એમેઝોન ફ્લિપકાર્ટ કઈ રીતે પોતાના બિઝનેસને ફરી વખત ચાલુ કરવા જઈ રહ્યા છે

By Gizbot Bureau
|

એક રિપોર્ટના જણાવ્યા અનુસાર જો બધી જ વસ્તુ પ્લાન કર્યા અનુસાર થશે તો આવતા મહિનાની અંદર ઓનલાઇન સેલ સીઝન ફરી એક વખત પાછી આવી શકે છે. ભારતની સૌથી મોટી બે ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ડ અને એમેઝોન દ્વારા બે મહિના માટે એ ખૂબ જ મોટા સેલ નું આયોજન કરવામાં આવી રહ્યું છે તો આ મોટા સેલ વિશે વધુ આગળ વાંચો.

એમેઝોન ફ્લિપકાર્ટ કઈ રીતે પોતાના બિઝનેસને ફરી વખત ચાલુ કરવા જઈ રહ્યા છ

ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા બધી જ બ્રાન્ડને સ્ટોક કરવા માટે જણાવવામાં આવ્યું છે.

તે લોકોએ એવું માની રહ્યા છે કે જ્યારે બધા જ રિસ્ટ્રિક્શન ને હટાવી દેવામાં આવશે ત્યાર પછી નોન એસેન્સિયલ કોમોડિટીઝની માંગમાં ખૂબ જ વધારો જોવા મળશે.

લોકડાઉન ના બીજા તબક્કાની અંદર ઓડીશા રાજ્યમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ ને પોતાના ઓપરેશન સંપૂર્ણ રીતે ચાલુ કરવાની અનુમતિ આપી દેવામાં આવી છે જેની અંદર તેઓ કોઈપણ પ્રકારના પ્રોડક્ટ્સની ડિલીવરી આપી શકશે અને તેના વિશે બીજા પણ ઘણા બધા રાજ્યો દ્વારા વિચારવામાં આવી રહ્યું છે.

એક રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા સરકાર અને બીજી બધી બ્રાન્ડને જણાવવામાં આવ્યું છે કે ગ્રાહકો દ્વારા અત્યારે ઘણી બધી પ્રોડક્ટ માટે સર્ચ કરવામાં આવી રહ્યું છે જેની અંદર સ્માર્ટફોન લેપટોપ ટેબલેટ એસી રેફ્રિજરેટર પ્રિન્ટર વોશિંગ મશીન વગેરે જેવી ઘણી પ્રોડક્ટ નો સમાવેશ થાય છે.

તેની અંદર ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં નહીં આવે કેમકે મોટાભાગની વસ્તુઓ અને જરૂરિયાતને કારણે ખરીદવામાં આવી રહી હશે જેથી આ તેલની અંદર ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં.

ઘણી બધી બ્રાન્ચ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેમની supply chain એ ખુબ જ મોટી અસર પડી રહી છે. અને તેમના કારણે તેમના ઇન્વેન્ટરી પર ખૂબ જ મોટું પ્રેશર આવી આવી રહ્યું છે કેમકે ઈમ્પોર્ટ ની અંદર પણ રોક લગાવી દેવામાં આવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon, Flipkart Sale May Begin Soon; Consumers May Benefit

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X