Amazon Grand Gaming Days Saleમાં સસ્તામાં ખરીદો આ લેપટોપ્સ

By Gizbot Bureau
|

ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન પર હાલ ભારતમાં Amazon Grand Gaming Days Sale ચાલી રહ્યું છે. આ સેલ 23 ડિસેમ્બર સુધી લાઈવ છે. જે દરમિયાન તમે HP, ASUS અને Lenovo જેવી કંપનીના લેપટોપ 50 ટકા ઓછી કિંમતે ખરીદી શક્શો. આ ઉપરાંત એમેઝોન ઈન્ડિયા પર 22 અને 23 ડિસેમ્બરના રોજ IDFC ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર અને હપતાથી ખરીદી કરવા પર 7.5 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ તેમજ ફેડરલ માસ્ટરકાર્ડના ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. પ્રાઈમ મેમ્બર્સને લેપટોપની ખરીદી પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

Amazon Grand Gaming Days Saleમાં સસ્તામાં ખરીદો આ લેપટોપ્સ

ASUS TUF ગેમિંગ F15 લેપટોપ

આ ગેમિંગ લેપટોપ 15.6 ઈંચની 144 Hzની ડિસ્પ્લે ધરાવે છે, જે 250 નીટ્સની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. આ લેપટોપ intel core i7-11800H પ્રોસેસ પર બેઝ્ડ છે, જે NVIDIA GefORCE rtx 3050 Ti ગ્રાફિક્સ, 16 જીબી DDR4 રેમ અને 1 GB PCle 3.0 NVM3 M.2 SSD સ્ટોરેજ સ્પેસ ધરાવે છે. આ લેપટોપ વિન્ડોઝ 11 ઓએસ પર ચાલે છે. એમેઝોન પરથી તમે તેને 97,990 રૂપિયામાં ખરીદી શકો છો.

HP Victus ગેમિંગ લેપટોપ

આ લેપટોપ 15.6 ઈંચની FHD ડિસ્પ્લેની સાથે 250 નીટ્સની પીક બ્રાઈટનેસ અ 144 હર્ટ્ઝનો સ્ક્રીન રિફ્રેશ રેટ ધરાવે છે. આ લેપટોપમાં 12th જનરેશન બેઝ્ડ ઈન્ટેલ કોર i5-1245H પ્રોસેસર છે, જે NVIDIA RTX 3050 GPU, 16 GB DDR4 રેમ અને 512 જીબી એસએસડી સ્ટોરેજ ધરાવે છે. આ લેપટોપમાં બૅકલાઈટ કી બોર્ડ છે, સાથે જ આ લેપટોપ વિન્ડોઝ 11 પર કામ કરે છે. એમેઝોન પરથી તમે આ લેપટોપ 88,646 રૂપિયામાં ખરીદી શક્શો.

Lenovo Legion 5 Pro AMD Ryzen 7 લેપટોપ

આ લેપટોપ 16 ઈંચની WQXGA-IPS ડિસ્પ્લે ધરાવે છે, જે 165 હર્ટ્ઝના સ્ક્રીન રિફ્રેશ રેટ અ 500 નીટ્સ પીક બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. આ લેપટોપ AND Ryzen 7 5800H પ્રોસેસર પર બેઝ્ડ છે, જે NVIDIA RTX 3060 GPU, 16 GB Ram અને 512 જીબી SSD સ્ટોરેજ ધરાવે છે. આ લેપટોપ વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. એમેઝોન પરથી આ લેપટોપ તમે 1,95,890 રૂપિયામાં ખરીદી શકો છો.

Best Mobiles in India

English summary
Amazon Grand Gaming Days sale giving huge discounts on Asus HP Lenovo laptops

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X