જીઓ ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન વિશે જાણો

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા તેમના ગ્રાહકોને જીઓ ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન ની અંદર ઘણા બધા અલગ અલગ પ્લાન આપવામાં આવે છે જેની અંદર અનલિમિટેડ હાઈ સ્પીડ ડેટા પણ આપવામાં આવે છે. કંપનીનો સાચા અર્થની અંદર અનલિમિટેડ બ્રોડબેન્ડ પ્લાન્ટના કિંમત ની શરૂઆત રૂપિયા 399 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે કે જે રૂ 8499 પ્રતિ મહિના સુધી જાય છે અને તેની અંદર એક જીબીપીએસ ની સ્પીડ ઓફર કરવામાં આવે છે.

જીઓ ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન વિશે જાણો

અત્યારે રિલાયન્સ જિયો દ્વારા પ્રથમ મહિનો ટ્રાયલ તરીકે બધા જ યુઝર્સ ને અલગ અલગ વિકલ્પ ની અંદર આપવામાં આવે છે. જેની અંદર પ્રથમ વિકલ્પમાં ગ્રાહકોએ રૂપિયા 2500 ની ફી ભરવાની રહેશે કે જે રિફંડેબલ હશે અને તેની અંદર તેમને ફોર્કે સેટટોપ બોક્સ અને મોડેમ આપવામાં આવશે. અને સાથે સાથે તેઓને 150 એમબીપીએસની સ્પીડ પર અનલિમિટેડ ડેટા પણ આપવામાં આવશે. અને તેની સાથે અનલિમિટેડ વોઈસ કોલ અને 10 ઓટિટિએપ્લિકેશન જેવી કે વુટ, ઝી5, ડિઝની પ્લસ હોસટાર વીઆઇપી વગેરે જેવી એપનું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવશે.

જ્યારે બીજા વિકલ્પ ની અંદર ગ્રાહકોએ રિફંડેબલ ફી રૂપિયા 1500 ભરવાની રહેશે જેની અંદર તેમને આપવામાં આવશે અને આપની અંદર પણ ગ્રાહકોને 150 એમબીપીએસની સ્પીડ પર અનલિમિટેડ ડેટા આપવામાં આવશે અને તેની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા પણ આપવામાં આવશે.

અને આ બંને પ્લાન તેમના સબ્સ્ક્રિપશન ના દિવસ થી ૩૦ દિવસ સુધી વેલિડ રહેશે.

તો જીઓ ફાઇબર ની અંદર ગ્રાહકોને કયા કયા પ્લાન રિલાયન્સ જીઓ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે તેના વિશે જાણીએ.

બ્રોન્ઝ બ્રોડબેન્ડ પ્લાન

આ પ્લાન્ટ ની કિંમત રૂપિયા 399 પ્રતિ મહિના રાખવામાં આવી છે આ પ્લાન ની અંદર ગ્રાહકોને 30 એમબીપીએસની સ્પીડ પર અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે અને તેની સાથે સાથે આખા ભારતની અંદર અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે.

સિલ્વર બ્રોડબેન્ડ પ્લાન

આ પ્લાન્ટ ની કિંમત રૂપિયા 699 પ્રતિ મહિના રાખવામાં આવી છે અને તેની અંદર તો એમબીપીએસની સ્પીડ પર અનલિમિટેડ ડેટા ઓફર કરવામાં આવે છે અને તેની સાથે સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે.

ગોલ્ડ બ્રોડબેન્ડ પ્લાન

બાબલાની અંદર ગ્રાહકોને અનલિમિટેડ ઇન્ટરનેટ 150 એમબીપીએસ સ્પીડ પર આપવામાં આવે છે જેની કિંમત રુપિયા ૯૯૯ પ્રતિ મહિના રાખવામાં આવી છે સાથે સાથે આગ ની અંદર ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા ની સાથે સાથે 11 સીટી એપ લીકેશન નું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.

ડાયમંડ બ્રોડબેન્ડ પ્લાન

આ પ્લાન ની કિંમત રૂપિયા 1499 પ્રતિ મહિના રાખવામાં આવી છે જેની અંદર ગ્રાહકોને 300એમબીપીએસ પર અનલિમિટેડ ડેટા ઓફર કરવામાં આવે છે સાથે સાથે ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સુવિધા ની સાથે સાથે 12ઓટિટિ એપ્લિકેશનનું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.

ડાયમંડ પ્લસ બ્રોડબેન્ડ પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકોને 500 એમબીપીએસની સ્પીડ પર 4000 જીબી ડેટા આપવામાં આવે છે જેની કિંમત રૂપિયા 2499 રાખવામાં આવેલ છે આ પ્લાન ની અંદર પણ ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે-સાથે બારોટી એપ્સ ની સુવિધા પણ આપવામાં આવે છે.

પ્લેટિનમ બ્રોડબેન્ડ પ્લાન

આ પ્લાન ની અંદર અંદર ગ્રાહકોને એક જીપીએસ ની સ્પીડ પર 7500 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે જેની અંદર ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 12 ઓટિટિ એપ્લિકેશન નું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે આ પ્લાન ની કિંમત રૂપિયા 3999 પ્રતિ મહિના રાખવામાં આવેલ છે.

ટાઇટેનિયમ બ્રોડબેન્ડ પ્લાન પ્લાન

આ પ્લાન ની કિંમત રૂપિયા 8499 પ્રતિ મહિના રાખવામાં આવેલ છે. બાબલાની અંદર ગ્રાહકોને દર મહિને પંદર હજાર જીબી ડેટા આપવામાં આવે છે જેની અંદર એક જીપીએસની સ્પીડ આપવામાં આવે છે.

ઉપર જણાવેલાં વિશે અમુક ટર્મ્સ અને કન્ડિશન પણ રાખવામાં આવેલ છે

- એક વખત જ્યારે તમે રિચાર્જ કરાવો છો ત્યાર પછી તેનું રિફંડ પણ આપવામાં નહીં આવે અને તેને કોઈ બીજા એકાઉન્ટ ની અંદર ટ્રાન્સફર પણ નહીં કરી શકાય.

- વોઇસ કોલિંગની સંપૂર્ણ રીતે ફ્રી રાખવામાં આવ્યા છે પરંતુ જો તમે કોઈ પ્રીમિયમ નંબર અથવા ભારતની બહાર કોલ કરશો તેની અંદર ચાર્જ લગાવવામાં આવશે.

- આ ટેરિફ ની અંદર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નો સમાવેશ કરવામાં આવેલ છે.

- અને અહીં એક મહિનાનો અર્થ ૩૦ દિવસ રાખવામાં આવેલ છે.

- કોમર્શિયલ યુઝ પોલિસી કે જે 3300 gb ની છે તે બધા જ અનલિમિટેડ પ્લાન પર લાગુ થાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
All JioFiber Broadband Plans With Price, Validity Detailed: Pick The Best Plan

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X