Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Saleમાં iPhone 15 સિરીઝના ફોન ખરીદો સૌથી સસ્તામાં, જાણો ડિસ્કાઉન્ટ
એપલ ટૂંક સમયમાં જ માર્કેટમાં પોતાનો નવો આઈફોન iPhone 16 લોન્ચ કરવાની છે. આ નવી સિરીઝ લોન્ચ થતા પહેલા જૂની સિરીઝના આઈફોન પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોન પર ચાલી રહેલા સેલ દરમિયાન હાલ iPhone 15 સિરીઝ પર ડિસ્કાઉન્ટની ઓફર્સ છે. આ દરમિયાન તમે iPhone 15, iPhone 15 Pro व iPhone 15 Plus મોડેલ્સ સારા એવા ડિસ્કાઉન્ટ અને ઓફર્સમાં ખરીદી શકો છો. આ ઉપરાંક બેન્ક કાર્ડ ડિસ્કાઉન્ટ, ઈએમઆઈ અને એક્સચેન્જ ઓફર્સ પણ અવેલેબલ છે.

Apple iPhone 15
Apple iPhone 15 128 જીબી સ્ટોરેજ વેરિયંટને એમેઝોન પરથી માત્ર 71,900 રૂપિયામાં ખરીદી શકાય છે. SBIના બેન્ક કાર્ડ દ્વારા આ ફોન ખરીદવા પર તમને 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ જો તમે ફોન એક્સચેન્જ કરાવો છો તો 59,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત તમે 3486 રૂપિયાના ઈએમઆઈ દ્વારા પણ ફોન ખરીદી શખો છો. ફીચર્સની વાત કરીએ તો iPhone 15માં 6.1 ઈંચની ડિસ્પ્લે મળે છે, સાથે જ તેમાં એ16 બાયોનિક ચિપ પણ આપવામાં આવી છે, સાથે જ ફોટોગ્રાફી માટે 48 મેગાપિક્સલનો કેમેરા મળે છે.
Apple iPhone 15 Plus
Apple iPhone 15 Plusના 128 જીબી સ્ટોરેજ વેરિયંટને તમે એમેઝોન પરથી 81,900 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે SBI બેન્કના કાર્ડ દ્વારા આ ફોન ખરીદો છો, તો તમને 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ તમે 59,000 રૂપિયાની એક્સચેન્જ ઓફરનો પણ લાભ લઈ શકો છો. આ ઉપરાંત આ ફોન 3,975 રૂપિયાના શરૂઆતી હપતા દ્વારા પણ ખરીદી શખાય છે. ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.7 ઈંચની ડિસ્પ્લે છે, સાથે જ આ ફોન પણ એ16 બાયોનિક ચિપસેટથી સજ્જ છે. તો ફોટોગ્રાફી માટે તેમાં 58 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે.
Apple iPhone 15 Pro
Apple iPhone 15 Pro ફોનના 128 જીબી સ્ટોરેજ વેરિયંટને એમેઝોન પરથી 1,28,200 રૂપિયામાં ખરીદી શકાય છે. SBI બેન્કના કાર્ડ દ્વારા ખીદી કરવા પર તમને 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે. સાથે જ તમે 59,000 રૂપિયાના એક્સચેન્જ બોનસનો પણ ફાયદો મેળવી શકો છો. જો તમે આ ફોન હપતેથી ખરીદવા ઈચ્છો છો, તો પછી તમે 6,215 રૂપિયાના સરળ હપતે તેને ખરીદી શકો છો. ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.1 ઈંચની ડિસ્પ્લે મળે છે, આ ઉપરાંત તેમાં A17 Pro ચિપસેટ મળે છે. ફોટોગ્રાફી માટે તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications