એરટેલ જીઓ અને વીઆઈ ના રૂ. 500 કરતા ઓછા પ્લાન કે જેની અંદર દરરોજ 4જીબી ડેટા આપવા માં આવે છે

By Gizbot Bureau
|

એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા પોતાના ગ્રાહકો ને ઘણાં બધા પ્લાન ઓફર કરવા માં આવે છે જેની અંદર તેઓ ગ્રાહકો ને ઘણા બધા સ્ટ્રીમિંગ ના વિકલ્પો પણ આપવા માં આવે છે જેથી ગ્રાહકો અમુક મહિના સુધી સ્ટ્રીમિંગ ના લાભો પણ લઇ શકે છે. અને અહીં જેટલા પણ એરટેલ ના પ્રીપેડ પ્લાન ઓફર કરવા માં આવી રહ્યા છે તેની અંદર ગ્રાહકો ને પ્રાઈમ વિડિઓઝ ના મોબાઈલ એડિશન નો લાભ આપવા માં આવે છે. વીઆઈ દ્વારા ગ્રાહકો ને વુંત સિલેક્ટ અને વીઆઈ મુવીઝ અને ટીવી અને ઝી5 પ્રીમિયમ નું સબ્સ્ક્રિપશન ઓફર કરવા માં આવે છે.

એરટેલ જીઓ અને વીઆઈ ના રૂ. 500 કરતા ઓછા પ્લાન

અને સાથે સાથે અમુક પ્રીપેડ પ્લાન ની અંદર ડબલ ડેટા પણ ઓફર કરવા માં આવે છે. અને જીઓ દ્વારા પણ ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી અને જીઓ એપ્સ નું સબ્સ્ક્રિપશન ઓફર કરવા માં આવે છે. અને અમુક પ્લાન ની અંદર કંપનીઓ દ્વારા સ્ટ્રીમિંગ બેનિફટ પણ આપવા માં આવે છે એ મોટા ભાગ પર ડેટા ઓન્લી પ્લાન્સ હોઈ છે. અને જો તમે એક એવા ગ્રાહક છો કે જે ડેટા ની સાથે ટોકટાઈમ અને એસએમએસ ની સુવિધા પણ શોધી રહ્યા છે તો તમારા માટે આ આર્ટિકલ ની અંદર એરટેલ, વીઆઈ અને જીઓ ના બેસ્ટ રૂ. 500 કરતા ઓછી કિંમત ના પ્લાન જણાવવા માં આવેલ છે.

એરટેલ, જીઓ અને વીઆઈ ના રૂ. 400 કરતા ઓછી કિંમત વાળા પ્રીપેડ પ્લાન કે જેની અંદર દરરોજ ના 3 અથવા 4જીબી ડેટા ઓફર કરવા માં આવે છે.

એરટેલ રૂ. 398 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર દરરોજ ના 3જીબી ડેટા ઓફર કરવા માં આવે છે અને તેની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને સાથે સાથે આ પ્લાન ની અંદર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને સાથે સાથે ગ્રાહકો ને પ્રાઈમ વિડિઓ મોબાઈલ એડિશન અને એરટેલ એક્સટ્રીમ નું સબ્સ્ક્રિપશન વિંક મ્યુઝિક અને શો એકેડમી ની સાથે આપવા માં આવે છે. અને સાથે સાથે ગ્રાહકો ને ફ્રી હેલો ટયુન્સ અને રૂ. 150 કેશબેક ફાસ્ટેગ પર આપવા માં આવશે.

જીઓ રૂ. 349 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને દરરોજ ના 3જીબી ડેટા ઓફર કરવા માં આવે છે જેની સાથે તેઓ દરરોજ ના 100 એસએમએસ અને અનલિમિટેડ ડોમેસ્ટિક કોલ્સ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પલીમેટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

