Just In
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની અંદર 12 જીબી રેમ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ એમેઝોન પર ચાલી રહ્યો છે જેની અંદર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને લાઈફસ્ટાઈલ ગુડ્સ પર ખુબ જ સારું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે. આ સેલ દરમ્યાન એમેઝોન દ્વારા ઘણા બધા સ્માર્ટફોન પર ખુબ જ સારું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવા માં આવી રહ્યું છે જેની અંદર ઘણા બધા 12જીબી રેમ વાળા સ્માર્ટફોન નો પણ સમાવેશ કરવા માં આવે છે. આ સેલ દરમ્યાન તમને ઘણા બધા હાઈ એન્ડ સ્માર્ટફોન પર 48% જેટલું ડિસ્કાઉન્ટ પણ આપવા માં આવી શકે છે.
જો મોડેલ ની વાત કરવા માં આવે તો આ સેલ દરમ્યાન સેમસંગ ગેલેક્સી ફોલ્ડ 3. ફૉલ્ડ 2, એસ21 અલ્ટ્રા, નોટ 20, નોટ 10 પ્લસ વગેરે જેવા પ્રીમિયમ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે. અને સેમસંગ ની સાથે બીજા પણ ઘણા બધા સ્માર્ટફોન જેવા કે ઓપ્પો ફાઈન્ડ એક્સ2, વનપ્લસ 9આર, વિવો એક્સ60 પ્રો, આઈક્યૂ ઝેડ 5, વગેરે જેવા સ્માર્ટફોન પર પણ આ સેલ દરમ્યાન ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. આ આર્ટિકલ ની અંદર દરેક તે 12જીબી રેમ સાથે ના સ્માર્ટફોન વિષે વાત કરવા માં આવેલ છે જે આ સેલ દરમ્યાન ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ છે.
ઓપ્પો રેનો 6 પ્રો 5જી
એમઆરપી રૂ. 46,990
ડિલ કિંમત રૂ. 38,600
બચત રૂ. 8390
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર આ સ્માર્ટફોન ને 18% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 38,600 ની કિંમત પર ખરીદી શકો છો.
સેમસંગ ગેલેક્સી એસ21 અલ્ટ્રા
એમઆરપી રૂ. 1,25,000
ડિલ કિંમત રૂ. 99,999
બચત રૂ. 25,001
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર આ સ્માર્ટફોન ને 20% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 99,999 ની કિંમત પર ખરીદી શકો છો.
વિવો એક્સ60 પ્રો
એમઆરપી રૂ. 54,990
ડિલ કિંમત રૂ. 48,990
બચત રૂ. 6000
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર આ સ્માર્ટફોન ને 11% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 48,990 ની કિંમત પર ખરીદી શકો છો.
વનપ્લસ 9આર 5જી
એમઆરપી રૂ. 43,999
ડિલ કિંમત રૂ. 40,999
બચત રૂ. 3000
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર આ સ્માર્ટફોન ને 7% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 40,999 ની કિંમત પર ખરીદી શકો છો.
વનપ્લસ 9 પ્રો 5જી
એમઆરપી રૂ. 69,999
ડિલ કિંમત રૂ. 65,999
બચત રૂ. 4000
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર આ સ્માર્ટફોન ને 6% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 65,999 ની કિંમત પર ખરીદી શકો છો.
સેમસંગ ગેલેક્સી નોટ 10 પ્લસ
એમઆરપી રૂ. 85,000
ડિલ કિંમત રૂ. 63,990
બચત રૂ. 21,010
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2021 ની અંદર આ સ્માર્ટફોન ને 25% ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 63,990 ની કિંમત પર ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470