Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એમેઝોન ફોન ફેસ્ટ 10,000 એમએએચ અથવા તેનાથી વધુ કેપેસિટી વાળી પાવર બેંક માત્ર રૂપિયા 499 માં ઉપલબ્ધ
ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઈન્ડિયા દ્વારા 10મી જૂન થી 13 મી જૂન સુધી એમેઝોન ફેસ્ટ ચાલુ કરવામાં આવેલ છે. અને આખી એની અંદર ગ્રાહકો oneplus 6 iphone x iphone x r samsung galaxy note વગેરે જેવા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને આ ચાર દિવસ ચાલવા જઈ રહેલા શહેરની અંદર એમેઝોન દ્વારા મોબાઇલ એક્સેસરીઝ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અને તેની અંદર પાવર બેંક સ્ક્રીન પ્રોટેક્ટર ચાર્જર વગેરે જેવી સ્માર્ટફોન એક્સેસરીઝ નો સમાવેશ કરવામાં આવેલ છે.

અને આ સેલ દરમ્યાન ગ્રાહકો 10,000 અથવા તેનાથી વધુ કેપેસિટી વાળી પાવર બેંક ને માત્ર રૂપિયા 499 થી શરૂ થતી કિંમત પર ખરીદી શકે છે. અને તે પ્રકારના સાત ડિવાઇસ વિશે આ આર્ટીકલ અંદર જણાવવામાં આવેલ છે તેના વિશે નીચે જાણો.
એમ આઈ 10,000 એમએએચ પાવર બેંક
એમેઝોન પર આ સેલ દરમ્યાન ગ્રાહકોને એમ આઈ ની 10,000 એમએએચ ની બે આઈ પાવર બેંક માત્ર રૂપિયા 899 ની અંદર મળી શકે છે કે જે ની મૂળ કિંમત રૂપિયા 1199 છે. અને આ પાવર બેન્ક ની અંદર ત્રણ કલર ઓપ્શન આપવામાં આવે છે જેની અંદર બ્લેક રેડ અને સફેદ નો સમાવેશ કરવામાં આવે છે.
ઇન્ટેક્સ IT-PB11K 11000mAH પાવર બેંક
ઇન્ટેક્સ ની આ પાવર બેંક 11000 એમએએચ ની કેપેસીટી સાથે આવે છે અને આ સેલ દરમ્યાન ગ્રાહકો તેને રૂપિયા 599 ની કિંમત પર ખરીદી શકે છે. આ પાવર બેન્ક ની મૂળ કિંમત પર અસર ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
સિસ્કા પાવર પોર્ટ 10,000 એમએએચ પાવર બેંક
સિસ્ટર ની આ 10,000 એમએએચ ની પાવર બેંક દરમિયાન રૂપિયા 699 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે આ પાવર બેંક ની મૂળ કિંમત 1599 છે.
લેનોવો 13000 એમએએચ પાવર બેંક
Lenovo ની આ પાવર બેન્ક ની અંદર 13000 એને એ જ ની બેટરી કેપેસિટી આપવામાં આવે છે. અને આ સેલ દરમ્યાન ગ્રાહકો તેને રૂપિયા 799 ની કિંમત પર ખરીદી શકે છે અને આ પાવર બેન્ક ની મૂળ કિંમત રૂપિયા. ૩૪૯૯ છે.
એમબ્રાનએ.પી.પી 11 10,000 એમએએચ પાવર બેંક
એમ્બ્રેન પીપ -11 પાવર બેન્ક તેની મૂળ કિંમત રૂ. 2,499 પર 72% બંધ છે. તે 699 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.
Micromax 10400 એમએએચ પાવર બેંક
માઈક્રોમેક્સની આ પવન કે જેની 10400 એમએએચની બેટરી કેપેસિટી છે તે આ સેલ દરમ્યાન ગ્રાહકો રૂપિયા 599 ની કિંમત પર ખરીદી શકે છે.આ પાવર બેંક ની મૂળ કિંમત રૂપિયા 2099 છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications