Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Saleની તારીખ જાહેર, કઈ પ્રોડક્ટ્સ પર કેટલું ડિસ્કાઉન્ટ?
સૌથી મોટા ઈ કોમર્સ પ્લેટફોર્મ Amazon દ્વારા Great Summer Sale 2024ની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે ફાઈનલી ઈ કોમર્સ જાયન્ટે આ સેલની તારીખો પણ કન્ફર્મ કરી દીધી છે. એમેઝોનના આ સેલ દરમિયાન ગ્રાહકોને સ્માર્ટફોન, લેપટોપ, ટીવી, હોમ અપ્લાયન્સિસ જેવી પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળવાનું છે. આ ઉપરાંત આ સેમાં Sample Mania, એમેઝોન કૂપન, કેશબેક રિવોર્ડ, એમેઝોન કોમ્બો અને Buy More, Save More જેવી ડીલ્સ પણ મળવાની છે. ચાલો જાણીએ કે આ સેલ આપણા માટે શું સું લઈને આવ્યું છે.
Amazon Great Summer Sale 2024 ની શરૂઆત 2 મેના રોજ થવાની છે. આ સેલ બપોરથી શરૂ થશે. જો કે એમેઝોન પ્રાઈમ મેમ્બર્સને આ સેલનો લાભ અડધી રાતથી જ મળવા લાગશે. આ સેલ માટે એમેઝોન દ્વારા ICICI Bank, BOBCARD અને OneCard સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે. એટલે જો યુઝર્સ આ બેન્ક્સના કાર્ડ દ્વારા ખીદી કરશે, તો અલગથઈ 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત સેલ દરમિયાન Welcome Reward પણ મળશે, જેમાં તમને પહેલી ખરીદી પર 20 ટકા સુધીનું કેશબેક મળશે.

Smartpones Offer
સ્માર્ટફોનની વાત કરીએ તો આ એમેઝોન સેલ દરમિયાન યુઝર્સને iPhone, Samsungm OnePlus Nord, Xiaomi, Realme Narzo, iQoo, Honor જેવી બ્રાન્ડ્ઝના ફોન પર મોટું ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ દરમિયાન 5G ફોન્સ સસ્તામાં ખરીદી શકાય છે. આ ઉપરાંત ફોનની ખરીદી પર ઈએમઆઈ અને એક્સચેન્જ ઓફર્સનો પણ લાભ મળશે. જો કે હજી સુધી કંપનીએ એ જાહેર નથી કર્યું કે સ્માર્ટફોન્સ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો કે આજ સાંજ સુધીમાં આ બધી જ ડીલ્સ અંગે પ્રોપર જાહેરાત થઈ જવાની છે. આ ઉપરાંત એમેઝોનના સેલ દરમિયાન ટીવી, ફ્રિજ જેવા હોમ અપ્લાયન્સિસ પર 65 ટકા જેટલું જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળવાનું છે.
એમેઝોન ડીલ્સ
Amazon Great Summer Sale દરમિયાન યુઝર્સને ઘણી બધી ડીલ્સનો લાભ મળશે. તેમાં સેમ્પલ મેનિયા પણ સામેલ છે. એટલે કે યુઝર્સ કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા માત્ર 1 રૂપિયો આપીને તેને ટ્રાય કરી શક્શે. સાથે જ યુઝર્સને એમેઝોન કૂપન્સનો પણ લાભ મળશે, જેમાં 40 લાખથઈ વધુ વસ્તુઓ 45 ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. કેશબેક રિવોર્ડની વાત કરીએ તો યુઝર્સ ખરીદી પર 5000 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શક્શે. એમેઝોન કોમ્બો અંતર્ગત કોમ્બો ડીલમાં 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
જો તમે નવો ફોન કે પછી નવું ટીવી, ફ્રિજ એસી ખરીદવા ઈચ્છો છો, તો આ સેલ શરૂ થવાની રાહ જુઓ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications