Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
શ્યોમી મી 5સી સ્માર્ટફોન કિંમત થયી લીક, જાણો આગળ
શ્યોમી એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં આવ્યું નથી, જયારે બીજી ઘણીં ટેક કંપનીઓ આ ઇવેન્ટમાં આવીને પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છે.
શ્યોમી એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં આવ્યું નથી, જયારે બીજી ઘણીં ટેક કંપનીઓ આ ઇવેન્ટમાં આવીને પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છે. પરંતુ લાગી રહ્યું છે કે શ્યોમી કોઈ બીજો જ નવો પ્લાન કરી રહી છે.

આ કંપની હાલમાં તેમના લેટેસ્ટ પાઈનકોન પ્રોસેસરને લઈને સમાચારોમાં છે. શ્યોમી ચિપસેટ તેમની પ્રેસ કોન્ફ્રન્સમાં લોન્ચ થઇ રહી છે. શ્યોમી લેટેસ્ટ મી 5સી સ્માર્ટફોનમાં આ ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
શ્યોમી મી 5સી સ્માર્ટફોન વિશે છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઇ રહી હતી. પહેલા એવી માહિતી પણ આવી હતી કે આ સ્માર્ટફોન પાઈનકોન એસઓસી સાથે આવશે. હવે આ વાત સાચી લાગી રહી છે. શ્યોમી મી 5સી સ્માર્ટફોન જીએફએક્સબેન્ચ વેબસાઈટ પર કોઈ અજાણી ચિપસેટ સાથે જોવા મળ્યો જે લગભગ પાઈનકોરને મળતી આવે છે.
એપલે iફોન અને iપેડ માટે નવું ios 10.3 બેટા અપડેટ રિલીઝ કર્યું
આ સ્માર્ટફોન લોન્ચ થવા માટે બિલકુલ તૈયાર છે. ગમે સમય તેની ઓફિશ્યિલ જાહેરાત થઇ શકે છે. વેબસાઈટ પર તેની કિંમત વિશે પણ માહિતી આવી છે. શ્યોમી મોલમાંથી લેવામાં આવેલા સ્ક્રીન શોટ અનુસાર આ સ્માર્ટફોનની કિંમત 1499 યેન (લગભગ 14,500 રૂપિયા) રાખવામાં આવી છે. શ્યોમી ઘ્વારા સ્માર્ટફોનની કોઈ પણ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી. એટલા માટે બહાર આવેલી કિંમત વિશે પણ કઈ ખાસ કહી શકાય નહીં.
હવે જો શ્યોમી મી 5સી સ્માર્ટફોન ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં 5.5 ઇંચ એફએચડી 1080 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં પાઈનકોર પ્રોસેસર, 3 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.
જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં 12 મેગાપિક્સલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ડિવાઈઝમાં એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
