Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon પર મળી રહ્યા છે સસ્તા ફોન, 400 રૂપિયા કરતા પણ ઓછા ખર્ચે ખરીદો
જો તમે બજેટની અંદર પોતાના માટે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમારું બજેટ 10 હજાર કરતા પણ ઓછું છે, તો એમેઝોન પર હાલ ચાલી રહેલી ઓફર્સ તમારા માટે કામની છે. અમે તમને કેટલાક એવા ફોન વિશે જણાવીશુ જેની કિંમત 8000 રૂપિયા કરતા પણ ઓછી છે, અને તમે તેને 400 રૂપિયા કરતા પણ ઓછી કિંમતે ખીદી શકો છો. કારણ કે આ સ્માર્ટફોન પર સરળ હપ્તાની સુવિધા મળી રહી છે. ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 5000 mAhની બેટરી અને 50 મેગાપિક્સલના કેમેરા જેવા ફીચર્સ મળઈ રહ્યા છે.

TECNO POP 8
TECNO POP 8 સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત એમેઝોન પર 6,899 રૂપિયા છે. બેન્ક કાર્ડ દ્વારા ખરીદી કરવા પર આ ફોન પર 850 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ફોન તમને 334 રૂપિયાના સરળ હપતે પણ મળી શકે છે. ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.56 ઈંચની ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત ફોનમાં ઓક્ટાકોર ટી606 પ્રોસેસર છે. જ્યારે ફોટોગ્રાફી માટે 12 મેગાપિક્સલનો કેમેરા અને ડ્યુઅલ રિયર કેમેરા તેમજ 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 5000 mAhની બેટરી છે, જે 10 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Redmi 13C
Redmi 13C સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટને તમે એમેઝોન પરથી 7,699 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોન તમે 373 રૂપિયાના સરળ હપ્તે પણ ખીદી શકો છો. આ ફોનમાં 6.74 ઈંચની ડિસ્પ્લે છે, જેના પ્રોટેક્શન માટે મીડિયાટેક હેલિયો જી85 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે તેમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલર રિયર કેમેરા છે, જ્યારે ફોનમાં 5000 mAhની બેટરી મળે છે.
Lava O2
Lava O2 સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની એમેઝોન પર કિંમત 7,999 રૂપિયા છે. આ સાતે જ આ ફોન તમે 388 રૂપિયાના સરળ હપતે પણ ખરીદી શકો છો. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો લાવાના આ ફોનમાં 90 હર્ટ્ઝની ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ફોનમાં Unisoc T616 પ્રોસેસર મળે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 50 મેગાપિક્સલનો એઆઈ કેમેરા છે, જ્યારે ફોનમાં 18 Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications