટ ડિલ્સ વિષે માહિતી આપવા માં આવેલ છે. કે જે ફ્લિપકાર્ટ ના બિગ બિલિયન ડેઝ સેલ ની સાથે સ્પર્ધા કરશે.

સ્માર્ટફોન્સ પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ
તમને ટોપ બ્રાન્ડ્સ જેવી કે વનપ્લસ, ઓપ્પો, વિવો, એપલ, રિઅલમી વગેરે જેવી કંપની ના સ્માર્ટફોન પર એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે.

લેપટોપ પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ
જો તમે લેપટોપ ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર તમને લેપટોપ પર પણ 40% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે.

હેડફોન્સ અને સ્પીકર્સ પર 80% સુધી નું ડિસ્કાઉટ
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર કંપની દ્વારા હેડફોન્સ અને સ્પીકર્સ પર 80% સુધી નું ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવશે. જેથી જો તમે કોઈ હેડફોન અથવા સ્પીકર ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 તમારા માટે સારી તક સાબિત થઇ શકે છે.

સ્માર્ટ બેન્ડ પર 60% સુધી નું ડિસ્કાઉન્ટ
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 દરમ્યાન સ્માર્ટ બેન્ડ પર ખુબ જ સારું 60% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે.

ટેબ્લેટ્સ પર 45% ડિસ્કાઉન્ટ
ટેબ્લેટ તેની મૂળ કિંમત કરતા અડધી કિંમત પર ઓફર કરવા માં આવી શકે છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 દરમ્યાન અમુક ટેબ્લેટ ના મોડેલ્સ ઓર 45% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

કેમેરા પર 60% સુધી નું ડિસ્કાઉન્ટ
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર એક્શન કેમેરા, ડિજિટલ કેમેરા, ડીએસએલઆર કેમેરા વગેરે પર 50% કરતા પણ વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે.

કોમ્પ્યુટર એક્સેસરીઝ પર 70% સુધી નું ડિસ્કાઉન્ટ
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર કોમ્યુટર એક્સેસીરીઝ ની અંદર 70% સુધી નું ડિસ્કાઉટ અને ઓફર આપવા માં આવશે.

સ્ટોરેજ ડીવાઈસ પર 70% સુધી નું ડિસ્કાઉન્ટ
શું તમે નવું સ્ટોરેજ ડીવાઈસ, હાર્ડ ડ્રાઈવ્સ, પેન ડ્રાઈવ શોધી રહ્યા છો? તો એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર તમને અમુક સ્ટોરેજ ડીવાઈસ પર 70% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી શકે છે.

પ્રિન્ટર્સ પર 60% સુધી નું ડિસ્કાઉન્ટ
પ્રિન્ટર્સ પર આટલી ઓછી કિંમત ખુબ જ ઓછી વખત જોવા મળતી હોઈ છે, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની અંદર પ્રિન્ટર્સ પર 60% સુધી નું ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવશે.

સાઉન્ડ બાર પર 60% સુધી નું ડિસ્કાઉન્ટ
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર તમને સાઉન્ડ બાર અને સ્પીકર્સ પર 60% સુધી નું ડિસ્કાઉટ અને ઓફર્સ આપવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470