Just In
- 3 hrs ago
શાઓમી રિપબ્લિક ડે સેલ પર સ્માર્ટફોન અને અન્ય પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ
- 1 day ago
બીએસએનએલ બ્રોડબેન્ડ ના 2021 ના બેસ્ટ વેલ્યુ ફોટા મની પ્લાન
- 2 days ago
રિલાયન્સ જીઓ દ્વારા ઈ કોમર્સ એપ જીઓ માર્ટ ને 6 મહિના માં વોટ્સએપ ની અંદર આપવા માં આવશે
- 3 days ago
જીઓ પ્રીપેડ રિચાર્જ પ્લાન 2021 કોલ રેટ્સ, ડેટા બેનીફીટ, પ્લાન વેલિડિટી
Don't Miss
એરટેલ જીઓ અને વીઆઈ ના માત્ર ડેટા પ્લાન વિષે જાણો
અમુક સમય એવો આવતો હોઈ છે જયારે તમે ઇચ્છતા હોવ છો કે તમે માત્ર તમારા ગમતા ટીવી શો ને બિન્જ વોચ કરો અથવા ઇન્ટરનેટ પર થી કોઈ મુવીઝ ડાઉનલોડ કરો અથવા જોવો. અને આ પ્રકાર ની જરૂરિયાતો માટે એરટેલ જીઓ અને વીઆઈ પાસે ઓન્લી ડેટા પ્લાન પણ ઉપલબ્ધ છે. અને આ પ્રકાર ના પ્લાન એવા લોકો ને વધુ ઉપીયોગી છે કે જેનો ને મુખ્ય જરૂરિયાત ડેટા ની હોઈ અને જેમના માટે કોલ્સ અને એસએમએસ ઉપીયોગી વસ્તુ ના હોઈ. અને એમાંથી ઘણા બધા પ્લાન ની અંદર ડિઝની પ્લસ હોટ સ્ટાર વીઆઈપી અને ઝી નું પ્રીમિયમ સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. તો આ પ્રીપેડ ડેટા ઓન્લી પ્લાન વિષે જાણીયે.
એરટેલ રૂ. 48 ડેટા પ્લાન, આ પ્લાન ની અંદર 3જીબી ડેટા 28 દિવસ ની વેલિડિટી ની સાથે આપવા માં આવે છે.
એરટેલ રૂ. 401 ડેટા પ્લાન, આ પ્લાન ની અંદર 30જીબી ડેટા 28 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે ડિઝની પ્લસ હોટ સ્ટાર નું 1 વર્ષ નું વીઆઈપી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
અને ગણા બધા એડઓન પ્લાન પણ ઓફર કરવા માં આવે છે જેની અંદર યુઝર્સ પહેલા થી જ કોઈ પ્લાન ની સાથે જોડાયેલો હોઈ છે અને વધુ ડેટા નો ઉપીયોગ કરવા માટે તેઓ આ પ્રકાર ના એડઓન પ્લાન ખરીદતા હોઈ છે. અને આ પ્લાન તેમના મુખ્ય પ્લાન ની વેલિડિટી ની સાથે પુરા થઇ જતા હોઈ છે.
એરટેલ રૂ. 98 ડેટા એડઓન પ્લાન, આ પ્લાન ની અંદર યુઝર્સ ને 128જીબી ડેટા આપવા માં આવે છે અને તેની વેલિડિટી મુખ્ય પ્લાન જેટલી આપવા માં આવે છે.
રૂ. 251 ડેટા એડ ઓન પ્લાન, આ પ્લાન ની અંદર 50જીબી આપવા માં આવે છે, અને તેની વેલિડિટી મુખ્ય પ્લાન જેટલી આપવા માં આવે છે.
રિલાયન્સ જીઓ ડેટા ઓન્લી પ્લાન
જીઓ રૂ. 1004 ડેટા પ્લાન, આ પ્લાન ની અંદર 120 દિવસ માટે 200 જીબી ડેટા ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી સબ્સ્ક્રિપશન ની સાથે આપવા માં આવે છે.
જીઓ રૂ. 1206 ડેટા પ્લાન, આ પ્લાન ની અંદર 180 દિવસ ની વેલિડિટી ની સાથે 240 જીબી ડેટા આપવા માં આવે છે અને ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી સબ્સ્ક્રિપશન ની સાથે આપવા માં આવે છે.
જીઓ રૂ. 1208 ડેટા પ્લાન, આ પ્લાન ની અંદર 240 દિવસ ની વેલિડિટી માટે 240 જીબી ડેટા આપવા માં આવે છે અને તેની સાથે ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી સબ્સ્ક્રિપશન ની સાથે આપવા માં આવે છે.
જીઓ દ્વારા ડેટા ની સાથે કોલિંગ ના લાભો વાળા એડ ઓન પ્લાન પણ વહેંચવા માં આવે છે જેની અંદર જો યુઝર્સ પેહલા થી જ કોઈ પ્લાન નો ઉપીયોગ કરી રહ્યો છે તો તેવા પ્લાન ની સાથે આ એડઓન પ્લાન કામ કરી શકે છે અને તેની વેલિડિટી મુખ્ય પ્લાન ની સાથે પુરી થઇ જાય છે.
અને આ ડેટા એડ ઓન પ્લાન ની કિંમત રૂ. 11, રૂ. 21, રૂ. 51, રૂ. 101 રાખવા માં આવેલ છે, અને તેની અંદર 800એમબી, 2જીબી, 6જીબી, અને 12જીબી ડેટા આપવા માં આવે છે. અને ઉપર જણાવેલ ડેટા વાઉચર ની સાથે કોલિંગ ના લાભો પણ આ એડ ઓન પ્લાન ની અંદર આપવા માં આવે છે.
રૂ. 612 પ્લાન, આ પ્લાન ની વેલિડિટી તમારા ચાલુ પ્લાન ની સાથે પુરી થાય છે અને તેની અંદર અનલિમિટેડ 72જીબી ડેટા અને 6000 મિનિટ નોન જીઓ કોલ્સ માટે આપવા માં આવે છે.
વીઆઈ ડેટા ઓન્લી પ્લાન
વીઆઈ રૂ. 16 ડેટા ઓન્લી પ્લાન, આ પ્લાન ની અંદર 24 કલ્લાક માટે 1જીબી ડેટા આપવા મા આવે છે.
વીઆઈ રૂ. 48 ડેટા ઓન્લી પ્લાન, આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી સાથે 3જીબી ડેટા આપવા માં આવે છે.
વીઆઈ રૂ. 98 ડેટા ઓન્લી પ્લાન, આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી માટે 12જીબી ડેટા આપવા માં આવે છે.
વીઆઈ રૂ. 355 ડેટા ઓન્લી પ્લાન, આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી માટે 50જીબી ડેટા આપવા માં આવે છે, અને સાથે સાથે ઝી પ્રિમયમ નું 1 વર્ષ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
અને વીઆઈ દ્વારા રૂ. 251 અને રૂ. 351 ના વર્ક ફ્રોમ હોમ પ્લાન પણ ઓફર કરવા માં આવે છે જેની અંદર 50જીબી અને 100જીબી ડેટા આપવા માં આવે છે. અને તેની વેલિડિટી 28 દિવસ અને 56 દિવસ ની રાખવા માં આવેલ છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190