Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સ્માર્ટ ટીવી પર મળી રહ્યું છે 65 ટકા ડિસ્કાઉન્ટ, ઓફર ફક્ત આવતીકાલ સુધી
જો તમે પણ નવું સ્માર્ટ ટીવી લેવાનું વિચારી રહ્યા છો, તો એમેઝોન પર એક જબરજસ્ત સેલ ચાલી રહ્યું છે. આ સેલ દરમિયાન તમે સ્માર્ટ ટીવી પર 65 ટકા જેટલું જબરજસ્ત ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ સેલ દરમિયાન તમે LG, Samsung, Sony, TCL, Acer, Redmi, MI જેવી બ્રાન્ડ્ઝના સ્માર્ટ ટીવી એકદમ સસ્તામાં ખરીદી શકો છો. આ ટીવી પર જુદુ જુદું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો ચાલો, ફટાફટ જાણી લઈએ કે કયું સ્માર્ટ ટીવી તમે કેટલા ડિસ્કાઉન્ટ અને ઓફર સાથે ખરીદી શકો છો.
એમેઝોન પર હાલ Amazon Grand Festive સેલ લાઈવ થઈ ચૂક્યુ છે. આ ઘણી જાણીતી બ્રાન્ડઝના સ્માર્ટ ટીવી પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોનના કહેવા પ્રમાણે આ સેલ દરમિયાન યુઝર્સ 65 ટકા સુધઈના ડિસ્કાઉન્ટનો ફાયદો મેળવી શખે છે.

એટલું જ નહીં પણ બેન્ક ઓફર્સ અંતર્ગત 5000 રૂપિયાનું અન્ય ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ગ્રાહકોએ HDFC અને SBIના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવી પડશે. એમેઝોનનું આ સેલ 9 એપ્રિલ સુધી જ ચાલવાનું છે. આ સેલ દરમિયાન અલગ અલગ ડિસ્પ્લે સાઈઝના સ્માર્ટ ટીવી પર ઓફર મળી રહી છે.
એમેઝોનના આ સેલ દરમિયાન 32 ઈંચથી લઈને 65 ઈંચની સાઈઝના ટીવી મળી રહ્યા છે. જેને તમે 65 ટકા સુધીના પ્રાઈમ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ ઉપરાંત જો તમે એમેઝોન સપોર્ટેડ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરશો, તો કટેલાક સિલેક્ટેડ ડિવાઈસ પ ર18 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈ દ્વારા પણ ખરીદી કીર શક્શો. સાથે જ ગ્રાહકો એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો મેળવી શકે છે.
એમેઝોનના આ સેલ દરમિયાન ગ્રાહકો એક્સચેન્જ ઓફર અંતરગ્ત 6000 રૂપિયા સુધીની એક્સચેન્જ વેલ્યુ મેળવી શકે છે. સાથે જ ચાર વર્ષની એક્સટેન્ડેડ ગેરેન્ટીનો પણ લાભ લઈ શકે છે. જો તમે HDFC અથવા SBI બેન્કના આ કાર્ડ દ્વારા ટીવી ખરીદો છો, તો તમને 5000 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આ સેલમાં LED ટીવીની સાથે સાથે QLED અને OLED ટીવી પણ સસ્તી કિંમતે મળી રહ્યા છે. કંપનીના કહેવા પ્રમાણે કેટલાક ટીવી પર નો કોસ્ટ ઈએમઆઈ તો સાવ 750 રૂપિયાથી શરૂ થાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
