એમેઝોન પરફેક્ટ ચાલી રહ્યો છે જેની અંદર oneplus 7 vs redmi y3 અને nokia 6.1 plus જેવા સ્માર્ટફોન પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

એમેઝોન દ્વારા તેમના પ્લેટફોર્મ પર મોબાઇલ અને તેની એક્સેસરીઝ પર સેલ ઓફર કરવામાં આવી રહ્યો છે જેનું નામ છે ફોન બેસ્ટ રાખવામાં આવ્યું છે આ સેલ આજે શરૂ થશે જેની અંદર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ સ્માર્ટફોન બ્રાન્ડ જેવી કે samsung oneplus શાઓમી અને વગેરે જેવી સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ શેર ચાર દિવસ ચાલશે અને તે ૩૦મી ઓગસ્ટના રોજ પૂરો થશે.

એમેઝોન પરફેક્ટ ચાલી રહ્યો છે

અને ગ્રાહકોને એચડીએફસી બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેકશન કરવા પર વધારાના રૂપિયા 500 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને જો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા એમાય પરચેઝ કરવામાં આવે છે તો તેની અંદર વધારાના રૂપિયા 250 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને જુના ફોન માટે એક્સચેન્જ ઓફર ટોટલ ડેમેજ પ્રોટેકશન અને norquest જેવી ઓફર્સ પણ કંપની દ્વારા આપવામાં આવી રહી છે.

આશ્રમની અંદર આઇફોન એક્સ આર ૧૯૯૯ ની કિંમત પર વહેચવામાં આવી રહ્યો છે. અને oppo રેનો 32999 ની શરૂઆતની કિંમત સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જ્યારે honor view 20 રૂપિયા ૧૯૯૯ ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે તેની મૂળ કિંમત રૂપિયા 42999 છે.

અને જો મીડ-રેન્જ સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો નોકિયા 6.1 plus 10999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની અંદર 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે નીંદર પાછળની તરફ 16 મેગાપિક્સલ plus 5 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે poco f1 એ રૂપિયા 11999 ની શરૂઆતની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ રૂપિયા 2000 નું વધારાનું ડિસ્કાઉન્ટ એક્સચેન્જ ઓફર ની અંદર આપવામાં આવી શકે છે.

સૌથી ઓછી કિંમત પર ઉપલબ્ધ સ્માર્ટફોન

આ શહેરની અંદર redmi y3 redmi 7 honor 9n lg w30 અને honor 10 lite વગેરે જેવા અમુક ડિવાઈસીસ તેની ખૂબ જ ઓછી કિંમત પર વહેંચવામાં આવી રહ્યા છે આ શહેરની અંદર તમે redmi y3 મેરુ 8999 ની કિંમત પર ખરીદી શકો છો અને તેવી જ રીતે રેડમી7 ને તમે રૂપિયા 7499 ની કિંમત પર ખરીદી શકો છો જેની અંદર 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવશે.

જ્યારે બીજી તરફ ઓનર નાઈન 13 મેગાપિક્સલ plus 2 મેગાપિક્સલ ના ડ્યુઅલ કેમેરા સાથે રૂપિયા 8499 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 15999 છે. અને તમે ઓનર ટેન લાઇટ મેરુ 8999 ની કિંમત પર ખરીદી શકો છો કે જેની અંદર બાર એન એમ kirin 710 ચિપસેટ આપવામાં આવે છે.

થોડા સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવેલી w30 એ આઈ ત્રિપલ કેમેરા ની સાથે રૂપિયા 8999 ની અંદર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જ્યારે lcw 10 એ રૂપિયા 7999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ની અંદર 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે અને તેની મૂળ કિંમત રૂપિયા 9999 છે.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Fab Phones Fest: Offers On OnePlus 7, Redmi Y3, Nokia 6.1 Plus And More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X