એમેઝોન પે કવીઝ ની અંદર આ 5 સવાલ ના સાચા જવાબ આપી અને તમારા એમેઝોન પે બેલેન્સ ની અંદર રૂ. 20,000 સુધી

By Gizbot Bureau
|

એમેઝોન પર આજે એક કવીઝ ને લાઈવ કરવા માં આવી છે. આ ડેઇલી કવીઝ ને સવારે 8 વાગે શરૂ કરવા માં આવે છે અને તેને બપોરે 12 વાગ્યે બંધ કરી દેવા માં આવે છે. અને તેની અંદર જ આજ ની કવીઝ ના ભાગ રૂપે ગ્રાહકો તેમના એમેઝોન પે બેલેન્સ ની એન્ડ રૂ. 20,000 સુધી જીતી શકે છે.

એમેઝોન પે કવીઝ ની અંદર આ 5 સવાલ ના સાચા જવાબ આપી અને તમારા એમેઝોન

જેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે એમેઝોન દ્વારા આ કવીઝ યોજવા માં આવે છે જેની અંદર 5 પ્રશ્ન પૂછવા માં આવતા હોઈ છે. જેની અંદર કરન્ટ અફેર્સ અને જનરલ નોલેજ નો સમાવેશ કરવા માં આવે છે. અને આ કવીઝ ની અંદર ઇનામ જીતવા માટે ગ્રાહકો દ્વારા બધા જ પ્રશ્ન ના સાચા જવાબ આપવા જરૂરી છે એક ખોટા જવાબ ની સાથે તેમને આ કવીઝ માંથી કાઢી નાખવા માં આવે છે.

અને આ કવીઝ ની અંદર કોઈ એક વ્યક્તિ ને પસન્દ કરવા માં આવે છે કે જે લકી ડ્રો ની સિસ્ટમ થી તેમનું નામ નક્કી કરવા માં આવતું હોઈ છે. અને આ કવીઝ ના પરિણામ ને 30મી ફેબ્રુઆરી ના રોજ જાહર કરવા માં આવશે. તો આજ ની કવીઝ ની અંદર ક્યાં સવાલ પૂછવા માં આવ્યા હતા અને તેના જવાબ શું છે તેના વિશે નીચે જાણો જેથી તમને ઇનામ જીતવા માં મદદ મળી શકે.

પ્રશ્ન-1 : ગગનયાન મિશનની પહેલી પરીક્ષણ ફ્લાઇટમાં મુસાફરી કરશે, ઇસરોના હ્યુમનોઇડ રોબોનું શું નામ છે?

સાચો જવાબ: વ્યોમિત્રા

પ્રશ્ન-2 : એર ટેક્ષી ના માસ પ્રોડક્શન માટે ઉંબર દ્વારા તાજેતર માં કઈ કંપની સાથે પાર્ટનરશીપ કરવા માં આવી?

સાચો જવાબ: હ્યુન્ડાઈ

પ્રશ્ન-3 : આમાંથી ક્યાં સ્પોર્ટ્સ પર્સન ને વર્ષ 2020 ની અંદર પદ્મ ભૂષણ મળ્યું છે?

સાચો જવાબ: પીવી સિંધુ

પ્રશ્ન-4 : 83 મૂવીમાં ભારતીય ટીમના મેનેજર પીઆર માન સિંહની ભૂમિકામાં કયા પ્રખ્યાત પાત્ર અભિનેતાની ભૂમિકા ભજવી રહી છે?

સાચો જવાબ: પંકજ ત્રિપાઠી

પ્રશ્ન-5 : આઇરિશ કંડક્ટર ઇમર નૂન ઓર્કેસ યોજનાર પ્રથમ મહિલા બનવાની તૈયારીમાં છે

સાચો જવાબ: ઓસ્કાર

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Daily Quiz: Here's How To Win Rs. 20,000

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X