એમેઝોન ઇન્ડિયા ઇચ્છે છે કે તમે તમારા ફ્રી સમયમાં પેકેજો પહોંચાડો

|

એમેઝોન ઈન્ડિયા પોતાના delivery નેટવર્ક વધુ મજબૂત બનાવવા માંગે છે. અને તેના માટે થઇ અને એમેઝોન ઈન્ડિયા દ્વારા એક નવી પહેલ ની શરૂ કરવામાં આવી છે જેનું નામ છે એમેઝોન ફ્લેક્સ આ એવા લોકો માટે છે કે જે પોતાના ફ્રી સમયની અંદર થોડી પાર્ટ ટાઈમ જોબ કરી અને થોડા વધુ પૈસા કમાવા માંગે છે. અને આ પ્રોજેક્ટ નીંદર તેઓ મુખ્યત્વે હાઉસવાઈફ સિક્યુરિટી ગાર્ડ કોલેજ સ્ટુડન્ટ વગેરે જે જેવા લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે કે જે પોતાના ફ્રી સમયની અંદર પોતાના આજુબાજુના વિસ્તારની અંદર મિશનના પેકેજ પહોંચાડે અને તેના માટે તેઓ તેમને દર કલાકે ૧૨૦ થી ૧૪૦ રૂપિયા આપશે.

એમેઝોન ઇન્ડિયા ઇચ્છે છે કે તમે તમારા ફ્રી સમયમાં પેકેજો પહોંચાડો

એમેઝોન ફ્લેક્સ અને પહેલાથી જ આપણા દેશની અંદર ટેસ્ટ કરી લેવામાં આવ્યું છે અને હવે આ સેવા મુંબઈ દિલ્હી અને બેંગ્લોર જેવા શહેરોની અંદર ઉપલબ્ધ પણ કરી દેવામાં આવેલ છે. અને આ પદ્ધતિ બીજા છ માર્કેટની અંદર પહેલાથી જ ઉપલબ્ધ છે જેની અંદર જાપાન જર્મની નોર્થ અમેરિકા યુ.કે વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામ ની અંદર ગ્રાહકો તેમનો પોતાનો સમય નક્કી કરી શકે છે કે કયા સમયની અંદર તેઓ ડિલિવરી લેવા માંગે છે. અને તે લોકોને દર બુધવારે ઓનલાઈન બેંક ટ્રાન્સફર ની મદદ થી પૈસા ચૂકવવામાં આવશે. અને તેની સાથે સાથે તેમને રૂપિયા 5 લાખ સુધીની ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવશે.

અને પાર્ટ ટાઇમ ડિલિવરી ટ્યુબ બનવા માટે તે વ્યક્તિ પાસે એક એન્ડ્રોઇડ ફોન હોવો જોઈએ છે એની અંદર એમેઝોન એપ હોવી જોઈએ. અને તે લોકો પોતાના એરિયા અને પોતાના સમયને તેની અંદર નક્કી કરી શકે છે. અને ત્યારબાદ તેમને એપ ની અંદર જ વીડિયોની મદદથી સમજાવવામાં આવશે કે કઈ રીતે આખી સિસ્ટમ કામ કરે છે. અને જ્યારે તેઓ એમેઝોન ની ઓફીસ પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશે ત્યારે તેમને ક્લાસરૂમ ટ્રેનીંગ પણ આપવામાં આવશે.

અખિલ સક્સેનાના વાઇસ પ્રેસિડન્ટ સમજાવે છે કે, "હજારો લોકો માટે તેમની કમાણી સંભવિત કરવા માટે તકો ઊભી કરવા માટે ગૌરવ છે, તેઓ પોતાના બોસ બનવા માટે લવચીક કાર્ય વિકલ્પ, પોતાનો સમયપત્રક બનાવશે અને પેકેજો પહોંચાડવા માટે એમેઝોન તકનીકનો લાભ લેશે." એશિયા કસ્ટમર ફલ્ફિલમેન્ટ, એમેઝોન. "અમે સમગ્ર દેશમાં અમારી હાલની ડિલીવરી ક્ષમતાઓને માપવાનું ચાલુ રાખીએ છીએ, ત્યારે એમેઝોન ફ્લેક્સ એમેઝોનને વધુ ગ્રાહકોને સેવા આપવા અને ડિલિવરી વધારવા માટે અમારી ક્ષમતા વધારવાનું ચાલુ રાખશે."

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Flex Delivery Program Lets You Earn Money In Your Free Time

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X