Just In
Prime મેમ્બર્સ માટે એમેઝોન ફ્રિડમ સેલ આજથી શરૂ થઈ ગયો એપલ સેમસન વગેરે જેવી બ્રાન્ડના સ્માર્ટફોન પર ડીલ
Amazon freedom sale આઠમી ઓગસ્ટે 12 વાગ્યાથી 11 મી ઓગસ્ટ સુધી ચાલશે અને આ તેલની અંદર ઘણી બધી પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવામાં આવશે જેની અંદર સ્માર્ટફોન્સ mobile accessories સ્પીકર્સ પાવર બેંક અને વગેરે જેવી ઇલેક્ટ્રોનિક આઈટમ નો સમાવેશ થાય છે. અને આ સેલ દરમ્યાન ગ્રાહકોને એસબીઆઇ બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેની અંદર ટ્રાન્ઝેક્શન નો પણ સમાવેશ થાય છે.

અને માત્ર તેટલું જ નહીં પરંતુ amazon pay icici bank ક્રેડિટ કાર્ડ બજાજ ફિનસર્વ ઈએમઆઈ કાર્ડ અને બીજા અમુક સિલેક્ટ કરેલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર નો પોસ્ટ નો પણ લાભ મળશે. આ સેલ આઠમી ઓગસ્ટથી શરૂ થશે પરંતુ એમેઝોન prime મેમ્બર્સને આ સેલનું એક્સેસ એક દિવસ પહેલાથી મળી જશે. તો આવનારા સેલ ની અંદર કઈ ડીલ હશે તેના વિશે થોડી માહિતી આ આર્ટીકલ ની અંદર જણાવવામાં આવી છે.
આ પ્રકારના સેલ ની અંદર સ્માર્ટફોન એક એવી પ્રોડક્ટ છે કે જે ગરમાગરમ કેકની જેમ વહેંચાતી હોય છે. અને આ સેલ દરમ્યાન એમેઝોન દ્વારા રૂપિયા છ હજાર સુધીની એક્સચેન્જ ઓફર અને લોકોથી એમાય જેવી ઓફર્સ વિશે જાહેરાત કરી છે.
Oneplus 7 series સ્માર્ટફોન ની અંદર એક્સચેન્જમાં રૂપિયા 3000 નું ડિસ્કાઉન્ટ મળી શકે છે અને હુવે ઈ wine prime તેનો પ્રથમ સેલ એમેઝોન પે કેશબેક અને એક્સચેન્જ ઓફર ની સાથે આ સેલ દરમ્યાન કરશે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ ઓનર અને vivo ના સ્માર્ટફોન પર રૂપ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને સેમસંગના સ્માર્ટફોન પર રૂપિયા 18 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને vivo ના મોબાઈલ પર રૂપિયા 9 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
અને redmi ના સ્માર્ટફોન ની અંદર પણ રૂપિયા 7500 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેની અંદર redmi 7 redmi y3 નો સમાવેશ થાય છે. હું વિ.ના સ્માર્ટફોન્સ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેની અંદર રૂપિયા 30 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી શકે છે.
અને આ સેલ દરમ્યાન મોબાઇલ એક્સેસરીઝ રૂપિયા ૧૯૭૩ થી શરૂ કરી અને વહેંચવામાં આવશે. અને મોબાઇલ એસેસરીઝ ની અંદર પાવર બેંક રૂપિયા 499 થી શરૂ થશે અને બ્લુટુથ અને વાયર ફોન પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470