Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિલાયન્સ જીઓ ના ટોપ અપ પ્લાન અને 4જી વાઉચર વિષે જાણો
રિલાયન્સ જીઓ ના ટોપ અપ પ્લાન રૂ. 10 થી શરૂ થાય છે અને એ 4જી ડેટા વાઉચર રૂ. 11 થી શરૂ થાય છે.

રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ કે જે વાયરલેસ ટેલિકોમ સર્વિસ આપે છે, તેઓ અમુક રિચાર્જ ટોપ અપ પ્લાન અને 4જી ડેટા વાઉચર પણ આપે છે, રિલાયન્સ જીઓ ના ટોપ અપ પ્લાન રૂ. 10 થી શરૂ થાય છે અને એ 4જી ડેટા વાઉચર રૂ. 11 થી શરૂ થાય છે. અને રિલાયન્સ જીઓ ની ઓફિશિયલ વેબસાઈટ પર એવું જણાવવા માં આવેલ હતું કે, જયારે રિલાયન્સ ને 2016 ની અંદર લોન્ચ કરવા માં આવ્યું હતું ત્યારે તેણે ભારત ની ટેલિકોમ ઇન્ડસ્ટ્રી ની અંદર એક ભુકમ્પ લાવ્યો હતો કેમ કે તેઓ ખુબ જ ઓછી કિંમત પર ગ્રાહકો ને ઘણા બધા મોટા ફાયદાઓ જેવા કે હાઈ સ્પીડ ઇન્ટરનેટ ડેટા ફ્રી કોલિંગ વગેરે જેવી સુવિધા આપતા હતા.
રિલાયન્સ જીઓ ના ટોપ અપ પ્લાન ને 4જી ડેટા વાઉચર ની બધી જ વિગતો

રૂ. 10 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને રૂ. 7.70 નો ટોક ટાઈમ આપવા માં આવેલ છે અને આ પ્લાન ની વેલિડિટી અનલિમિટેડ રાખવા માં આવેલ છે.

રૂ. 20 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને રૂ. 15.39 નો ટોક ટાઈમ આપવા માં આવેલ છે અને આ પ્લાન ની વેલિડિટી અનલિમિટેડ રાખવા માં આવેલ છે.

રૂ. 50 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને રૂ. 40.48 નો ટોક ટાઈમ આપવા માં આવેલ છે અને આ પ્લાન ની વેલિડિટી અનલિમિટેડ રાખવા માં આવેલ છે.

રિલાયન્સ જીઓ 4જી ડેટા વાઉચર
રૂ. 11 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને 400એમબી હાઈસ્પીડ ડેટા આપવા માં આવે છે, અને વેલિડિટી તેમના ચાલુ પ્લાન મુજબ આપવા માં આવશે.
રૂ. 21 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને 1 જીબી હાઈસ્પીડ ડેટા આપવા માં આવે છે, અને વેલિડિટી તેમના ચાલુ પ્લાન મુજબ આપવા માં આવશે.
રૂ. 51 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને 3જીબી હાઈસ્પીડ ડેટા આપવા માં આવે છે, અને વેલિડિટી તેમના ચાલુ પ્લાન મુજબ આપવા માં આવશે.

રૂ. 101 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને 6જીબી હાઈસ્પીડ ડેટા આપવા માં આવે છે, અને વેલિડિટી તેમના ચાલુ પ્લાન મુજબ આપવા માં આવશે.
રૂ. 251 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને 102 જીબી હાઈસ્પીડ ડેટા આપવા માં આવે છે, અને આ પ્લાન ની વેલિડિટી 51 દિવસ ની આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications