Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Grand Gaming Daysમાં લેપટોપ મળી રહ્યા છે સસ્તા, જાણો ડિટેઈલ્સ
એમેઝોન પર ગ્રાન્ડ ગેમિંગ ડેઝ સેલ લાઈવ થઈ ચૂક્યુ છે. આ સેલમાં ગેમિંગ લેપટોપ્સ અને ગેમિંગ એક્સેસરીઝ પર ગ્રાહકોને જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ પોરનો લાભ યુઝર્સ 26 માર્ચથી લઈને 31 માર્ચ સુધી જ લઈ શકે છે. જો તમે પણ ગેમિંગના શોખીન છો, અને ગેમ રમવા માટે નવું લેપટોપ અથવા ગેમિંગ એક્સેસરીઝ લેવાનું વિચારી રહ્યા છો, તો આ સેલ તમારા માટે ઉત્તમ તક હોઈ શકે છે.

એમેઝોનના આ સેલમાં Asus, HP, Acer જેવી બ્રાન્ડ્ઝના લેપટોપ્સ ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. ચાલો જાણીએ કે આ સેલમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ ધરાવતા ગેમિંગ લેપટોપ્સથી લઈને ગેમિંગ એક્સેસરીઝ પર મળનારી ઓફર્સ કઈ કઈ છે.
ASUS TUF Gaming F17
ASUS TUF Gaming F17 આ લેપટોપની કિંમત આમ તો 73,990 રૂપિયા છે. જો સેલ દરમિયાન યુઝર્સ તેને વન કાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદે છે, તો તેના પર 2,250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઉપરાંત તમે નો કોસ્ટ ઈએમઆઈ અને એક્સચેન્જ ઓફરનો પણ લાભ લઈ શકો છો. આ લેપોટપમાં 17.3 ઈંચની FHD+ ડિસ્પ્લે મળી રહી છે, જે 1920*1080 પિક્સલ રિઝોલ્યુશન અને 144 રિફ્રેશ રેટ ધરાવે છે આ લેપટોપમાં 12th Gen Intel Core i5 પ્રોસેસર અને NVIDIA GeForce RTX 3050 ગ્રાફિક કારડ ધરાવે છે.
Acer Nitro 5
Acer Nitro 5 આ લેપટોપની ઓરજિનલ કિંમત 69,990 રૂપિયા છે. જો ગ્રાહકો વન કાર્ડ દ્વારા આ લેપટોપ ખરીદે છે, તો અહીં પણ 2,250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત 3,393 રૂપિયાના ઈએમઆઈ અને 11,900 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે. આ લેપટોપમાં RGB લાઈટવાળું કીબોર્ડ આપવામાં આવ્યું છે.
HP Victus
HP Victusની કિંમત 67,000 રૂપિયા છે. પરંતુ જો તમે HDFC બેન્કના કાર્ડ દ્વારા ખરીદી કરો છો તો તમને 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ઉપરાંત EMI અને 11 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મેળવી શકો છો.
આ લેપોટપમાં 12th Gen Intel Core i5 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે NVIDIA GeForce RTX 3050 GPU પણ આપવામાં આવ્યું છે. આ ગેમિંગ લેપટોપમા 16 જીબી રેમ અ 512 જીબી સુધીનું સ્ટોરેજ પણ મળે છે.
આ ઉપરાંત જો તમે એમેઝોન પરથી હાલમાં રેસિંગ વ્હીલ્સ ખરીદો છો, તો તેના પર 40 ટકા ને AR/VR પર 54 ટકા સુધીના ડિસ્કાઉન્ટનો ફાયદો મેળવી શકો છો. આ ઓફરની સાથે પસંદગીના બેન્ક કાર્ડ પર પણ જુદી જુદી ઓફર્સ મળી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications