Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
એમેઝોન ફેબ ફોન ફેસ્ટ વનપ્લસ એપલ સેમસંગ વગેરે સ્માર્ટફોન પર 40% સુધી ડિસ્કાઉંટ
એમેઝોન ઈન્ડિયા પર એમેઝોન ફેબ ફોન ફેસ્ટ ને લાઈવ કરી દેવામાં આવ્યો છે તેની શરૂઆત 26મી નવેમ્બર થી કરવામાં આવી હતી અને તે ૨૯મી નવેમ્બર સુધી ચાલશે આ ચાર ચાર દિવસ ચાલશે. અને આ તેલની અંદર એમેઝોન દ્વારા સ્માર્ટફોન અને સ્માર્ટફોન એક્સેસરીઝ પર ૪૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અને આ સેલ દરમ્યાન એમેઝોન દ્વારા સ્માર્ટફોન પર સામાન્ય ડિસ્કાઉન્ટની સાથે-સાથે નો કોસ્ટ ઇએમઆઇ એક્સચેન્જ ઓફર મોબાઈલ પ્રોડક્શન પ્લાન પણ આપવામાં આવશે.

અને માત્ર એટલું જ નહીં પરંતુ ગ્રાહકો વધારાના દસ ટકા ડિસ્કાઉન્ટ એચડીએફસી બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ કરી શકશે.
હા સેલ દરમ્યાન એમેઝોન દ્વારા વનપલ્સ એપલ સેમસંગ વિવો શાઓમી નોકિયા વગેરે જેવી બ્રાન્ડના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ શહેરની અંદર મુખ્ય હાઈલાઈટ વનપ્લસ 7ટી છે કે જેની અંદર રૂપિયા 3000 નો ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેને કારણે તેની કિંમત રૂ 34999 થઈ ચૂકી છે. અને તેની સાથે સાથે એપ્પલ આઇફોન એક્સ આર ગ્રાહકો 42990 ની કિંમત પર ખરીદી શકશે.
અને માત્ર વનપ્લસ 7ટી જ નહીં પરંતુ આ શહેરની અંદર વનપ્લસ 7 પ્રો ગેલેક્સી નોટ 9 ગેલેક્સી એસ10 ગેલેક્સી નોટ 20 વિવો વી17 એમઆઈ એ3 ઓપ્પો એફ11 પ્રો ઓપ્પો એફ11 પ્રો ઓપ્પો એફ10 વગેરે જેવા ઘણા બધા આ સ્માર્ટફોન પર ઓફર અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
અને માત્ર એટલું જ નહીં પરંતુ આ સેલ દરમ્યાન ઘણા બરેડમી નોટ 8 રેડમી નોટ 8 પ્રો નો સમાવેશ કરવામાં આવે છે.
એમેઝોન ફેબ ફોન ફેસ્ટ, સ્માર્ટફોન એક્સેસરીઝ પર પણ ડિસ્કાઉન્ટ અને સોદાની ઓફર કરશે, અને ઉતરાણ પૃષ્ઠ અનુસાર, પાવર બેન્કો, હેડસેટ્સ, કેસ અને વધુ રૂ. 99 ની કિંમત થી શરૂ કરવા માં આવશે.
હેડસેટ્સ વિશે વાત કરતા, લેન્ડિંગ પૃષ્ઠમાં સ્પષ્ટ રીતે ઝિઓમી, રિયલમી, વનપ્લસ, વગેરે પરના 50% હેડસેટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને એમ્બ્રેન, જસત અને અન્ય બ્રાન્ડ્સમાંથી પાવર બેંકો પર 70% સુધીની છૂટ.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190