Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Great Freedom Festival Sale આ તારીખથી થશે શરૂ, ખરીદી કરનારા ધ્યાન રાખજો
સ્વતંત્રતા દિવસના અવસરે એમેઝોન દ્વારા એક ખાસ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. Amazon Great Freedom Festival Saleની તારીખ જાહેર થઈ ચૂકી છે. જે મુજબ આ સેલ 6 ઓગસ્ટના રોજ શરૂ થવા જઈ રહી છે. જો કે પ્રાઈમ મેમ્બર્સ માટે આ સેલ અડધી રાત્રે એટલે કે 12 કલાક પહેલા શરૂ થઈ જશે. એમેઝોન આ સેલ દરમિયાન પોતાના ગ્રાહકોને વધારે છૂટ આપવા જઈ રહી છે, આ ઉપરાંત બેન્ક ડિસ્કાઉન્ટ માટે SBI ક્રેડિટ કાર્ડ સાથે કંપનીએ પાર્ટનરશિપ કરી છે.
Amazon Great Freedom Festival Saleમાં પ્રોડક્ટ્સની એક મોટી સિરીઝ પર ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહકો ફ્લેગશિપ સ્માર્ટફોનથી લઈને બજેટ ડિવાઈસ પર સારી ડીલ્સની આશા રાખી રહ્યા છે. આ સેલમાં કેટલાક સિલેક્ટેડ સ્માર્ટફોન્સ જેમ કે OnePlus Open Foldable, OnePlus 12, Samsung Galaxy S24, IQOO 12, Realme Narzo 70 Pro, IQOO Neo 9 Pro, Redmi Note 12 Pro 5G, Redmi 13 5Gથી લઈને Galaxy M15 5G સામેલ છે. આ સ્માર્ટફોન ઉપરાંત સેલમાં ટેબ્લેટ, લેપટોપ, ઈયરબડ્ઝ, સ્માર્ટવૉચ પણ ડિસ્કાઉન્ટ સાથે મળશે.

Amazon Great Freedom Festival Sale દરમિયાન સ્માર્ટફોન્સ પર 40 ટકા ડિસ્કાઉન્ટ મળશે, જેમાંથી કેટલાક મોડેલ્સની કિંમત માત્ર 6,799 રૂપિયાથી શરૂ થશે. જ્યારે લેપટોપની કિંમત પર 45 હજાર રૂપિયા સુધીનું અને ટેબ્લેટ પર 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. હેડફોનની વાત કરીએ તો તેના પર 75 ટકા ડિસ્કાઉન્ટ મળવાની શક્યતા છે, જ્યારે સ્માર્ટવૉચ 80 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર મળશે.
આ સેલ દરમિયાન Apple iPad, OnePlus Pad Go, Sony WH-1000XM4/XM5, Headphone, Xiaomi Pad6, Boat Airdopes 311 Pro પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
Amazon Great Freedom Festival Sale દરમિયાન મુસાફરી પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લાઈટ ટિકિટ પર 20 ટકા, હોટેલ બુકિંગ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ ઉપરાંત ટ્રેન ટિકિટ પર 100 ટકા રિફંડની ઓફર મળશે.
હોમ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ પર 60 ટકા, સ્માર્ટ ટીવી પર 65 ટકા, એમેઝોનના ફાયર ટીવી અને એલેક્સા પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. શોપર્સ SBIનું ક્રેડિટકાર્ડ યુઝ કરીને અન્ય 10 ટકાની છૂટ પણ મેળવી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications