Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Freedom Festival Saleમાં સ્માર્ટ ટીવી મળે છે સસ્તા, જુઓ લિસ્ટ
Amazon Freedom Festival Sale 2023નું સેલ પ્રાઈમ મેમ્બર્સ માટે ગઈકાલથી લાઈવ થઈ ચૂક્યુ છે. જ્યારે બાકીના મેમ્બર્સ આજથી આ સેલનો લાભ લઈ શક્શે. આ ધમાકેદાર સેલમાં Acer, LG અને Hisence જેવી બ્રાન્ડના સ્માર્ટ ટીવી પર આકર્ષક ઓફર્સ મળી રહી છે. આ સાથે જ સ્માર્ટ ટીવી પર સસ્તા EMI અને એક્સચેન્જ જેવી ડીલ્સ મળી રહી છે. જો તમે મોટી સ્ક્રીનવાળું ટીવી ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો તમે 55 ઈંચના સ્માર્ટ ટીવી ખૂબ જ સસ્તા મળી રહ્યા છે. ચાલો જાણીએ કે એમેઝોન સેલમાં ઉપલબ્ધ ટીવીની કિંમત અને તેની પર મળતી ઓફર્સ જાણી લઈએ.

Acer V series 4K Ultra HD Smart TV
Amazon Freedom Festival Saleમાં આ સ્માર્ટ ટીવી 39,999 રૂપિયાની કિંમતે મળી રહ્યું છે. SBI બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 3,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ, સ્માર્ટ ટીવી પર 3,500 રૂપિયાની એક્સચેન્જ ઓફર અને સસ્તા EMIની ઓફર મળી રહ્યા છે. ફીચરની વાત કરીએ તો એસરનું આ સ્માર્ટ ટીવી 55 ઈંચની QLED ડિસ્પ્લે મળે છે. આ રિફ્રેશ રેટ 60 Hz છે. આ ટીવી Intelligent Frame Stabilization એન્જિન અને Dolby Visionનો સપોર્ટ મળે છે. આ ટીવીમાં કનેક્ટિવિટી માટે ડ્યુઅલ બેન્ડ વાઈ ફાઈ, બ્લૂટૂથ અને HDMI પોર્ટ જેવા ફીચર મળે છે. આ ઉપરાંત ટીવીમાં ઈન બિલ્ટ ક્રોમકાસ્ટ અને ગૂગલ આસિસ્ટન્ટ આપવામાં આવે છે.
LG 4K Ultra HD Smart LED TV
Amazon Freedom Festival Saleમાં આ સ્માર્ટ ટીવી 41,490 રૂપિયાની કિંમતે મળી રહ્યું છે. આ ટીવી પર 1000 રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન અવેલેબલ છે. સાથે જ SBI બેન્ક તરફથી 2,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે EMIથી ખરીદી કરશો તો બીજા 3,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. એટલું જ નહીં ટીવી પર 1,992 રૂપિયાના EMI અને 3,500 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળે છે. આ ટીવીમાં 55 ઈંચની ડિસ્પ્લે અને ઓટીટી એપ્સનું એક્સેસ મળે છે. સાથે જ ગૂગલ આસિસ્ટન્ટ અને એલેક્સા સપોર્ટ પણ મળે છે.
Hisense Tornado Smart TV
Amazon Freedom Festival Saleમાં આ ટીવી 49,999 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. SBI બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 2,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો અહીં પણ EMI દ્વારા ફોન ખરીદવા પર 3,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અવેલેબલ છે. જ્યારે અન્ય કોઈ બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયા સુધીની છૂટ મળે છે. આ સ્માર્ટ ટીવીની સાઈઝ 55 ઈંચની છે. જેમાં 3840*2160 પિક્સલનું રિઝોલ્યુશન અને HSR 240 Hzનો રિફ્રેશ રેટ મળે છે. શાનદાર સાઉન્ડ માટે આ ટીવીમાં સબ વૂફરની સાથે પાવરફૂલ સ્પીકર્સ છે, જે ડોલ્બી એટમોસથી સજ્જ છે. આ ટીવીમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.1, વાઈ ફી અને USB પોર્ટ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications