Just In
Don't Miss
એમેઝોન ફેબ ફોન ફેસ્ટ: સેમસંગ, એપલ, ઝિયામી વગેરે ના સ્માર્ટફોન 16,901 સુધી નું ડિસ્કાઉન્ટ મેળવો
યુએસ માં સ્થિત ઈ કોમર્સ જાયન્ટ વેબસાઈટ એમેઝોને પોતાની વેબસાઈટ પર ફેબ ફોન ફેસ્ટ ચાલુ રહ્યું છે જે 5 થી 7 માર્ચ સુધી ચાલશે, અને આ 3 દિવસ ચાલ નારા મોબાઈલ ફેસ્ટ ની અંદર મોબાઈલ અને મોબાઈલ એક્સેસરીઝ પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને એચડીએમએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હોલ્ડર ને ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન પર વધારા ના 5% નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને અમે આ આર્ટિકલ ની અંદર અમુક સ્માર્ટફોન ની સૂચિ બનાવી છે જેના પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
સેમસંગ ગેલેક્સી એસ9 : રૂ. 48,900 ની કિંમત પર ઉપલબ્ધ, રૂ. 13,600 ના ડિસ્કાઉન્ટ બાદ
સેમસંગ નો 2018 નો ફ્લેગશિપ સ્માર્ટફોન રૂ. 48,900 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ કરવા માં આવેલ છે, અને આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શન ની અંદર ઉપલબ્ધ કરવા માં આવેલ છે, કોરલ બ્લુ, લિઆંક પર્પલ, અને મીડનાઈટ બ્લેક
એપલ આઈફોન એક્સ(64જીબી): રૂ. 16,901 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 74,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે.
એપલ ના 10 મી વર્ષગાંઠ ના માંન માં લોન્ચ કરવા માં આવેલ આઈફોન એક્સ ને રૂ. 16,901 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવેલ છે, અને આઈફોન એક્સ નું 64જીબી વેરિયન્ટ કે જેની કિંમત રૂ. 91,900 છે તે રૂ. 74,999 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ કરવા માં આવ્યું છે. અને આ સ્માર્ટફોન ને બે કલર વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવેલ છે જે સિલ્વર અને સ્પેસ ગ્રે છે.
ઝિયામી એમઆઈ એ2: રૂ. 5500 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 11,999 ની કિંમત પર ઉપલબ્ધ
ઝિયામી ના એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન ના બીજા જનરેશન સ્માર્ટફોન એમઆઈ એ2 પર રૂ. 550 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવેલ છે તેથી તે અટાયરે રૂ. 11,999 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. આ સ્માર્ટફોન પાંચ કલર ઓપ્શન માં આવે છે જે બ્લેક, બ્લુ, રેડ, ગોલ્ડ અને રોઝ ગોલ્ડ છે.
ઓનર 8એક્સ: રૂ. 3500 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 14,499 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે.
રેડ, બ્લુ, મધરાત બ્લેક એન્ડ નેવી બ્લુમાં ઉપલબ્ધ, ઓનર 8X ને હેન્ડસેટ પર રૂ. 3,500 ની ડિસ્કાઉન્ટ મળી છે, જે અન્યથા 4GB + 64GB સ્ટોરેજ વિકલ્પ માટે રૂ. 17,999 નો ખર્ચ કરે છે.
સેમસંગ ગેલેક્સી નોટ 8: રૂ. 4000 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 39,990 ની કિંમત પર ઉપલબ્ધ
દક્ષિણ કોરિયાના ટેક્નોલોજી કંપની સેમસંગનો ફ્લેગશિપ ફેબલેટ 34,700 રૂપિયાના ડિસ્કાઉન્ટથી વેચાઈ રહ્યો છે, જે તેની વર્તમાન વેચાણ કિંમત રૂ. 39, 9 090 છે. સેમસંગ ગેલેક્સી નોટ 8 ના ત્રણ રંગ વિકલ્પો છે - મેપલ ગોલ્ડ, મધરાતે બ્લેક એન્ડ ઓર્કિડ ગ્રે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190