Just In
- 537 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 538 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 539 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 539 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Great Freedom Festival Saleમાં iPhone મળશે સસ્તો, જાણો ડિટેઈલ્સ
જો તમે પણ iPhone અથવા તો OnePlusનો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ બજેટને કારણે પાછા પડો છો, તો આ આર્ટિકલ તમારા માટે ખુશીઓ લઈને આવ્યો છે. આજે આ આર્ટિકલમાં અમે તમને iPhone 14 અને OnePlus Nord 3 હેન્ડસેટ પર મળનારા જબરજસ્ત આકર્ષક ડિસ્કાઉન્ટ અંગે માહિતી આપીશું. આ ડિસ્કાઉન્ટ બાદ આ બંને સ્માર્ટફોન તમે કિંમત કરતા બહુ ઓછી કિંમતે ખરીદી શક્શો. તો ચાલો, આગળ આ આર્ટિકલમાં આપણે આ બંને સ્માર્ટફોન પર મળનારી ઓફર્સ અંગે વિગતે જાણી લઈએ.

Great Freedom Festival Sale 2023
સૌથી મોટી ઈ કોમર્સ સાઈટ એમેઝોન પર ટૂંક સમયમાં જ Great Freedom Festival Sale 2023 શરૂ થવાનું છે. આ સેલ ઈન્ડિપેન્ડન્સ ડે પહેલા એટલે કે 5 ઓગસ્ટથી શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલશે. આ સેલ દરમિયાન યુઝર્સને iPhone 14 અને OnePlus Nord 3 સ્માર્ટફોન ખૂબ જ ઓછી કિંમતે મળશે. 5 દિવસ સુધી ચાલનારા આ સેલ અંતર્ગત યુઝર્સને સ્માર્ટફોન્સ ઉપરાંત અન્ય ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર પણ જુદી જુદી ઓફર્સનો લાભ મળશે. આ બધી જ પ્રોડક્ટ્સ તમે સૌથી ઓછી કિંમતે આ સેલ દરમિયાન ખરીદી શક્શો. આ ઉપરાંત જો તમારી પાસે SBI ક્રેડિટ કાર્ડ છે, તો તમે 10 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શક્શો. કંપનીએ આગામી સેલમાં મળનારી જુદી જુદી ઓફર્સનું ટીઝર શ2ર કર્યું છે. ઉલ્લેખનીય છે કે એમેઝોન પ્રાઈમના સબસ્ક્રાઈબર્સ આ સેલનો લાભ 24 કલાક અગાઉ લઈ શક્શે.
ઓફર ડિટેઈલ્સ
એમેઝોન પર થયેલા લિસ્ટિંગ મુજબ આ સેલમાં એપલનો આઈફોન 14 ખૂબ જ સસ્તો મળવાનો છે. આ ઉપરાંત OnePlus Nord 3, Realme Narzo 60 Pro અને Samsung Galaxy M14 5G સહિતના સ્માર્ટફોન પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ કંપનીએ એ પણ ખુલાસો કર્યો છે કે આ સેલ દરમિયાન યુઝર્સ એમેઝોનની વેબસાઈટ પરથી Redmi 12 5G પણ ખરીદી શક્શે.
આ પ્રોડક્ટ્સ પર પણ મળશે ઓફર્સ
આ સ્માર્ટફોન્સની સાથે સાથે જ એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ દરમિયાન લેપટોપ અને સ્માર્ટ વૉચ જેવી પ્રોડક્ટ્સ પર પણ હેવી ડિસ્કાઉન્ટ મળવાનું છે. આ બધી જ પ્રોડક્ટ્સ સેલ દરમિયાન ગ્રાહકો માર્કેટ પ્રાઈઝ કરતા ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શક્શે. એમેઝોન ગ્રેડ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ દરમિયાન યુઝર્સ HP 15s લેપટોપ ડિસ્કાઉન્ટની સાથે 38,990 રૂપિયામાં ખરીદી શક્શે. સાથે જ Dell Vostro 3420 ઓફરની સાથે માત્ર 48,990 રૂપિયામાં ખરીદી શકાશે. આ સેલ દરમિયાન યુઝર્સ સ્માર્ટ વૉચ, TWS, એન્ડ્રોઈડ ટેબ્લેટ અને પાવર બેન્ક પણ ઓછી કિંમતે ખરીદી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications