Just In
- 13 hrs ago
Instagram, Gmail પર જોવા મળતું આ ફીચર Whatsapp પર થશે લોન્ચ
- 18 hrs ago
Amazon Great Freedom Sale: આ 9 Apple પ્રોડક્ટ્સ મળશે રૂ.60,000ની અંદર
- 1 day ago
OnePlus 10T લોન્ચ થયા બાદ આ સ્માર્ટ ફોનના ભાવમાં થયો ધરખમ ઘટાડો
- 1 day ago
iPhone 14ના કલર્સ થયા લીક! ગ્રીન, પર્પલ અને બ્લેક સહિત મળશે આટલા વિકલ્પ
એમેઝોન ક્લિયરન્સ સેલ ની અંદર લેપટોપ પર 40% સુદી ડિસ્કાઉન્ટ મેળવો
શું તમે અત્યારે ઘરે થી કામ છો, તો તમે તમારા લેપટોપ ને જરૂર થી અપગ્રેડ કરવા માટે વિચારી હશો. અને આજ ના સમય ની અંદર જો તમે લેપટોપ ખરીદવા માટે બહાર જાવ છો તો તમને ઘણા બધા વિકલ્પો પણ મળી શકે.

અને આ જગ્યા પર તમને એમેઝોન ક્લિયરન્સ સેલ કામ માં આવી શકે છે કેમ કે તેની અંદર લેપટોપ પર ગ્રાહકો ને 40% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. અને આ સેલ ની અંદર ક્યાં ક્યાં લેપટોપ પર કેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે તેના વિષે જાણવા માટે આગળ વાંચો કેમ કે તે લેપટોપ ની એક સૂચિ અમે તૈયાર કરી છે જે નીચે જણાવેલ છે.

લીનોવા થિંકપેડ ઈ14 ઇન્ટેલ કોર આઈ3 10થ જનરેશન
આ લેપટોપ ની અંદર 14 ઇંચ ની ડિસ્પ્લે આપવા માં આવે છે. અને આ લેપટોપ ઇન્ટેલ કોર આઈ 3 પ્રોસેસર ની સાથે આપવા માં આવે છે. અને તેની સાથે 4જીબી રેમ અને 1ટીબી એચડીડી સ્ટોરેજ અને 3 સેલ લિઓન બેટરી આપવા માં આવે છે. અને તે વિન્ડોઝ 10 ની સાથે આવે છે.

એચપી પીવીલીઓન ગેમિંગ 10થ જેન ઇન્ટેલ કોર આઈ 5 પ્રોસેસર
આ લેપટોપ ની અંદર ઇન્ટેલ કોર આઈ5 10થ જનરેશન પ્રોસેસર આપવા માં આવે છે. અને તેની અંદર 16.1 ઇંચ ની ડસિપલે આપવા માં આવે છે. અને તેની સાથે 8જીબી રેમ અને એનવીડીઆ જિફૉર્સ જીટીએક્સ 1650 ગ્રાફિક્સ કાર્ડ આપવા માં આવે છે. અને તેની સાથે 3 સેલ બેટરી અને વિન્ડોઝ 10 આપવા માં આવે છે.

એસર નાઇટ્રો 5 ઇન્ટેલ આઈ7
આ લેપટોપ ની અંદર વડઝ 10 બેઝિક આપવા માં આવે છે, અને તેની અંદર 15.6 ઇંચ ની ડિસ્પ્લે આપવા માં આવેલ છે. અને તેની નાદર ઇન્ટેલ કોર આઈ7 પ્રોસેસર ની સાથે 8જીબી રેમ આપવા માં આવેલ છે, અને 4જીબી ઍન્વીડીયા જિફૉર્સ જીટીએક્સ 1050ટી આઈ ગગ્રાફિક્સ કાર્ડ આપવા માં આવેલ છે. અને તેની અંદર 4સેલ બેટરી આપવા માં આવે છે.

અવીતા લિબેર એનએસ13એ1આઈએન012પી
આ લેપટોપ ની અંદર ઇન્ટેક કોર આઈ5 7થ જનરેશન પ્રોસસર આપવા માં આવેલ છે, અને તેની સાથે 8જીબી રેમ અને 512જીબી એસએસડી આપવા માં આવે છે. અને તે વડઝ 10 ઓએસ પર ચાલે છે. અને તેની અંદર 13.3 ઇંચ ની ડિસ્પ્લે આપવા માં આવે છે.

ઇસુસ વિવોબુક 14
આ લેપટોપ ઇન્ટેલ કોર આઈ5 10થ જનરેશન ની સાથે આપવા માં આવે છે, અને તેની અંદર 14 ઇંચ ની એફએચડી ડિસ્પ્લે આપવા માં આવે છે, અને સાથે સાથે 8જીબી રેમ અને 512જીબી એસએસડી સ્ટોરેજ ની સાથે આવે છે, અને આ લેપટોપ ની અંદર ફિંગરપ્રિન્ટ રીડર પણ આપવા માં આવે છે. અને તેની અંદર બેકલિત કીબોર્ડ અને ઇન્ટીગ્રેટેડ ગ્રાફિક્સ પણ આપવા માં આવે છે.

એમએસઆઈ પ્રેસ્ટિજ 14
આ લેપટોપ ની અંદર ઇન્ટેલ કોર આઈ7 10થ જનરેશન પ્રોસેસર આપવા માં આવે છે. અને સાથે 14 ઇંચ ની ડિસ્પ્લે પણ આપવા માં આવે છે. અને સાથે સાથે 16જીબી રેમ અને 512જીબી એસએસડી સ્ટોરેજ પણ આપવા માં આવે છે. અને તે વિન્ડોઝ 10 ઓએસ પર ચાલે છે. અને ઍન્વીડા એમએક્સ330 ગ્રાફિક્સ પણ આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086