વીઆઈ રૂ. 299 પ્રીપેડ પ્લાન

આ એક ડબલ ડેટા પ્લાન છે જેની અંદર વીઆઈ દ્વારા દરરોજ ના 4જીબી ડેટા ઓફર કરવા માં આવે છે. અને સાથે સાથે ગ્રાહકો ને લોકલ અને એસટીડી કોલ્સ અનલિમિટેડ કરવા ની અનુમતિ આપવા માં આવે છે અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની વેલિડિટી 28 દિવસ ની રાખવા માં આવેલ છે. અને આ પ્લાન ની અંદર વિકેન્ડ રોલ ઓવર ડેટા બેનિફિટ પણ આપવા માં આવે છે. જેનો અર્થ એ થાય છે એ સોમવાર થી શુક્રવાર સુધી માં જે ડેટા નો ઉપીયોગ થઇ શક્યો નથી તેનો ઉપીયોગ તમે વિકેન્ડ ની અંદર કરી શકો છો. અને આ પ્લાન ની અંદર વીઆઈ મ્યુઝ્ક અને ટીવી નું એક્સેસ પણ આપવા માં આવે છે.

એરટેલ, જીઓ અને વીઆઈ ના રૂ. 500 કરતા ઓછી કિંમત વાળા પ્રીપેડ પ્લાન

એરટેલ રૂ. 448 પ્રીપેડ પ્લાન

500 રૂપિયા હેઠળના આ એક શ્રેષ્ઠ પ્રીપેઇડ યોજના માનવામાં આવે છે, કારણ કે આ યોજનામાં 28 દિવસની માન્યતા અને ડિઝની પ્લસ હોટસ્ટારની વાર્ષિક વીઆઇપી સબ્સ્ક્રિપ્શન સાથે દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવે છે. યોજનામાં દૈનિક 100 એસ.એમ.એસ. અને એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, વિંક મ્યુઝિક અને શો એકેડેમી સબ્સ્ક્રિપ્શન્સ ઉપરાંત પ્રાઇમ વિડિઓ મોબાઇલ એડિશનના સબ્સ્ક્રિપ્શન સાથે વધારાના ફાયદાઓ સાથે આવ્યાં છે.

જીઓ રૂ. 401 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી માટે 90 જીબી ડેટા આપવા માં આવે છે જેનો અર્થ એ થાય છે કે ગ્રાહકો ને દરરોજ ના 3 જીબી ડેટા આપવા માં આવે છે અને તેની સાથે સાથે વધારા ના 6જીબી ડેટા પણ આપવા માં આવે છે. અને સાથે સાથે આ પ્લાન ની અંદર અનલિમિટેડ ડોમેસ્ટિક કોલ્સ કોઈ પણ નેટવર્ક પર કોઈ ઓન એક્સટ્રા ચાર્જ વિના ઓફર કરવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે ગ્રાહકો ને જીઓ એપ્સ નું કોમ્પલીમેટ્રી સબ્સ્ક્રિપશન અને ડિઝની પ્લસ વીઆઈપી નું એક વર્ષ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

વીઆઈ રૂ. 405 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી માટે 90 જીબી ડેટા આપવા માં આવે છે જેનો અર્થ એ થાય છે કે ગ્રાહકો ને દરરોજ ના 3 જીબી ડેટા આપવા માં આવે છે અને તેની સાથે સાથે વધારા ના 6જીબી ડેટા પણ આપવા માં આવે છે. આ પ્લાન ની અંદર ગ્રાહકો ને અનલિમિટેડ કોલ્સ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે વીઆઈ મુવીઝ અને ટીવી ના એક્સેસ ની સાથે ઝી5 પ્રીમિયમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

વીઆઈ રૂ. 449 પ્રીપેડ પ્લાન

આ ડબલ ડેટા પ્લાન છે. આ પ્રીપેડ યોજના સાથે, 4 જીબી દૈનિક ડેટા પ્રદાન કરે છે. આ યોજનામાં તમામ નેટવર્ક્સને ટ્રુલી અનલિમિટેડ સ્થાનિક અને રાષ્ટ્રીય કોલ્સ અને દરરોજ 100 સ્થાનિક અને રાષ્ટ્રીય એસએમએસ પણ આપવામાં આવે છે. આ પેકની માન્યતા 56 દિવસની છે. પૃષ્ઠ સપ્તાહના રોલઓવર ડેટા લાભો સાથે પણ આવે છે, જેનો અર્થ છે કે સોમવારથી શુક્રવારનો બાકીનો ડેટા સપ્તાહના અંતે વાપરી શકાય છે. આ યોજના વી મૂવીઝ અને ટીવી નું એક્સેસ આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel Vs Vi Vs Jio 4GB Daily Data: List Of Best Plans Under Rs. 500

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X