Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon freedom sale આઠમી ઓગસ્ટથી શરૂ થશે મોબાઈલ અને બીજી બધી પ્રોડક્ટ પર ઓફર્સ
એમેઝોન દ્વારા તેમના આવનારા ફ્રિડમ સેલ ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે તે આઠમી ઓગસ્ટથી 11મી ઓગસ્ટ સુધી ચાલશે. અને તેઓએ આ તેલ માટે એસબીઆઇ બેન્ક સાથે ભાગીદારી કરી છે જેથી તેઓ એસબીઆઇ ના ક્રેડિટ કાર્ડ યૂઝર્સને 10% instant discount આપી શકે. અને એમેઝોન prime મેમ્બર્સ માટે આ સેલ એક દિવસ પહેલા એટલે કે સાતમી ઓગસ્ટથી શરૂ થઈ જશે.

અને માત્ર તેટલું જ નહીં પરંતુ બધી જ પ્રોડક્ટ પર ડેબિટકાર્ડ બજાજ ફિનસર્વ ઈએમઆઈ વગેરે જેવા વિકલ્પો આપવામાં આવશે. અને માત્ર એટલું જ નહીં પરંતુ મોબાઇલ ફોન અને એક્સેસરીઝ પર પણ ૪૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી શકે છે જેની અંદર સેમસંગ ગેલેક્સી oppo a37 અને oneplus 7 pro વગેરે જેવા સ્માર્ટફોન ની અંદર ડિસ્કાઉન્ટ મળી શકે છે.
Oneplus 7 pro પર વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને સાથે સાથે એક્સચેન્જ ઓફર અને લોકો cmy જેવા વિકલ્પો પણ આપવામાં આવશે. આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત અત્યારે રૂ 2999 છે અને તેના ફિચર્સ ની અંદર ત્રિપલ કેમેરા 16 મેગાપિક્સલ પોપ સેલ્ફી કેમેરા અને snapdragon 855 પ્રોસેસર વગેરે જેવા સ્પેસિફિકેશન નો સમાવેશ થાય છે.
અને માત્ર તેટલું જ નહીં પરંતુ oneplus 7 oppo vivo v5 samsung galaxy note 9 oppo f11pro વગેરે જેવા સ્માર્ટફોન પર પણ વધારાનું ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર આપવામાં આવશે. અને સાથે સાથે samsung galaxy s10 galaxy m40 m30 એમ 20 redmi y3 oppo f7 અને oppo k3 સ્માર્ટફોન ની અંદર પણ કિંમતમાં ઘટાડો કરવામાં આવશે પરંતુ તે કેટલો હશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
અને કંપનીની વેબસાઈટ ના ફ્રિડમ સેલ પેજ પર હુઈ y9 2019 ને કમિશન તરીકે લિસ્ટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન પ્રથમ ઓગસ્ટ ના રોજ લોન્ચ થશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ સેલ દરમ્યાન તે ખરીદી માટે ખૂબ જ સારી ઓફર સની સાથે ઉપલબ્ધ કરવામાં આવશે. અને માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ પાવર બેન્ક કેબલ ચાર્જર બ્લ્યુટૂથ હેડસેટ કવર વગેરે જેવી વસ્તુઓ પર પણ એમેઝોન ઇન્ડિયા ની અંદર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
શું ઇલેક્ટ્રોનિક ડિપાર્ટમેન્ટની વાત કરવામાં આવે તો આ શહેરની અંદર સ્માર્ટ વોચીસ કેમેરા એક્સેસરીઝ વગેરે જેવી વસ્તુઓ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને હેડફોન અને સ્પીકર્સ જેવી વસ્તુઓ પર 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જ્યારે લેપટોપ પર રૂપ હજાર સુધી ઘટાડી દેવામાં આવશે. અને ગ્રાહકોને રૂપિયા પાંચ હજાર સુધી રેફ્રિજરેટર પર અને રૂપિયા 11000 સુધી વોશિંગ મશીન પર બંધ કરી દેવામાં આવશે અને એરકન્ડીશન અને ટેલિવિઝન સેટ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને એમેઝોનની જેટલી પણ પ્રોડક્ટ છે જેવી કે એકો ડિવાઈસીસ fire tv stick વગેરે પર રૂપિયા 5,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી શકે છે.
અને બીજી બધી કેટેગરી જેવી કે હું અને કિચન કપડા વગેરે જેવી વસ્તુઓ પર પણ ડિસ્કાઉન્ટ અને ઓફર આપવામાં આવશે અને આ બધી જ વસ્તુ માટે એમેઝોન ઈન્ડિયા દ્વારા એક અલગથી પેજ બનાવવામાં આવ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications